SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ भवणवइवाणमंतरजोइसवासी विमाणवासी य । सव्विड्डिए सपरिसा कासी नाणुप्पयामहिमं ॥ ११५ ॥ ( भा. ) व्याख्या-भवनपतिव्यन्तरज्योतिर्वासिनो विमानवासिनश्च सर्वद्धर्ध्या हेतुभूतया सपरिषदः कृतवन्तः ज्ञानोत्पत्तिमहिमाम् इति गाथार्थः ॥ साम्प्रतं समवसरणवक्तव्यतां प्रपञ्चतः प्रतिपादयन्नेतां द्वारगाथामाहसमोसरणे केवइया रूव पुच्छ वागरण सोयपरिणामे । दाणं च देवमल्ले मल्लाणवणे उवरि तित्थं ॥ ५४३ ॥ दारगाहा ॥ व्याख्या- 'समोसरणे 'ति समवसरणविषयो विधिर्वक्तव्यः, ये देवाः यत् प्राकारादि यद्विधं यथा कुर्वन्तीत्यर्थः । 'केवइय'त्ति कियन्ति सामायिकानि भगवति कथयति मनुष्यादयः प्रतिपद्यन्ते ? कियतो वा भूभागादपूर्वे समवसरणेऽदृष्टपूर्वेण वा साधुना आगन्तव्यमिति । 10 'रूवत्ति' भगवतों रूपं व्यावर्णनीयं, 'पुच्छत्ति किमुत्कृष्टरूपतया भगवतः प्रयोजनमिति पृच्छा कार्योत्तरं च वयं कियन्तो वा युगपदेव हृतं संशयं पृच्छन्तीति, 'वागरणं ति व्याकरणं भगवतो वक्तव्यं, यथा युगपदेव सङ्ख्यातीतानामपि पृच्छतां व्याकरोतीति, 'पुच्छावागरणं 'ति एकं वा द्वारं, पृच्छाया व्याकरणं पृच्छाव्याकरणमित्येतद्वक्तव्यं, 'सोयपरिणामे 'त्ति श्रोतृषु परिणामः श्रोतृपरिणाम:, स च वक्तव्य:, यथा--सर्वश्रोतॄणां भागवती वाक् स्वभाषया परिणमत इति । 15 - ગાથાર્થ : ભવનપતિ-વાર્ણવ્યંતર-જ્યોતિષ્મવાસી અને વિમાનવાસીદેવોએ પર્ષદાથી (પરિવારથી) યુક્ત થઈને સર્વઋદ્ધિવડે જ્ઞાનોત્પત્તિનો મહિમા કર્યો. ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે. IIભા.૧૧૫॥ અવતરણકા : હવે સમવસરણસંબંધી માહિતીને વિસ્તારથી જણાવે છે છ ગાથાર્થ : સમોવસરણ કેટલા સામાયિક સમાધાન રૂપ – પૃચ્છા શ્રોતાનો 20 પરિણામ – દાન દેવમાલ્ય માલ્યાનયન –પૌરુષી પછી ગણધરની દેશના – (દ્વારગાથા) ટીકાર્થ : સમોવસરણ દ્વારમાં તેની વિધિ કહેવાશે અર્થાત્ જે દેવો જે ગઢાદ જે રીતે બનાવે છે તે બધી માહિતી કહેવાશે. કેટલા સામાયિકદ્વારમાં ભગવાનની દેશનાથી મનુષ્યાદિ કેટલા સામાયિક સ્વીકારે છે ? અથવા કેટલા દૂરથી અપૂર્વ (નવા) સમવસરણમાં સાધુવડે આવવું ? અથવા કેટલા દૂરથી પૂર્વ સમોવસરણને નહિ જોયેલ સાધુએ આવવું ? તે કહેવાશે. 25 ‘રૂપ’ દ્વારમાં– ભગવાનના રૂપનું વર્ણન આવશે. ‘પૃચ્છા’ દ્વારમાં – ઉત્કૃષ્ટ રૂપવડે ભગવાનને શું પ્રયોજન છે ? એ પ્રમાણે પૃચ્છા અને ઉત્તર કહેવાશે, અથવા કેટલા લોકો એકસાથે મનમાં રહેલા સંશયને પૂછે છે ? તે કહેવાશે. સમવસરણસંબંધી દ્વારગાથા (નિ. ૫૪૩) * ૨૭૯ - = - - 5 - ‘સમાધાન’ દ્વારમાં ભગવાન એકસાથે અસંખ્ય પ્રશ્નોના જવાબ આપે છે તે કહેશે. અથવા “પૂછા–સમાધાન'' એક જ દ્વાર સમજવું તેમાં – પ્રશ્નોના જવાબ આપે છે એ પ્રમાણે 30 અર્થ જાણવો. શ્રોતાનો પરિણામ દ્વારમાં ભગવાનની વાણી સર્વ શ્રોતાઓને પોતાની ભાષામાં
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy