________________
પ્રભુને કેવલજ્ઞાનની પ્રાપ્તિ (નિ. પર ૬-૫૨૭) ૨૭૩ ततो सामी जंभियगामं गओ, तस्स बहिया वियावत्तस्स चेइयस्स अदूरसामंते, वियावत्तं नाम अव्यक्तमित्यर्थः, भिन्नपडियं अपागडं, उज्जुवालियाए नदीए तीरंमि उत्तरिल्ले कूले सामागस्स गाहावतिस्स कट्ठकरणंसि, कट्ठकरणं नाम छेत्तं, सालपायवस्स अहे उक्कुडुगणिसेज्जाए गोदोहियाए आयावणाते आयावेमाणस्स छटेणं भत्तेणं अपाणएणं वइसाहसुद्धदसमीए हत्थुत्तराहिं नक्खत्तेणं जोगमुवागतेणं पातीणगामिणीए छायाए अभिनिविट्टाए पोरुसीए पमाणपत्ताए झाणंतरियाए 5 वट्टमाणस्स एकत्तवियक्कं वोलीणस्स सुहुमकिरियं अणियट्टि अप्पत्तस्स केवलवरणाणदंसणं સમુovi | तपसा केवलमुत्पन्नमिति कृत्वा यद्भगवता तप आसेवितं तदभिधित्सुराह
जो य तवो अणुचिण्णो वीरवरेणं महाणुभावेणं ।
छउमत्थकालियाए अहक्कम कित्तइस्सामि ॥५२७॥ ટીકાર્થ : ત્યાર પછી સ્વામી જૈસ્મિકગામમાં ગયા. તેની બહાર વૈયાવૃત્ય ચૈત્ય હતું. અહીં વયાવૃત્ય એટલે અવ્યક્ત ચૈત્ય અર્થાત્ તૂટેલું ફૂટેલું અને અપ્રગટ (કોઈ ચોક્કસ દેવનું નહિ) એવું ચૈત્ય. તે ચૈત્યની નજીકમાં ઋજુવાલિકાનદીના ઉત્તર દિશાના કિનારે શ્યામક ગૃહપતિના ક્ષેત્રમાં (ખેતરમાં) શાલવૃક્ષની નીચે ગોદોહિકારૂપ ઉત્કટઆસનમાં રહી આતાપનાવડે આતાપના લેતા, (એવા પ્રભુને) ચોવિહાર છઠ્ઠના તપવડે વૈશાખ સુદ દસમીએ હસ્તોત્તરા (ઉત્તરાફાલ્ગની) 15 નક્ષત્રનો ચંદ્ર સાથે યોગ થતાં પૂર્વદિશામાં જતી એવી છાયા થઈ ત્યારે, પોરિસી પ્રમાણપ્રાપ્ત થઈ ત્યારે (અર્થાત્ પુરુષની છાયા શરીરપ્રમાણ થઈ ત્યારે) ધ્યાનાંતરિકા નામની અવસ્થામાં (થાનાંતરિકા એટલે જેમાં શુક્લધ્યાનના પ્રથમ બે ભેદોને જીવ ઓળંગી જાય છે અને છેલ્લા બે ભેદો હજુ પ્રાપ્ત થયા હોતા નથી તેવી અવસ્થા. ટૂંકમાં–શુક્લધ્યાનના પ્રથમ બે ભેદો અને છેલ્લા બે ભેદો વચ્ચેની ધ્યાનવિનાની અવસ્થા તે ધ્યાનાંતરિકા કહેવાય છે. તે અવસ્થામાં) 20 વર્તતા, એકત્વવિતર્કનામના શુલધ્યાનના આદ્ય બે ભેદોને ઓળંગી ગયેલા, સૂક્ષ્મક્રિયા–અનિવૃત્તિને નહિ પામેલા એવા પ્રભુને કેવલવરજ્ઞાનદર્શન ઉત્પન્ન થયું. //પ૨૬ll
અવતરણિકા : તપવડે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી પ્રભુએ જે તપનું આચરણ કર્યું હતું તે કહે છે ?
ગાથાર્થ : મહાપ્રભાવશાલી એવા વીરભગવાને છઘકાળમાં જે તપનું આસેવન કર્યું, તે 25 તપને યથાક્રમે હું કીર્તન કરીશ.
६१. ततः स्वामी जृम्मिकाग्रामं गतः, तस्मादहिः वैयावृत्त्यस्य चैत्यस्यादूरसामन्ते, भिन्नपतितमप्रकटम्, ऋजुवालुकाया नद्यास्तीरे औत्तरत्ये कूले श्यामाकस्य गृहपतेः क्षेत्रे (काष्ठकरणं नाम क्षेत्रम् ), शालपादपस्याध उत्कटुकया निषद्यया गोदोहिकयाऽऽतापनयाऽऽतापयतः षष्ठेन भक्तेनापानकेन वैशाखशुक्लदशम्यां हस्तोत्तराभिर्नक्षत्रेण योगमुपागते प्राचीनगामिन्यां छायायामभिनिर्वृत्तायां पौरुष्यां 30 प्रमाणप्राप्तायां ध्यानान्तरिकायां वर्तमानस्य एकत्ववितर्कं व्यतिक्रान्तस्य सूक्ष्मक्रियमनिवृत्ति अप्राप्तस्य केवलवरज्ञानदर्शनं समुत्पन्नम् ।