SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ २७२ आवश्यनियुजित • रिभद्रीयवृत्ति • सामाषांतर (भाग-२) तत्थ सरुहिराउ सलागाओ अंछियाओ, तासु य अंछिज्जंतिसु भगवता आरसियं, ते य मणूसे उप्पाडित्ता उट्ठिओ, महाभेरवं उज्जाणं तत्थ जायं, देवकुलं च, पच्छा संरोहणं ओसहं दिन्नं, जेण ताहे चेव पउणो, ताहे वंदित्ता खामेत्ता य गया । सव्वेसु किर उवसग्गेसु कयरे दुव्विसहा ?, उच्यते, कडपूयणासीयं कालचक्कं एयं चेव सल्लं निक्कड्डिज्जंतं, अहवा-जहण्णगाण उवरि 5 कडपूयणासीयं मज्झिमगाण उवरि कालचक्कं उक्कोसगाण उवरि सल्लुद्धरणं । एवं गोवेणारद्धा उवसग्गा गोवेण चेव निट्ठिता । गोवो अहो सत्तमि पुढविं गओ । खरतो सिद्धत्थो य देवलोगं तिव्वमवि उदीरयंता सुद्धभावा। गता उपसर्गाः । - जंभिय बहि उजुवालिय तीर वियावत्त सामसालअहे । छद्रेणुक्कुडुयस्स उ उप्पण्णं केवलं णाणं ॥५२६॥ 10 डोवाथा द्वितीयाविमति ४२६ , छतां तृतीयाविमति वी - तेहिं मणूसेहिं) भगवानने ઉપાડીને ઊભા કરાયા. તે સમયે ઉદ્યાન અને દેવકુલ મહાઅવાજવાળું થયું. ત્યાર પછી સંરોહણી ઔષધિ લગાડી. તેનાથી ત્યારે જ ભગવાન સ્વસ્થ થઈ ગયા. તે બંને જણા ભગવાનને વંદન ४२री, क्षमा भागाने गया. શંકા : આ સર્વ ઉપસર્ગોમાં કયા ઉપસર્ગ દુઃસહ્ય હતા ? 15 સમાધાન : કટપૂતનાનો શીતઉપસર્ગ, કાળચક્ર અને બહાર ખેંચાતું શલ્ય આ ત્રણ ઉત્કૃષ્ટ દુઃસહ્ય હતા, અથવા જધન્યમાં ઉત્કૃષ્ટ શીતઉપસર્ગ, મધ્યમમાં ઉત્કૃષ્ટ કાળચક્ર અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શલ્યોદ્ધાર. આ રીતે ગોવાળવડે આરંભિત ઉપસર્ગો ગોવાળવડે જ અંત પામ્યા (અર્થાત્ ગોવાળથી ઉપસર્ગો ચાલુ થયા અને અંતમાં પણ ગોવાળનો ઉપસર્ગ થયો.) શલ્ય નાંખનાર ગોવાળ સાતમી 20 નરકમાં ગયો. ખરકવૈદ્ય અને સિદ્ધાર્થવાણિયો ભગવાનને શલ્યોદ્ધાર વખતે તીવ્ર વેદના કરવા છતાં શુભભાવ હોવાથી દેવલોકમાં ગયા. ઉપસર્ગોનું વર્ણન પૂર્ણ થયું. પરપો ___थार्थ :- वृमिम॥मनी पा२ - *वासिनहीनो नारी - अव्यात थैत्य - શ્યામકગૃહપતિ – શાલવૃક્ષની નીચે – છઠ્ઠનો તપ – ઊત્કટઆસનવાળા પ્રભુને કેવલજ્ઞાન उत्पन्न थयु. ६०. तत्र सरुधिरे शलाके आकृष्टे, तयोश्चाकृष्यमाणयोर्भगवताऽऽरसितं, तांश्च मनुष्यानुत्पाट्योत्थितः, महाभैरवमुद्यानं तत्र जातं, देवकुलं च, पश्चात्संरोहणमौषधं दत्तं, येन तदैव प्रगुणः, तदा वन्दित्वा क्षमयित्वा च गतौ । सर्वेषु किलोपसर्गेषु कतरे दुर्विषहाः ?, उच्यते, कटपूतनाशीतं कालचक्रमेतदेव शल्यं निकृष्यमाणम्, अथवा जघन्यानामुपरि कटपूतनाशीतं मध्यमानामुपरि कालचक्रमुत्कृष्टानामुपरि शल्योद्धरणम् । एवं गोपेनारब्धा उपसर्गा गोपेनैव निष्ठिताः । गोपोऽधः सप्तमी पृथिवीं गतः । खरकः सिद्धार्थश्च देवलोकं 30 गतौ तीव्रामपि ( वेदनां) उदीरयन्तौ शुद्धभावौ ।
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy