________________
કાનમાંથી ખીલાનું નિષ્કાશન (નિ. પ૨૫) ૨૭૧ भगवतो तद्दारवेयणीयं कम्मं उदिण्णं । ततो सामी मज्झिमं गतो, तत्थ सिद्धत्थो नाम वाणियगो, तस्स घरं भगवं अतीयओ, तस्स य मित्तो खरगो नाम वेज्जो, ते दोऽवि सिद्धत्थस्स घरे अच्छंति, सामी भिक्खस्स पविट्ठो, वाणियओ वंदति थुणति य, वेज्जो तित्थगरं पासिऊण भणति-अहो भगवं सव्वलक्खणसंपुण्णो किं पुण ससल्लो, ततो सो वाणियओ संभंतो भणति-पलोएहि कहिं सल्लो ?, तेण पलोएतेण दिट्ठो कण्णेसु, तेण वाणियएण भण्णइ-णीणेहि एयं महातवस्सिस्स 5 पुण्णं होहितित्ति, तववि मज्झवि, भणति-निप्पडिकम्मो भगवं नेच्छति, ताहे पडियरावितो जाव दिट्ठो उज्जाणे पडिमं ठिओ, ते ओसहाणि गहाय गया, तत्थ भगवं तेल्लदोणीए निवज्जाविओ मक्खिओ य, पच्छा बहुएहिं मणूसेहिं जंतिओ अक्कंतो य, पच्छा संडासतेण गहाय कड्डियाओ,
કર્મ ઉદયમાં આવ્યું.
स्वार ५७ स्वामी मध्यम-पायानगरीम या. त्या सिद्धार्थनामनो वेपारीतो. तेन। 10 ઘરમાં ભગવાન આવ્યા. તેનો મિત્ર ખરકનામે વૈદ્ય હતો. તે સમયે બંને મિત્રો ઘરમાં હતા. સ્વામી ભિક્ષા માટે આવ્યા. વેપારી ભગવાનને વાંદે છે, અને સ્તવના કરે છે. વૈદ્ય તીર્થકરને જોઈ કહ્યું- “અહો ! ભગવાન સર્વલક્ષણથી સંપૂર્ણ હોવા છતાં સશલ્ય કેમ છે ?” તેથી તે વેપારીએ ગભરાટથી કહ્યું – જો તો, કયાં શલ્ય છે?” વૈદ્ય જોતા ભગવાનના કાનમાં શલ્ય જોયું. વેપારીએ કહ્યું “મહાતપસ્વીના આ શલ્યને કાનમાંથી બહાર કાઢો, જેથી તમને અને મને 15 પુણ્ય થશે.” વળી કહે છે, “ભગવાન નિષ્પતિકર્મવાળા છે, માટે ભગવાન પોતાના કાનમાંથી શલ્ય નીકળી જાય તેવું ઈચ્છતાં નથી.”
બંને જણા પ્રભુની પાછળ-પાછળ ગયા અને જોયું કે ભગવાન ઉદ્યાનમાં પ્રતિમામાં રહ્યા છે. તેઓ ઔષધ લઈને પાછા ઉદ્યાનમાં ગયા. ત્યાં ભગવાનને તૈલની કુંડીમાં ડૂબાડ્યાં અને तेलथी भईन :यु. (४थी २६२ तेल ४ाथी पीला सरताथी नाणे.) पछी ५९अथ भारासोमे 20 ભગવાનને પકડી રાખ્યા અને સાણસીવડે પકડીને બંને ખીલા બહાર કાઢ્યા. રુધિર સહિત ખીલા બહાર આવ્યા. ખેંચતી વખતે ભગવાને ચીસ પાડી અને તે માણસોવડે (અહીં પ્રાકૃત
५९. भगवतस्तदद्वारा वेदनीयं कर्मोदीर्णं । ततः स्वामी मध्यमां गतः, तत्र सिद्धार्थो नाम वणिक्, तस्य गृहे भगवानतिगतः, तस्य च मित्रं खरको नाम वैद्यः, तौ द्वावपि सिद्धार्थगृहे तिष्ठतः, स्वामी भिक्षायै प्रविष्टः, वणिक् वन्दते स्तौति च, वैद्यस्तीर्थकरं दृष्ट्वा भणति-अहो भगवान् 25 सर्वलक्षणसंपूर्णः किं पुनः सशल्यः, ततः स वणिक् संभ्रान्तो भणति-प्रलोकय क्व शल्यं ? तेन प्रलोकयता दृष्टं कर्णयोः, तेन वणिजा भण्यते-व्यपनय एतत् महातपस्विनः पुण्यं भविष्यतीति, तवापि ममापि, भणति-निष्प्रतिकर्मा भगवान्नेच्छति, तदा प्रतिचारितो यावद्दृष्ट उद्याने प्रतिमया स्थितः, तावौषधानि गृहीत्वा गतौ, तत्र भगवान् तैलद्रोण्यां निमज्जितः प्रक्षितश्च, पश्चाद् बहुभिर्मनुष्यैर्यन्त्रित आक्रान्तश्च, पश्चात्संदंशकेन गृहीत्वा कर्षिते,
30