SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ २७० * आवश्य नियुक्ति • ९२मद्रीयवृत्ति • समाषांतर (भा-२) पियपच्छओ य एति, वंदित्ता पच्छित्ता य पडिगतो । छम्माणि गोव कडसल पवेसणं मज्झिमाएँ पावाए । खरओ विज्जो सिद्धत्थ वाणियओ नीहरावेइ ॥५२५॥ ततो भगवं छम्माणि नाम गामं गओ, तस्स बाहिं पडिमं ठिओ, तत्थ सामीसमीवे गोवो 5 गोणे छड्डेऊण गामे पविट्ठो, दोहणाणि काऊण निग्गओ, ते य गोणा अडविं पविठ्ठा चरियव्वगस्स कज्जे, ताहे सो आगतो पुच्छति-देवज्जग ! कहिं ते बइल्ला ?, भगवं मोणेण अच्छइ, ताहे सो परिकविओ भगवतो कण्णेस कडसलागाओ छहति, एगा इमेण कण्णण एगा इमेण, जाव दोन्निवि मिलियाओ ताहे मूले भग्गाओ, मा कोइ उक्खणिहितित्ति । केइ भणंति-एका चेव जाव इयरेण कण्णेण निग्गता ताहे भग्गा । "कैण्णेसु तउं तत्तं गोवस्स कयं तिविठ्ठणा रण्णा । कण्णेसु वद्धमाणस्स तेण छूडा कडसलाया ॥१॥" 10 શાતા પૂછીને ગયો. //પ૨૪ ગાથાર્થ : છમ્માણીગામ – ગોવાળિયાએ કાનમાં શલાકાનો પ્રવેશ કર્યો. મધ્યમપાપાનગરીમાં ખરકવૈદ્ય – સિદ્ધાર્થવાણિઓ શલાકા કઢાવડાવે છે. 15 ટીકાર્થ : ત્યાર પછી ભગવાન છમ્માણીગામમાં જાય છે. ત્યાં ગામની બહાર કાયોત્સર્ગ કરે છે. ત્યારે એક ગોવાળિયો પોતાના બળદોને પ્રભુ પાસે મૂકીને ગામમાં અંદર ગયો. ગાયને દોહવાનું કાર્ય પૂર્ણ કરી તે ગોવાળ પાછો બહાર આવ્યો. તે સમયે તેનાં બળદો ચારી માટે समय ता. गोवाण मावाने प्रभुने पूछे - “हेवार्य ! ते महो या गया ?" ભગવાન મૌન રહે છે. તેથી ગુસ્સે ભરાયેલ ગોવાળ ભગવાનના કાનમાં લાકડાંના ખીલા નાંખે 20 छ. मे भीलो माने अने भी पीलो जी आने नज्यो. ખીલા એવી રીતે નાંખ્યાં કે બંનેના છેડા ભેગા થઈ ગયા અને બહારનો ખીલાનો ભાગ છેદી નાંખ્યો કે જેથી કોઈ તે ખીલા કાઢી નાખે નહિ. કેટલાક આચાર્ય એમ કહે છે કે “એક જ ખીલો આ કાનેથી તે કાને બહાર કાઢ્યો અને બંને બાજુથી છેડા કાપી નાંખ્યાં.” ત્રિપૃષ્ઠ વાસુદેવે ગોવાળિયાના કાનમાં તપાવેલું સીસું કાનમાં રેડ્યું હતું. તેના કારણે તેના જીવે આ 25 ભવમાં ગોવાળ બની ભગવાનના કાનમાં લાકડાંના ખીલા નાખ્યાં. તે દ્વારા ભગવાનનું વેદનીય ५८. प्रियप्रच्छकश्चायाति, वन्दित्वा पृष्ट्वा च प्रतिगतः । ततो भगवान् षण्माणी नाम ग्राम गतः, तस्मादहिः प्रतिमया स्थितः, तत्र स्वामिसमीपे गोपो बलीवी त्यक्त्वा ग्रामं प्रविष्टः, दोहनानि कृत्वा निर्गतः, तौ च बलीवौ अटवीं प्रविष्टौ चरणस्य कार्याय, तदा स आगतः पृच्छति-देवार्यक ! क्व तौ बलीवौ ?, भगवान् मौनेन तिष्ठति, तदा स परिकुपितः भगवतः कर्णयोः कटशलाके 30 क्षिपति, एकाऽनेन कर्णेन एकाऽनेन, यावद्वे अपि मीलिते तदा मूले भग्ने, मा कश्चिदुत्खनीरिति । केचिद्भणन्ति-एकैव यावदित्तरेण कर्णेन निर्गता तदा भग्ना । * कर्णयोः तप्तं त्रपुर्गोपस्य कृतं त्रिपृष्ठेन राज्ञा । कर्णयोर्वर्धमानस्य तेन क्षिप्ते कटशलाकिके ॥१॥
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy