SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ વાતબલવણિફવડે પ્રહારનો પ્રયત્ન (નિ. પ૨૨) ૨૬૭ चरिमसरीरा, एयं संगोवाहि जाव सामिस्स नाणं उप्पज्जइ, एसा पढमसिस्सिणी, ताहे कन्नतेउरे छूढा, संवद्दति । छम्मासा तया पंचहिं दिवसेहिं ऊणा जदिवसं सामिणा भिक्खा लद्धा । सा मूला लोगेणं अंबाडिया हीलिया य ।। तत्तो सुमंगलाए सणंकुमार सुछेत्त एइ माहिंदो । पालग वाइलवणिए अमंगलं अप्पणो असिणा ॥५२२॥ सामी ततो निग्गंतूण सुमंगलं नाम गामो तहिं गओ, तत्थ सणंकुमारो एइ, वंदति पुच्छति य । ततो भगवं सुच्छित्तं गओ, तत्थ माहिंदो पियं पुच्छओ एइ । ततो सामी पालगं नाम गामं गओ, तत्थ वाइलो नाम वाणिअओ जत्ताए पहाविओ, अमंगलन्तिकाऊण असिं गहाय पहाविओ एयस्स फलउत्ति, तत्थ सिद्धत्थेण सहत्थेण सीसं छिण्णं-- श: शतानिइने -- "भा यंहना २२मशरीरी छ. तेथी या सुधी स्वामीने सान उत्पन्न न 10 થાય ત્યાં સુધી આની તું રક્ષા કરજે. આ ભગવાનની પ્રથમ શિષ્યા થશે.” શતાનિકે પોતાના કન્યા-અંતઃપુરમાં (જ્યાં રાજકન્યાઓ રહે ત્યાં) મોકલી દીધી. ત્યાં ચંદના મોટી થાય છે. અહીં ભગવાનને ભિક્ષા પ્રાપ્ત થઈ ત્યારે છ મહિનામાં પાંચ દિવસ ઓછા હતા. તે મૂલાનો લોકોએ તિરસ્કાર કર્યો અને તર્જના કરી. પ૨૦-૫૨ ૧ll ગાથાર્થ : ત્યાર પછી સુમંગલાનગરીમાં સનસ્કુમાર અને સુક્ષેત્રમાં માહેન્દ્ર શાતા પૂછવા 15 આવે છે. પાલકગામમાં વાતબલવણિક પોતાને અમંગલ થયું વિચારી તલવારવડે પ્રહાર કરવા हो: छे. ટીકાર્થ : સ્વામી ત્યાર પછી સુમંગલાના ગામમાં ગયા. ત્યાં સનસ્કુમારેન્દ્ર આવે છે, વંદન કરે છે અને શાતા પૂછે છે. ત્યાર પછી ભગવાન સુક્ષેત્રનામના ગામમાં ગયા. ત્યાં માહેન્દ્ર શાતા પૂછવા આવે છે. ત્યાર પછી સ્વામી પાલકનામે ગામમાં ગયા. ત્યાં વાતબલ નામે વેપારી 20 યાત્રા માટે નીકળ્યો હતો. ત્યાં સામેથી આવતા સ્વામીને જોઈ “અમંગલ થયું, તેથી આને તેનું ફલ મળો.” એમ વિચારી તલવાર લઈને સ્વામીને મારવા દોડે છે. ત્યાં સિદ્ધાર્થે તેના હાથમાં રહેલી તલવારવડે તેનું જ મસ્તક છેદી નાંખ્યું. પરરા ५४. चरमशरीरा एतां संगोपय यावत्स्वामिनो ज्ञानमुत्पद्यते, एषा (स्वामिनः) प्रथमशिष्या, तदा कन्यान्तःपुरे क्षिप्ता संवर्धते । षण्मासास्तदा पञ्चभिदिवसैरूना यदिवसे स्वामिना भिक्षा लब्धा । सा मूला 25 लोकेन तिरस्कृता हीलिता च । एषा स्वामी ततो निर्गत्य सुमङ्गलं नाम ग्रामः तत्र गतः, तत्र सनत्कुमार आयाति, वन्दते पृच्छति च । ततो भगवान् सुक्षेत्रं गतः, तत्र माहेन्द्रः प्रियपृच्छक आयाति । ततः स्वामी पालकं नाम ग्रामं गतः, तत्र वातबलो नाम वणिक् यात्रायै प्रधावितः, अमङ्गलमितिकृत्वाऽसिं गृहीत्वा प्रधावितः एतस्य फलत्विति तत्र सिद्धार्थेन स्वहस्तेन शीर्षं छिन्नम् । ★ सुमंगल सणंकुमार सुछेत्ताए य एइ माहिंदो प्र०. 30
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy