SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ * આવશ્યકનિર્યુક્તિ- હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) चंपा वासावासं जक्खिदे साइदत्तपुच्छा य । वागरणदुहपएसण पच्चक्खाणे य दुविहे उ ॥ ५२३॥ ततो स्वामी चंपं नगरिं गओ, तत्थ सातिदत्तमाहणस्स अग्गिहोत्तसालाए वसहिं उवगओ, तत्थ चाउम्मासं खमति, तत्थ पुण्णभद्दमाणिभद्दा दुवे जक्खा रतिं पज्जुवासंति, चत्तारिवि मासे पूयं 5 करेंति रतिं रति, ताहे सो चिंतेड़ - किं जाणति एसतो देवा महंति, ताहे विन्नासणानिमित्तं पुच्छइ-को દ્યાત્મા ?, માવાનાદ-યોમિસ્ત્યમિમન્યતે, સ જીદળ: ?, સૂક્ષ્મોસૌ, િતત્ સૂક્ષ્મમ્ ?, યન્ન ગૃહ્રીમ:, નનુ શવ્વાન્ધાનિના:, ન, તે રૂન્દ્રિયગ્રાહ્યા:, તે ન પ્રદળમાત્મા, નનુ પ્રાયિતા સ । વ્યાકરણ (ઉત્તર) ગાથાર્થ :– ચંપાનગરી – ચોમાસુ – યક્ષેન્દ્ર – સ્વાતિદત્ત – પૃચ્છા બે પ્રકારના પ્રદેશ (ઉપદેશ) અને બે પ્રકારના પ્રત્યાખ્યાન. 10 ટીકાર્થ : ત્યાર પછી સ્વામી ચંપાનગરીમાં ગયા. ત્યાં સ્વાતિદત્તનામના બ્રાહ્મણની અગ્નિહોત્રશાળામાં રહ્યા. ત્યાં ચાર મહિનાનો તપ કર્યો. તે સમયે પૂર્ણભદ્ર અને માણિભદ્રનામે બે યક્ષેન્દ્રો રાત્રિમાં પ્રભુની સેવા કરે છે. ચાર મહિના રોજ રાત્રિએ તેઓ ભગવાનની પૂજા કરે છે. દેવોને આ રીતે પૂજા કરતા જોઈ સ્વાતિદત્ત બ્રાહ્મણ વિચારે છે “શું આ જાણકાર છે? જેથી દેવો તેની પૂજા કરે છે.” તેથી ભગવાન પાસે કેટલું જ્ઞાન છે ? તે જાણવાની ઇચ્છાથી 15 તે ભગવાનને પૂછે છે “આત્મા કોણ છે ? (અર્થાત્ આત્મા પંચભૂતાત્મક છે કે તેનાથી ' જુદો છે ?) – - - ભગવાને કહ્યું – “હું” એ પ્રમાણે જે પોતાને જણાવે છે તે આત્મા છે (અર્થાત્ હું સુખી, હું દુ:ખી” વગેરે અહં પ્રતીતિના કર્તા તરીકે જે પોતાને જણાવે છે તે પંચભૂતથી જુદો ‘અહં’ પ્રતીતિથી ગ્રાહ્ય એવો આત્મા છે.) આ સાંભળી બ્રાહ્મણ પૂછે છે “તે કેવો છે ? ભગવાને કહ્યું 20 આત્મા સૂક્ષ્મ છે (અર્થાત્ વિશિષ્ટજ્ઞાનથી રહિત એવી વ્યક્તિઓવડે જણાતો ન હોવાથી સૂક્ષ્મ છે.) બ્રાહ્મણે પૂછ્યું – “સૂક્ષ્મ એટલે શું ?” ભગવાને કહ્યું – “જેને આપણે ગ્રહણ કરી શકતા ન હોઈએ તે સૂક્ષ્મ કહેવાય (અર્થાત્ છદ્મસ્થજીવ જેને પોતાની ઈન્દ્રિયવડે ગ્રહણ કરી શકે નહિ તે સૂક્ષ્મ.) શંકા : જે ગ્રહણ ન થાય તે સૂક્ષ્મ કહેવાતું હોય તો શબ્દ, ગંધ અને પવન પણ ચક્ષુ 25 વડે ગ્રહણ થતાં ન હોવાથી તે પણ સૂક્ષ્મ થઈ જશે. સમાધાન : ના, આ શબ્દ, ગંધ અને પવન એ સૂક્ષ્મ નથી કારણ કે ચક્ષુ સિવાય અનુક્રમે શ્રોત્ર, ઘ્રાણ અને સ્પર્શેન્દ્રિયવડે તો ગ્રાહ્ય છે જ. તથા અમે ચક્ષુવડે જે ગ્રાહ્ય ન હોય તે સૂક્ષ્મ, ५५. ततः स्वामी चम्पां नगरीं गतः, तत्र स्वातिदत्तब्राह्मणस्य अग्निहोत्रशालायां वसतिमुपागतः, तत्र चतुर्मासीं क्षपयति, तत्र पूर्णभद्रमाणिभद्रौ द्वौ यक्षौ रात्रौ पर्युपासाते, चतुरोऽपि मासान् पूजां कुरुतो 30 રાત્રી રાત્રૌ, તવા મેં ચિન્તયતિ-ર્જિ જ્ઞાનાતિ ષ: (યત્) તેવા મહત્ત્વતઃ, તદ્દા વિવિવિષાનિમિત્તે પૃતિ । + अनुपलब्धेः ★ स्वसंवेदनसिद्धः इन्द्रियगोचरातीतत्वात्.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy