________________
૨૬૪ આવશ્યકનિયુક્તિ છે હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) अप्पण्णिज्जओ कओ, ताहे ताणि सव्वाणि भणंति-अहो इमा सीलचंदणत्ति, ताहे से बितियं नाम जायं-चंदणत्ति, एवं वच्चति कालो, ताए य घरणीए अवमाणो जायति, मच्छरिज्जइ य, को जाणति ? कयाति एस एवं पडिवज्जेज्जा, ताहे अहं घरस्स अस्सामिणी भविस्सामि, तीसे य वाला अतीव दीहा रमणिज्जा किण्हा य, सो सेट्ठी मज्झण्हे जणविरहिए आगओ, जाव नत्थी 5 कोइ जो पादे सोहेति, ताहे सा पाणियं गहाय निग्गया, तेण वारिया, सा मड्डाए पधाविया, ताहे
धोवंतीए वाला बग्रेल्लया छुट्टा, मा चिक्खिल्ले पडिहिंतित्ति तस्स हत्थे लीलाकट्ठयं, तेण धरिया, बद्धा य, मूला य ओलोयणवरगया पेच्छइ, तीए णायं-विणासियं कज्जं, जइ एयं किहवि परिणेइ तो ममं एस नत्थि, जाव तरुणओ वाही ताव तिगिच्छामित्ति सिटुिंमि निग्गए ताए ण्हावियं सहावेत्ता बोडाविया, नियलेहिं बद्धा, पिट्टिया य, वारिओ णाए परिजणो-जो साहइ वाणियगस्स
10 બીજું નામ થયું–ચંદના. આ પ્રમાણે કેટલીક કાળ જાય છે. પરંતુ હવે તે મૂલાને અપમાન ઉત્પન્ન થાય છે (અર્થાત્ ચંદના પ્રત્યે અપ્રીતિ થાય છે.) અને ઇર્ષ્યા જાગે છે.
તે વિચારે છે “કોણ જાણે ? આ શ્રેષ્ઠિ ક્યાંક ચંદનાને સ્વીકારે, તો હું ઘરની સ્વામિની રહું નહિ.” ચંદનાના વાળ અત્યંત દીર્ઘ-રમણીય અને શ્યામ હતા. એક દિવસ તે શ્રેષ્ઠિ મધ્યાહ્ન
સમયે લોકથી રહિત ઘરમાં આવ્યો. જયારે તેના પગ ધોઈ આપે એવું કોઈ નહોતું ત્યારે ચંદના 15 પાણી લઈને પગ ધોવા આવી. ધનાવહે નિષેધ કર્યો. તેણીએ પરાણે ધોવાનું શરૂ કર્યું. પગ ધોતી
એવી ચંદનાના બંધાયેલા વાળ છુટ્ટા થઈ ગયા. તેથી કાદવમાં પડે નહિ તે માટે ધનાવહે તેના હાથમાં રહેલી લાકડીથી તેણીના વાળ પકડ્યા અને બાંધી આપ્યા. તે સમયે ગવાક્ષમાં (બાલ્કનીમાં) રહેલી મૂલા આ દશ્ય જુએ છે.
મૂલાએ વિચાર્યું– “મારું તો સર્વસ્વ નાશ પામ્યું, જો ધનાવહ આને પરણી જશે તો તે 20 મારો રહેશે નહિ, તેથી રોગ નવો હોય ત્યારે જ તેની દવા કરી લેવી જોઈએ.” એમ વિચારી
શ્રેષ્ઠિ ગયા પછી તેણીએ હજામને બોલાવી ચંદનાના મસ્તકે મુંડન કરાવ્યું. સાંકળોથી તેને બાંધી અને ખૂબ મારી. તથા દાસ-દાસી વગેરે સર્વને કહી દીધું કે “જે આના વિષે વાણિયાને કહેશે
५१. आत्मीयः कृतः, तदा ते सर्वे मनुष्या भणन्ति-अहो इयं शीलचन्दनेति, तदा तस्या द्वितीयं नाम जातं चन्दनेति, एवं व्रजति कालः, तया च गृहिण्या अपमानो जायते, मत्सरायते च, को जानाति ? 25 कदाचिदेष एतां प्रतिपद्येत, तदाऽहं गृहस्यास्वामिनी भविष्यामि, तस्याश्च वाला अतीव दीर्घा रमणीयाः
कृष्णाश्च, स श्रेष्ठी मध्याह्ने जनविरहिते आगतः, यावन्नास्ति कोऽपि यः पादौ शोधयति, तदा सा पानीयं गृहीत्वा निर्गता, तेन वारिता, सा बलात् प्रधाविता, तदा प्रक्षालयन्त्या वाला बद्धाश्छुटिताः, मा कर्दमे पतन (इति) तस्य हस्ते लीलाकाष्ठं तेन धुताः बद्धाश्च, मूला चावलोकनवरगता प्रेक्षते, तया ज्ञातं-विनष्ट
कार्य, यदि एतां कथमपि परिणेष्यति तदा ममैष नास्ति, यावत्तरुणो व्याधिस्तावच्चिकित्सामि इति श्रेष्ठिनि 30 निर्गते तया नापितं शब्दयित्वा मुण्डिता, निगडैर्बद्धा, पिट्टिता च, वारितोऽनया परिजन:-यः कथयति
वणिजः