SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ५० वसुमती जनी हनजाणा (नि. ५२०-५२१ ) २६३ सा तेण मणोमाणसिएण दुक्खेण एसा मम धूया ण णज्जइ किं पाविहितित्ति अंतरा चेव कालगया, पच्छा तस्स होडियस्स चिंता जाया दुट्टु मे भणियं महिला ममं होहित्ति, एतं धूयं से ण भणामि, मा एसावि मरिहित्ति, ता मे मोल्लंपि ण होहित्ति ताहे तेण अणुयत्तंतेण आणिया विवणीए उड्डिया, धणावहेण दिट्ठा, अणलंकियलावण्णा अवस्सं रण्णो ईसरस्स वा एसा धूया, मा आवई पावउत्ति, जत्तियं सो भाइ तत्तिएण मोल्लेण गहिया, वरं तेण समं मम तंमि नगरे 5 आगमणं गमणं च होहितित्ति, णीया णिययघरं, कासि तुमंति पुच्छिया, न साहइ, पच्छा धूयति गहिया, एवं सा ण्हाविया, मूलावि तेण भणिया- एस तुज्झ धूया, एवं सा तत्थ जा नियघरं तहा सुहंसुहेण अच्छति, ताएवि सो सदासपरियणो लोगो सीलेणं विणण यो કે તેણીને કેવી મુશ્કેલી આવશે'' આવા માનસિક દુઃખથી જ મરણ પામી. તેથી તે ચોરને વિચાર આવ્યો કે “આ મારી પત્ની થશે, એમ મેં ખોટું કહી દીધું, પરંતુ આ દીકરીને હું કહીશ નહિ, 10 નહિ તો તે પણ મરી જશે અને તો મને કંઈ મૂલ્ય પણ પ્રાપ્ત થશે નહિ.” આ રીતે તેને અનુકૂળ કરવાપૂર્વક તે ચોરે વસુમતીને લાવીને બજારમાં ઊભી કરી. ધનાવહશ્રેષ્ઠિએ જોઈ. અલંકાર વિનાની હોવા છતાં આટલું લાવણ્ય છે તેથી નક્કી આ રાજાની અથવા કોઈ શ્રેષ્ઠિની દીકરી લાગે છે. તે આપત્તિને પામે નહિ એમ વિચારી ચોરે જેટલું મૂલ્ય કહ્યું તેટલા મૂલ્યે તેણીને ખરીદી લીધી, કે જેથી તેની સાથે તે નગરમાં મારું આગમન—ગમન 15 (થતાં મૈત્રી) થશે (અર્થાત્ ચંપાનગરીમાં આ દીકરી જેની હશે તેને હું પાછી સોપીશ જેથી તે વ્યક્તિ સાથે મારી મૈત્રી થશે.) એમ વિચારી ધનાવહ વસુમતીને પોતાના ઘરે લઈ ગયો. ઘરે લઈ જઈ વસુમતીને પૂછે છે કે – “તું કોણ છે ?” પરંતુ તે જવાબ આપતી નથી. તેથી ધનાવહ તેણીને પુત્રી તરીકે ઘરે રાખી અને સ્નાનાદિ કરાવી તૈયાર કરે છે. ધનાવહે મૂલાને પણ કહ્યું – “આ તારી દીકરી છે.” આ પ્રમાણે વસુમતી ત્યાં પોતાના ઘરની જેમ સુખપૂર્વક 20 રહેવા લાગી. વસુમતીએ દાસ–દાસી વગેરે તથા પરિજન સહિત સર્વલોકને શીલ અને વિનય વડે આત્મીય કર્યો. તેથી સર્વ લોકો કહેવા લાગ્યા કે “અહો ! આ શીલચંદના છે.” તેથી તેણીનું ५०. सा तेन मनोमानसिकेन दुःखेन एषा मम दुहिता न ज्ञायते किं प्राप्स्यतीति इत्यन्तरैव कालगता, पश्चात्तस्य नाविकस्य चिन्ता जाता दुष्ठु मया भणितंमहिला मम भविष्यतीति एतां दुहितरं तस्या न भणामि, मा एषापि म्रियेतेति ततो मे मूल्यमपि न भविष्यतीति, तदा तेनानुवर्त्तयता आनीता 25 विपण्यामूर्ध्वकृता, धनावहेन दृष्टा, अनलङ्कृतलावण्याऽवश्यं राज्ञ ईश्वरस्य वैषा दुहिता, मा आपदः प्रापदिति, यावत्स भणति तावता मूल्येन गृहीता, वरं तेन समं मम तस्मिन्नगरे आगमनं गमनं च भविष्यतीति, नीता निजगृहं, कासि त्वमिति पृष्टा, न कथयति, पश्चात्तेन दुहितेति गृहीता, एवं सा स्नपिता, मूलाऽपि तेन भणिता - एषा तव दुहिता, एवं सा तत्र यथा निजगृहे तथा सुखसुखेन तिष्ठति, तयापि स सदासपरिजनो लोकः शीलेन विनयेन च सर्वः 30
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy