________________
४४
ઇન્દ્ર પ્રભુનો મહિમા વધાર્યો (નિ. ૫૧૭) : ૨૫૭ अचिरेण भे केवलनाणं उप्पज्जिहिति । ततो सेयवियं गओ, तत्थ हरिसहो पियपुच्छओ एइ, ततो साथि गओ, बाहिं पडिमं ठिओ, तत्थ खंदगपडिमाए महिमं लोगो करेइ, सक्को ओहिं पउंजति, जाव पेच्छइ खंदपडिमाए पूयं कीरमाणं, सामिं णाढायंति, उत्तिण्णो, सा य अलंकिया रहं विलग्गिहितित्ति, ताहे सक्को तं पडिमं अणुपविसिऊण भगवंतेण पट्ठिओ, लोगो तुट्ठो भणतिदेवो सयमेव विलग्गिहिति, जाव सामि गंतूण वंदति, ताहे लोगो आउट्टो, एस देवदेवोति महिमं 5 करेइ जाव अच्छिओ
कोसंबी चंदसूरोयरणं वाणारसीय सक्को उ ।
रायग साणो महिला जणओ य धरणो य ॥५१७॥
ततो सामी कोसंबिं गतो, तत्थ चंदसूरा सविमाणा महिमं करेंति, पियं च पुच्छंति, આપને થોડા કાળમાં જ કેવલજ્ઞાન થશે.” ત્યાર પછી સ્વામી શ્વેતાંબીનગરીમાં ગયા. ત્યાં 10 હરિસહનામે વિદ્યુત્ક્રુમારનો રાજા ભગવાનની શાતા પૂછવા આવે છે. ત્યાર પછી સ્વામી શ્રાવસ્તીનગરીમાં ગયા અને બહાર પ્રતિમા સ્વીકારીને રહ્યા.
તે ગામમાં લોકો સ્પંદની (તિય – મહાદેવનો એક પુત્ર) પ્રતિમાની પૂજા કરે છે. શક્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે અને સ્કંદપ્રતિમાની પૂજા કરતા લોકોને જુએ છે. પણ તે લોકો સ્વામીનો આદર કરતા નથી. તેથીં ઇન્દ્ર ત્યાં આવે છે. અલંકૃત થયેલ તે પ્રતિમા રથમાં મૂકવાની 15 હતી. ત્યારે શક્ર તે પ્રતિમામાં પ્રવેશ કરી ભગવાન તરફ ચાલવા લાગ્યો. આ જોઈ આનંદિત થયેલા લોકો કહેવા લાગ્યા, “દેવ સ્વયં જ રથમાં બેસશે.” પરંતુ આ પ્રતિમા સ્વામી પાસે જઈ સ્વામીને વંદન કરે છે. આ જોઈ લોકો ભગવાન તરફ આકર્ષાય છે કે “અરે ! આ તો દેવોના પણ દેવ લાગે છે.” એમ વિચારી લોકો સ્વામીની પૂજા કરે છે. ૫૧૫-૫૧૬॥
ગાથાર્થ : કોસંબી – ચંદ્ર-સૂર્યનું અવતરણ વાણારસીમાં શક્ર – રાજગૃહમાં ઈશાન મિથિલાનગરીમાં જનકરાજા અને ધરણેન્દ્ર (પૂજા કરે છે.)
ટીકાર્થ : ત્યાર પછી સ્વામી કોસંબીનગરીમાં જાય છે. ત્યાં ચંદ્ર-સૂર્ય વિમાન સહિત આવીને પૂજા કરે છે અને શાતા પૂછે છે. વાણારસીમાં શક્ર શાતા પૂછે છે. રાજગૃહીમાં ઈશાનેન્દ્ર
-
20
४४. अचिरेण भवतां केवलज्ञानमुत्पत्स्यते । ततः श्वेताम्बीं गतः, तत्र हरिस्सहः प्रिय-प्रच्छक एति, તત: શ્રાવસ્તી ત:, વહિ: પ્રતિમયા સ્થિત:, તંત્ર ન્દ્રપ્રતિમાયા મહિમાનું તો રોતિ, શòવધિ 25 प्रयुनक्ति, यावत्प्रेक्षते स्कन्दप्रतिमायाः पूजां क्रियमाणां, स्वामिनं नाद्रियन्ते, अवतीर्णः, सा च अलङ्कृता रथं विलगयिष्यतीति, तदा शक्रस्तां प्रतिमामनुप्रविश्य भगवन्मार्गेण प्रस्थितः, लोकस्तुष्टो भणति - देवः स्वयमेव विलगिष्यति, यावत्स्वामिनं गत्वा वन्दते, तदा लोक आवृत्तः एष देवदेव इति महिमानं करोति यावत् स्थितः । ततः स्वामी कौशाम्ब्यां गतः, तत्र सूर्यचन्द्रमसौ सविमानौ महिमानं कुरुतः, प्रियं च પૃત:,
30