________________
૨૫૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨)
देवो चु( ठि)ओ महिड्डीओ वरमंदरचूलियाइ सिहरंमि ।
परिवारिउ सुरवहूहिं आउंमि सागरे सेसे ॥५१४॥ ताहे निच्छूढो सह देवीहिं मंदरचूलियाए जाणएण विमाणेणागम्म ठिओ, सेसा देवा इंदण वारिता, तस्स सागरोवमठिती सेसा ।
आलभियाए हरि विज्जू जिणस्स भत्तिएँ वंदओ एइ । भगवं पियपुच्छा जिय उवसग्गत्ति थेवमवसेसं ॥५१५॥ हरिसह सेयवियाए सावत्थी खंद पडिम सक्को य ।
ओयरिउं पडिमाए लोगो आउट्टिओ वंदे ॥५१६॥ तत्थ सामी आलभियं गओ, तत्थ हरि विज्जुकुमारिंदो एति, ताहे सो वंदित्ता भगवओ 10 महिमं काऊण भणति-भगवं ! पियं पुच्छामो, नित्थिण्णा उवसग्गा, बहुं गयं थोवमवसेसं, અને આને દેવલોકમાંથી બહાર કાઢો. //પ૧૨-૫૧૩
ગાથાર્થ : સુરવધૂ સાથે પરિવરેલો, મહદ્ધિક એવો તે દેવ, દેવલોકમાંથી ચ્યવેલો છતો (ભ્રષ્ટ પામેલો) મેરુપર્વતની ચૂલિકાના શિખરને વિષે (રહ્યો. તેનું) એક સાગરોપમ આયુષ્ય શેષ છે.
ટીકાર્થ : ઇન્દ્રવડે તિરસ્કારાયેલો તે દેવ પોતાની દેવીઓ સાથે મેરુપર્વતની ચૂલિકાના શિખર ઉપર યાનકનામના વિમાનવડે આવીને રહ્યો છે. પોતાની દેવીઓ સિવાયના) શેષ તેના પરિવારભૂત દેવોને ઇન્દ્ર તેની સાથે મેરુપર્વત ઉપર જવાની ના પાડી. આ સંગમનું એક સાગરોપમનું આયુ શેષ છે. I૫૧૪l
ગાથાર્થ : આલમિકા નગરીમાં હરિનામે વિધુતુકુમારેન્દ્ર ભક્તિથી જિનેશ્વરને વંદન કરવા 20 આવે છે. પ્રિય પૂછે છે (અને કહે છે કે, “ભગવન્! તમે સર્વ ઉપસર્ગોને જિત્યા છો, હવે થોડાક જ બાકી છે.”
ગાથાર્થ શ્વેતામ્બરીનગરીમાં હરિસ્સહ – શ્રાવસ્તીનગરી – સ્કંદપ્રતિમા – પ્રતિમામાં પ્રવેશીને શકે લોકોને આકર્ષ્યા – આકર્ષાયેલા લોકો ભગવાનને વાંદે છે.
ટીકાર્થ : ત્યાર પછી સ્વામી આલમ્બિકા નગરીમાં ગયા. ત્યાં હરિનામનો વિઘુકુમારેન્દ્ર 25 ભગવાનની શાતા પૂછવા આવે છે. ત્યાં ભગવાનને વંદન કરીને, ભગવાનની પૂજા કરીને કહે છે “હે ભગવન્! હું તમને શાતા પૂછું છું. આપે ઉપસર્ગોને જીત્યા. ઘણું ગયું થોડું બાકી રહ્યું.
४३. तदा नियूँढः सह देवीभिः मन्दरचूलिकायां यानकेन विमानेनागत्य स्थितः, शेषा देवा इन्द्रेण वारिताः, तस्य सागरोपमस्थितिः शेषा । तत्र स्वामी आलम्भिकां गतः, तत्र हरिविद्युत्कुमारेन्द्र एति, तदा
स वन्दित्वा भगवतो महिमानं कृत्वा भणति-भगवन् ! प्रियं पृच्छामि निस्तीर्णा उपसर्गाः, बहु गतं 30 તોલમવશેષમ,