________________
૨૫૦ આવશ્યકનિર્યુક્તિ , હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨). कोणच्छियाओ य जहा विडो तहा करेड्, असिट्ठाणि य भणइ, तत्थवि हम्मइ, ताहे ततोवि णीति
मलए पिसायरूयं सिवरूवं हत्थिसीसए चेव ।
ओहसणं पडिमाए मसाण सक्को जवण पुच्छा ॥५०८॥ ततो मलयं गतो गाम, तत्थ पिसायरूवं विउव्वति, उम्मत्तयं भगवतो रूवं करेइ, तत्थ 5 अविरड्याओ अवतासेइ गेण्हइ, तत्थ चेडरूवेहि छारकयारेहि भरिज्जइ लेड्डा ठु )एहिं च हम्मइ,
ताणि य बिहावेइ, ततो ताणि छोडियपडियाणि नासंति, तत्थ कहिते हम्मति, ततो सामी निग्गतो, हत्थिसीसं गामं गतो, तत्थ भिक्खाए अतिगयस्स भगवओ सिवरुवं विउव्वइ सागारियं च से कसाइयं करेइ, जाहे पेच्छइ अविरड्यं ताहे उट्ठवेइ, पच्छा हम्मति, भगवं चिंतेति-एस अतीव
છે, અટ્ટહાસ્ય કરે છે અને જે રીતે વિટ કાણી આંખોવાળો હોય તેમ આ કરે છે, નહિ બોલવા 10 યોગ્ય એવા શબ્દો બોલે છે. જેથી ત્યાં પણ લોકો ભગવાનને મારે છે. તેથી ભગવાન ત્યાંથી પણ નીકળી જાય છે. ૫૦
ગાથાર્થ : મલયગામ – પિશાચરૂપ – હસિશીર્ષકગામમાં શિવરૂપ – સ્મશાનમાં પ્રતિમામાં રહેલા ભગવાનનું અપહસન – શક્ર – સ્વાથ્યની પૃચ્છા.
ટીકાર્થ ? ત્યાર પછી ભગવાન મલય ગામમાં ગયા. ત્યાં દેવ પિશાચરૂપ વિકુ છે અને 15 ભગવાનના રૂપને ઉન્મત્ત કરે છે (અર્થાત્ ભગવાનનું રૂપ ઢાંકી પોતે પિશાચ (ગાંડા) જેવું વર્તન
કરે છે.) ત્યાં સ્ત્રીઓને ત્રાસ આપે છે, પકડે છે. બાળકો પ્રભુની સામે ભસ્મ–કચરો વગેરે નાંખે છે, પથ્થરોથી સ્વામીને મારે છે. આ દેવ કે જે ભગવાનના રૂપમાં છે તે બાળકોને ડરાવે છે, તેથી તે બાળકો નાસભાગ કરે છે. તે બાળકો પોતાના માતા-પિતાને વાત કરે છે તેથી તેમના
માતા-પિતા ભગવાનને મારે છે. 20 તેથી સ્વામી ત્યાંથી નીકળી હસ્તિશીર્ષ ગામમાં આવ્યા. ત્યાં ભિક્ષા માટે નીકળેલા ભગવાનનું
શિવરૂપ કરે છે અર્થાત સાગારિકને કષાયિત કરે છે. (અર્થાત "લિંગ ઉપરની ત્વચાને દૂર કરી વિકૃતલિંગ કરે છે.) જ્યારે સ્ત્રીને જુએ ત્યારે તે લિંગ ઊભું થાય છે. જેથી સ્ત્રી વગેરે લોકો ભગવાનને મારે છે. તે સમયે ભગવાન વિચારે છે – “આ દેવ અત્યંત શાસનની હીલના અને અનેષણાને કરે છે, તેથી ગામમાં જ પ્રવેશ કરવો નથી, બહાર જ રહું.” કેટલાક આચાર્યો કહે
રૂ૭. લrfક્ષ યથા વિટતથા વતિ, અશિષ્ટનિ ૬ મતિ, તત્ર હીતે, તોf निर्याति । ततो मलयं गतो ग्राम, तत्र पिशाचरूपं विकुर्वति, उन्मत्तं भगवतो रूपं करोति, तत्राविरतिका अपत्रासयति गृह्णाति, तत्र चेटरूपैर्भस्मकचवर्धियते लेष्टकैश्च हन्यते तानि च भापयते, ततस्तानि छोटितंपतितानि नश्यन्ति, तत्र कथिते हन्यते, ततः स्वामी निर्गतो, हस्तिशीर्षं ग्रामं गतः, तत्र भिक्षायै
अतिगतस्य भगवतः शिव (भव्य ) रूपं विकुर्वति सागारिकं (पुंश्चिह्न) च तस्य कषायितं ( स्तब्धं ) 30 करोति, यदा प्रेक्षतेऽविरतिकां तदोत्थापयति, पश्चाद्धन्यते, भगवान् चिन्तयति-एषोऽतीव
25