________________
સંગમદેવવડે પ્રભુને ઉપસર્ગ (નિ. ૫૦૭) * ૨૪૯
पंथे तेणा मालपारणग तत्थ काणच्छी ।
वालुय तत्तो सुभम अंजलि सुच्छित्ताए य विडरूवं ॥ ५०७॥
ततो सामी वालुगा नाम गामो तं पहाविओ, एत्थंतरा पंचचोरसए विउव्वति वालुगं च, जत्थ खुप्पड़, पच्छा तेहि माउलोत्ति वाहिओ पव्र्व्वयगुरुतरेहिं सागयं च वज्जसरीरा दिति हिं पव्वयावि फुट्टिज्जा, ताहे वालुयं गओ, तत्थ सामी भिक्खं पहिँडिओ, तत्थावरेतुं भगवतो रूवं 5 काणच्छि अविरइयाओ णडेइ, जाओ तत्थ तरुणीओ ताओ हम्मति, ताहे निग्गतो । भगवं वच्चइ, तत्थवि अतियओ भिक्खायरियाए तत्थवि आवरेत्ता महिलाणं अंजलि करेइ, पच्छा हिं पिट्टिज्जति, ताहे भगवं णीति, पच्छा सुच्छेत्ता नाम गामो तहिं वच्चइ, जाहे अतिगतो सामी भिक्खाए ताहे इमो आवरेत्ता विडरुवं विउव्वइ, तत्थ हसइ य गायइ य अट्टट्टहासे य मुंचति,
ગાથાર્થ : વાલુકાગામ માર્ગમાં ચોરો भातुस ( पिशाय ) - पार - अशीखां 10 ત્યાર પછી સુભૌમ ગામમાં (ભગવાન ગયા) – અંજલિ – સુક્ષેત્રમાં વિટનું રૂપ. ટીકાર્થ : ગાથાનો ભાવાર્થ કથાનકથી જાણીએ – ત્યાર પછી સ્વામી વાલુકાનામના ગામ તરફ ગયા. વચ્ચે માર્ગમાં સંગમદેવ પાંચસો ચોરોને અને રેતીને વિકુર્વે છે. જેમાં ભગવાન ખૂંપી જાય છે. ત્યાર પછી પર્વત કરતાં પણ ભારે એવા તે ચોરો ભગવાનને ગાંડો–ગાંડો કહી ભગવાનની પીઠ ઉપર બેસી વહન કરાવે છે, અને વજશરીરવાળા તે ચોરો ભગવાનનું એવું 15 આલિંગન કરે છે જો ભગવાનને બદલે પર્વતો હોય તો ફાટી જાય. ત્યાર પછી ભગવાન વાલુકાગામમાં ગયા. ત્યાં સ્વામી ભિક્ષામાટે નીકળે છે. ત્યારે સંગમે ભગવાનના રૂપને ઢાંકીને કાણી આંખવાળું રૂપ કરી સ્ત્રીઓને હેરાન કરે છે (ચેનચાળા કરે છે.) તેથી તેમાં જે તરુણીઓ હોય છે તે આવીને ભગવાનને મારે છે. તેથી ભગવાન તે ગામમાંથી નીકળે છે અને સુભૌમ નામના ગામમાં જાય છે.
-
-
20
ત્યાં પણ ભગવાન ભિક્ષાચર્યા માટે નીકળે છે ત્યારે પૂર્વની જેમ ભગવાનના રૂપને ઢાંકીને તે દેવ સ્ત્રીઓને અંજલિ કરે છે (હાથ જોડે છે.) જેથી સ્ત્રીઓવડે ભગવાન મરાય છે. ત્યાંથી પણ ભગવાન નીકળે છે અને સુક્ષેત્રનામના ગામમાં જાય છે. ત્યાં પણ ભગવાન ભિક્ષામાટે નીકળે છે ત્યારે સંગમે ભગવાનનું રૂપ ઢાંકીને વિટ (વિદૂષક)નું રૂપ કર્યું. તેમાં તે હસે છે, ગાય
३६. ततः स्वामी वालुका नाम ग्रामस्तं प्रधावितः, अत्रान्तरे पञ्च चौरशतानि विकुर्वति, वालुकां 25 च यत्र मज्ज्यते, पश्चात् तैर्मातुल इति वाहितः पर्वतगुरुतरैः स्वागतं वज्रशरीरा ददति, यत्र पर्वता अपि स्फुटेयुः, तदा वालुकां गतः, तत्र स्वामी भिक्षां प्रहिण्डितः, तत्रावृत्य भगवतो रूपं काणाक्षोऽविरतिका बाधते, यास्तत्रतरुण्यस्ता घ्नन्ति तदा निर्गतः । भगवान् सुभौमं व्रजति, तत्रापि अतिगतो भिक्षाचर्यायै, तत्राप्यावृत्य महिलाभ्योऽञ्जलिं करोति, पश्चात्तैः पिट्ट्यते, तदा भगवान् निर्गच्छति, पश्चात् सुक्षेत्रनामा ग्रामस्तत्र व्रजति, यदाऽतिगतः स्वामी भिक्षायै तदाऽयमावृत्य विटरूपं विकुर्वति, तत्र हसति च गायति 30 अट्टाट्टहासांश्च मुञ्चति तत्थंतरा प्र० + सरीरेहिं कसाघाई व० प्र० * एत्थवि प्र०.