________________
સંગમદેવવડે પ્રભુને ઉપસર્ગ (નિ. ૫૦૫-૫૦૬) ૨૪૫ सामाणिअदेविढेि देवो दावेइ सो विमाणगओ। भणइ य वरेह महरिसि ! निष्फत्ती सग्गमोक्खाणं ॥५०५॥ उवहयमइविण्णाणो ताहे वीरं बह पैसाहेउं ।
ओहीए निज्झाइ झायइ छज्जीवहियमेव ॥५०६॥ तोहे सामिस्स उवरिं धूलिवरिसं वरिसइ, जाहे अच्छीणि कण्णा य सव्वसोत्ताणि पूरियाणि, 5 निरुस्सासो जाओ, तेण सामी तिलतुसतिभागामित्तंपि झाणाओ न चलइ, ताहे संतो तं तो साहरित्ता ताहे कीडिआओ विउव्वइ वज्जतुंडाओ, ताओ समंतओ विलग्गाओ खायंति, अण्णातो सोत्तेहिं अन्तोसरीरगं अणुपविसित्ता अण्णेण णिति, चालिणी जारिसो कओ, तहवि भगवं न चालिओ, ताहे उदंसे वज्जतुंडे विउव्वइ, ते तं उइंसा वज्जतुंडा खाइंति, जे एगेण पहारेण लोहियं नीणिति, जाहे तहविं न सक्का ताहे उण्होला विउव्वति, उण्होला तेल्लपाइआओ, ताओ तिक्खेहिं 10
ગાથાર્થ : વિમાનમાં રહેલો તે સામાનિકદેવની ઋદ્ધિને બતાવે છે અને કહે છે “હે મહર્ષિ ! તમારા સ્વર્ગ કે મોક્ષની નિષ્પત્તિ માગી લો.
ગાથાર્થ : નાશ પામી છે બુદ્ધિ જેની એવા તેણે (ઉપરોક્ત વરદાન માગવાની વાત) વીરને પ્રસન્ન કરવા કરી, પરંતુ જ્યારે તે અવધિવડે વીરને જુએ છે તો પ્રભુવીર મનમાં પજીવનિકાયનું હિત વિચારતા હતા.
15 ટીકાર્થ : કથાનક : ત્યાં આવીને સંગમ સ્વામી ઉપર ધૂળની વૃષ્ટિ કરે છે. જેથી આંખ, કાન વગેરે સર્વઈન્દ્રિયો પૂરાઈ ગઈ. શ્વાસ રૂંધાઈ ગયો. પરંતુ તે ઉપસર્ગ કરવા છતાં ભગવાન તલના ફોતરાના ત્રીજાભાગ માત્ર પણ ધ્યાનથી ચલિત ન થયા. તેથી થાકેલા સંગમ ધૂળવૃષ્ટિને સંહરી વજ જેવા મુખવાળી કીડીઓ વિક્ર્વા. તે કીડીઓ ચારેબાજુથી ભગવાનના શરીર ઉપર सागाने शरीरने पाय छे. शरीरना द्वारमाथी २६६२ प्रवेश ४२ अन्यद्वारमाथी नाणे छे. 20 કીડીઓએ પ્રભુનું શરીર ચાલણી જેવું કર્યું. તથાપિ ભગવાન ચલિત ન થયા. - ત્યાર પછી વજ જેવા તીક્ષણમુખવાળા ડાંસોને વિદુર્વે છે. તે પણ ભગવાનના શરીરને ખાય છે. તેઓ એક જ પ્રહારવડે શરીરમાંથી લોહી કાઢે છે. આ રીતે પણ સંગમ ભગવાનને ચલિત કરવા સમર્થ બનતો નથી ત્યારે તેલ પીનારી ઘીમેલો વિફર્વે છે. તેઓ પોતાના તીણ
३२. तदा स्वामिन उपरि धूलिवर्षां वर्षयति, ययाऽक्षिणी कर्णौ च सर्वश्रोतांसि पूरितानि, 25 निरुच्छ्वासो जातः, तेन स्वामी तिलतुषत्रिभागमात्रमपि ध्यानान्न चलति, तदा श्रान्तस्तां ततः संहृत्य तदा कीटिका विकुर्वति वज्रतुण्डिकाः, ताः समन्ततो विलग्नाः खादन्ति, अन्यस्मात् श्रोतसोऽन्तःशरीरमनप्रविश्यान्येन श्रोतसाऽतियान्ति ( अन्येन निर्यान्ति) चालनीसदृशः कृतः, तथापि भगवान्न चलति (चलितः), तदा उद्देशान् वज्रतुण्डान् विकुर्वति, ते तमुइंशा वज्रतुण्डाः खादन्ति, ये एकेन प्रहारेण रुधिरं निष्काशयन्ति, यदा तथापि न शक्तस्तदा घृतेलिका विकुर्वति, 'उण्होला इति तैलपायिन्यः' तास्तीक्ष्णैः 30 ★ बहु सहावेउं प्र०. + जाव प्र०. A चालिओ प्र०.