SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ २४६ * आवश्य:नियुति . ४२मद्रीयवृत्ति • समाषांतर ((भाग-२) तुडेहि अतीव डसंति, जहा जहा उवसग्गं करेइ तहा तहा सामी अतीव झाणेण अप्पाणं भावेइ, जाहे तेहिं न सकिओ ताहे विच्छुए विउव्वति, ताहे खायंति, जाहे न सक्का ताहे नउले विउव्वइ, ते तिक्खाहिं दाढाहिं डसंति, खंडखंडाइं च अवणेति, पच्छा सप्पे विसरोसपुण्णे उग्गविसे डाहजरकारए, तेहिवि न सक्का, मूसए विउव्वइ, ते खंडाणि अवणेत्ता तत्थेव वोसिरंति मुत्तपुरीसं, ततो अतुला वेयणा भवति, जाहे न सक्का ताहे हत्थिरूवं विउव्वति, तेण हत्थिरूवेण सुंडाए गहाय सत्तट्ठताले आगासं उक्खिवित्ता पच्छा दंतमुसलेहिं पडिच्छति, पुणो भूमीए विधति, चलणतलेहिं मलइ, जाहे न सक्को ताहे हत्थिणियारूवं विउव्वति, सा हत्थिणिया सुंडाएहि दंतेहिं विंधइ फालेइ य पच्छा काइएण सिंचइ, ताहे चलणेहिं मलेइ जाहे न सक्का ताहे पिसायरूवं विउव्वति, जहा મુખવડે ભગવાનને ડંખે છે. સંગમ જેમ જેમ ઉપસર્ગો કરે છે તેમ તેમ ભગવાન ધ્યાનવડે વધુ 10 ને વધુ પોતાના આત્માને ભાવિત કરે છે. હવે જ્યારે ઘીમેલોથી પણ ચલિત થતાં નથી ત્યારે વીંછીઓ વિદુર્વે છે. તેઓ ડંખ મારે છે. તેનાથી પણ ચલિત થતાં નથી ત્યારે નોળિયાઓને विदुर्वे छे. તેઓ તીક્ષ્ણ દાઢાઓવડે ડંખે છે. માંસના ટુકડાઓને શરીરમાંથી ખેંચી કાઢે છે. પછી વિષ અને રોષથી યુક્ત, ઉગ્રવિષવાળા અને દાહજવરને કરનારા સર્પોને વિદુર્વે છે. તેનાથી પણ 15 यसित थत नथी त्यारे रोने विर्वे छ. ते शरीरमांधी भांसना 31 316त्या पोताना भूत्र વિષ્ઠાને કરે છે. જેનાથી ભગવાનને અતીવ વેદના થાય છે. તેનાથી પણ ચલિત થતાં નથી ત્યાર પછી હસ્તિરૂપને કરે છે. હસ્તિરૂપવડે સૂંઢથી ગ્રહણ કરી સાત-આઠ તાલ પ્રમાણ (સાતઆઠ તાડવૃક્ષની ઊંચાઈ જેટલા ઉપર) આકાશમાં ઊંચે ઉછાળી દંતરૂપ મુશલોવડે ભગવાનને ઝીલી લે, પછી ભૂમિ ઉપર પછાડે, ચરણોવડે ભગવાનને મર્દન કરે (અર્થાત્ પગ નીચે દબાવે.) 20 मानाथी ५५मगवानने यसित ४२वामी समर्थ बनतो नथी. ત્યારે હસ્તિનીનું રૂપ કરે છે. તે હસ્તિની પણ ભગવાનને સૂંઢવડે, દાંતવડે વિંધે છે, ફાડે છે અને પછી ત્યાં મૂત્રનું સિંચન કરે છે. ત્યાર પછી ચરણ નીચે દબાવે છે. તેમાં પણ જ્યારે શક્ય થતું નથી ત્યારે પિશાચરૂપ કરે છે. પિશાચરૂપનું વર્ણન જેમ કામદેવના ચરિત્રમાં આવે ३३. तुण्डैरतीव दशन्ति, यथा यथोपसर्गं करोति तथा तथा स्वाम्यतीव ध्यानेनात्मानं भावयति, यदा 25 तैर्न शकितस्ततो वृश्चिकान् विकुर्वति, तदा खादन्ति, यदा न शक्तस्तदा नकुलान् विकुर्वति, ते तीक्ष्णाभिदंष्ट्राभिर्दशन्ति, खण्डखण्डानि च अपनयन्ति, पश्चात् सर्पान् विषरोषपूर्णान् उग्रविषान् दाहज्वरकारकान्, तैरपि न शक्तो मूषकान् विकुर्वति, ते खण्डान्यपनीय तत्रैव व्युत्सृजन्ति मूत्रपुरीषं, ततोऽतला वेदना भवति, यदा न शकितस्तदा हस्तिरूपं विकर्वति, तेन हस्तिरूपेण शण्डया गृहीत्वा सप्ताष्टतालानाकाशे उत्क्षिप्य पश्चाद्दन्तमुशलाभ्यां प्रतीच्छति, पुनर्भूम्यां विध्यति, चरणतलैर्मर्दयति, यदा30 न शक्तस्तदा हस्तिनीरूपं विकुर्वति, सा हस्तिनी शुण्डाभिर्दन्तैविध्यति विदारयति च पश्चात्कायिकेन सिञ्चति, तदा चरणैर्मर्दयति, यदा न शक्तस्तदा पिशाचरूपं विकुर्वति, यथा ★ उ बंधति..
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy