SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ इन्द्रवडे सौधर्मसभामां वीरनी प्रशंसा (नि. ४९८-४९९) २४३ अट्टमेणं भत्तेणं एगराइयं पडिमं ठिओ, एगपोग्गलनिरुद्धदिट्ठी अणिमिसनयणो, तत्थवि अचित्ता पोग्गला तेसु दिट्ठि निवेसेइ, सचित्तेहिं दिट्ठि अप्पाइज्जइ, जहासंभवं साि भासियव्वाणि, ईसिंपब्भारगओ - ईसिं ओणयकाओ सक्को अ देवराया सभागओ भणइ हरिसिओ वयणं । तिण्णिवि लोग समत्था जिणवीरमणं न चौलेडं ॥४९८॥ इओ य सक्को देवराया भगवंतं ओहिणा आभोएत्ता सभाए सुहम्माए अत्थाणीवर ओ हरिसिओ सामिस्स नमोक्कारं काऊण भणति - अहो भगवं तेलोक्कं अभिभूअ ठिओ, न सक्का केणइ देवेण वा दाणवेण वा चाले सोहम्मकप्पवासी देवो सक्कस्स सो अमरिसेणं । सांमाणि संगमओ बेइ सुरिंदं पडिनिविट्ठो ॥ ४९९॥ 5 ३०. अष्टमेन भक्तेनैकरात्रिकीं प्रतिमां स्थितः, एकपुद्गलनिरुद्धदृष्टिरनिमेषनयन:, तत्रापि येऽचिताः पुद्गलास्तेषु दृष्टिं निवेशयति, सचित्तेभ्यो दृष्टिं निवर्त्तयति, यथासंभवं शेषाण्यपि भाषितव्यानि, ईषत्प्राग्भारगत ईषदवनतकायः । इतश्च शक्रो देवराजः भगवन्तमवधिनाऽऽभोग्य सभायां सुधर्मायामास्थानीवरगतो हृष्टः स्वामिनं नमस्कृत्य (स्वामिने नमस्कारं कृत्वा) भणति अहो भगवान् त्रैलोक्यमभिभूय स्थितः, न शक्यः केनचिदेवेन वा दानवेन वा चालयितुम् ।★ चलेयं जे प्र०. 10 તપ કરવા સાથે એકરાત્રિક પ્રતિમા સ્વીકારી. તે વખતે પ્રભુએ અનિમેષનયને એકમાત્ર પુદ્ગલ ઉપર દૃષ્ટિ સ્થાપિત કરી. તેમાં પણ અચિત્ત પુદ્ગલો ઉપર દિષ્ટ રાખી અને ચિત્ત પુદ્ગલો ઉપરથી ષ્ટિને પાછી ખેંચી લીધી (હટાવી દીધી). આ સ્થાને અન્યગ્રંથોમાં ભગવાનના જે અન્ય વિશેષણો જણાવ્યા છે તે સર્વ અહીં જાણી લેવા (જેમ કે, આ ધ્યાનમાં ઊભા રહ્યા ત્યારે પ્રભુ સર્વઈન્દ્રિયોથી ગુપ્ત હતા... વગેરે...) આ ધ્યાન ધરતી વખતે પ્રભુ કંઈક નમેલી કાયાવાળા 15 हता ॥४८७॥ ગાથાર્થ : સભામાં રહેલો અને હર્ષિત ઇન્દ્ર વચન કહે છે કે “ત્રણે લોક જિનેશ્વરના મનને ચલિત કરવા સમર્થ નથી.’ ટીકાર્થ : બીજી બાજુ ભગવાનને અવિધવડે જાણીને સુધર્મસભામાં રહેલો અને હર્ષિત થયેલો દેવરાજા ઇન્દ્ર સ્વામીને નમસ્કાર કરીને સભાસમક્ષ કહે છે, “અહો ! ભગવાન ત્રૈલોક્યને 20 જીતીને ધ્યાનમાં રહેલા છે. કોઈ દેવ કે દાનવ ભગવાનના મનને ચલિત કરવા સમર્થ નથી. (ત્રણે લોકના વાસી જીવોમાંથી કોઈપણ જીવ ભગવાનના મનને ચલિત કરી શકતા નથી. માટે ४ त्रिसोनो प्रमुखे परिभव (पराभ्य) यो छे.) ॥४८८॥ ગાથાર્થ : સૌધર્મકલ્પવાસી સંગમનામે શક્રનો સામાનિકદેવ, શક્રની ઉપર ગુસ્સે થયેલો ઈર્ષ્યાથી શક્રને કહે છે (કે) 25 30
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy