SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ २४२ * आवश्यनियुक्ति . रिभद्रीयवृत्ति समाषांतर (भाग-२) 'पंढमिआ चउरो' त्ति पुव्वाए दिसाए चत्तारि जामा, दाहिणाएवि ४ अवराएवि ४ उत्तराएवि ४ । बितीयाए अट्ठ, पुव्वाए बेचउरो जामाणं एवं दाहिणाए अट्ठ, अवराएवि अट्ट उत्तराएवि अट्ठ, एए अट्ठ । ततीयाए वीसं, पुव्वाए दिसाए बेचउक्त्रं जामाणं जाव अहो बेचउक्का, एए वीसं । पच्छा तासु समत्तासु आणंदस्स गाहावइस्स घरे बहुलियाए दासीए महाणसिणीए भायणाणि 5 खणीकरतीए दोसीणं छड्डेउकामाए सामी पविट्ठो, ताए भण्णति-किं भगवं ! अट्ठो ?, सामिणा पाणी पसारिओ, ताए परमाए सद्धाए दिण्णं, पंच दिव्वाणि पाउब्भूआणि । दढभूमीए बहिआ पेढालं नाम होइ उज्जाणं । पोलास चेइयंमी ठिएगराईमहापडिमं ॥४९७॥ ततो सामी दढभूमिं गओ, तीसे बाहिं पेढालं नाम उज्जाणं, तत्थ पोलासं चेइअं, तत्थ 10 કરવાવડે પ્રભુએ પૂર્ણ કરી. પ્રથમ પ્રતિમામાં પૂર્વદિશામાં ચાર પ્રકર, એ પ્રમાણે દક્ષિણમાં ચાર, પશ્ચિમમાં ચાર અને ઉત્તરદિશામાં ચાર પ્રહર. બીજી પ્રતિમામાં આઠ ચતુષ્ક અર્થાત્ પૂર્વદિશામાં બે ચતુષ્ક (ચાર પ્રહરનો ૧ ચતુષ્ક एवो) = आठ प्र.२, से प्रभारी दक्षिएमा, पश्चिममा भने उत्तरमा ५९ मा8-18 प२, ત્રીજી પ્રતિમામાં – વીસ ચતુષ્ક અર્થાત્ પૂર્વદિશામાં બે ચતુષ્ક (આઠ પ્રહર)થી માંડીને અધો 15 દિશામાં બે ચતુષ્ક આ રીતે દસ દિશામાં બે – બે ચતુષ્ક ગણતા વીસ ચતુષ્ક થશે. આ રીતે ત્રણ પ્રતિમા પૂર્ણ થતાં પ્રભુ આનંદશ્રાવકના ઘરમાં બહુલિકાનામની રસોડાસંબંધી દાસી વાસણોને ધોતી વખતે વધેલું સુકુ ભોજન ફેંકી દેવાની ઇચ્છાવાળી હતી તે સમયે પ્રવેશ્યા. ત્યારે તે દાસીએ युं - "भगवन् ! शुं मानावडे (पर्युषित भोनवडे) प्रयोलन छ ?” (अर्थात् मासु ભોજનનો આપને ખપ છે ?) સ્વામીએ હાથ લંબાવ્યો. તેથી તે દાસીએ પરમશ્રદ્ધાથી પ્રભુને 20 4डोराव्युं अने त्यां पायाहव्यो प्रगट थया. ॥४८६॥ ગાથાર્થ : દેઢભૂમિની બહાર પેઢાલનામનું ઉદ્યાન હતું, ત્યાં પોલીસનામના ચૈત્યમાં ભગવાને એકરાત્રિની મહાપ્રતિમાને સ્વીકારી. ટીકાર્થ : ત્યાર પછી સ્વામી દઢભૂમિમાં (જયાં ઘણાં પ્લેચ્છો રહેતા હોય તેવી ભૂમિમાં) ગયા. તેની બહાર પેઢાલનામનું ઉદ્યાન હતું. તેમાં પોલાસનામનું ચૈત્ય હતું. ત્યાં પ્રભુએ અક્રમ २९. प्रथमा चत्वार इति पूर्वस्यां दिशि चत्वारो यामा, दक्षिणस्यामपि ४ अपरस्यामपि ४ उत्तरस्यामपि ४ । द्वितीयायामष्ट पूर्वस्यां द्विच्चत्वारो यामा एवं दक्षिणस्यामुत्तरस्यामप्यष्ट एतेऽष्टा । तृतीयस्यां विंशतिः, पूर्वस्यां दिशि द्विचतुष्कं यामानां यावदधो द्विचतुष्कमेते विंशतिः । पश्चात्तासु समाप्तासु आनन्दस्य गाथापतेर्गृहे बहुलिकायां दास्यां महानसिन्यां भाजनानि प्रक्षालयन्त्यां पर्युपितं त्यक्तकामायां स्वामी प्रविष्टः, तया भण्यते-किं भगवन ! अर्थः ?, स्वामिना पाणिः प्रसारितः, तया 30 परमया श्रद्धया दत्तं, पञ्च दिव्यानि प्रादुर्भूतानि । ततः स्वामी दृढभूमि गतः, तस्या बहिः पेढालं नामोद्यानं, तत्र पोलासं चैत्यं, तत्र ★ बाहिं पेढालुज्जाणमागओ भयवं प्र०. 25
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy