________________
પ્રભુવડે ભદ્રા વિગેરે પ્રતિમાઓનો સ્વીકાર (નિ. ૪૯૬) % ૨૪૧
R Tો .
पडिमा भद्द महाभद्द सव्वओभद्द पढमिआ चउरो ।
अट्ठयवीसाणंदे बहुलिय तह उज्झिए दिव्वा ॥४९६॥ तत्थ भई पडिमं ठाइ, केरिसा भद्दा ? पुव्वाहुत्तो दिवसं अच्छइ, पच्छा रत्तिं दाहिणहत्तो, अवरेण दिवसं, उत्तरेण रत्तिं, एवं छट्ठभत्तेण निट्ठिआ, पच्छा न चेव पारेइ, अपारिओ चेव महाभदं 5 पडिमं ठाइ, सा पुण पुव्वाए दिसाए अहोरत्तं, एवं चउसुवि दिसासु चत्तारि अहोरत्ताणि, एवं सा दसमेणं निट्ठाइ, ताहे अपारिओ चेव सव्वओभदं पडिमं ठाइ, सा पुण सव्वत्तोभद्दा इंदाए अहोरत्तं एवं अग्गेईए जामाए नेईए वारुणीए वायव्वाए सोम्माए ईसाणीए, विमलाए जाइं उड्डलोइयाई दव्वाणि ताणि निज्झायति, तमाए हेट्ठिलाइं, एवमेवेसा दसहिंवि दिसाहिं बावीसइमेणं समप्पड़।
ગામે પ્રભુ ગયા. ૪૯પી.
10 ગાથાર્થ : (તે ગામમાં ભગવાને) ભદ્રા, મહાભદ્રા અને સર્વતોભદ્રાનામે પ્રતિમા (આચરી.) પ્રથમ પ્રતિમા ચાર ચતુષ્કની, બીજી આઠ અને ત્રીજી વીસ (ચતુષ્કની) હતી. આનંદના ઘરમાં બહુલિકા દાસીએ ઉક્ઝિત ભિક્ષા (વડે પ્રભુને પારણું કરાવ્યું.) પાંચ દિવ્ય પ્રકટ થયા.
ટીકાર્થ : તે ગામમાં પ્રભુએ ભદ્રાપ્રતિમા સ્વીકારી. તે કેવી હોય ? તે કહે છે – તે પ્રતિમામાં પ્રથમ દિવસે પૂર્વાભિમુખ કાર્યોત્સર્ગ કરવાનો, રાત્રિએ દક્ષિણાભિમુખ રહેવાનું, બીજા 15 દિવસે પશ્ચિમાભિમુખ અને રાત્રિએ ઉત્તરાભિમુખ રહેવાનું. આ રીતે પ્રભુ છઠ્ઠના તપ સાથે આ પ્રતિમા પૂર્ણ કરી પછી પારણું કર્યા વિના જ મહાભદ્ર પ્રતિમા સ્વીકારે છે.
તે પ્રતિમામાં પૂર્વદિશાને અભિમુખ એક અહોરાત્ર ઊભું રહેવું. એ પ્રમાણે ચારે દિશામાં ચાર અહોરાત્ર રહેવું. આમ આ પ્રતિમા પ્રભુએ ચાર ઉપવાસવડે પૂર્ણ કરી. તેનું પણ પારણું ર્યા વિના જ સર્વતોભદ્રપ્રતિમા સ્વીકારે છે.
20 તે પ્રતિમામાં પૂર્વાભિમુખ ઊભા રહી અહોરાત્ર પસાર કરવું. એ રીતે અગ્નિખૂણામાં, યામ(દક્ષિણ) દિશામાં, નૈઋત્યખૂણામાં, વારુણી (પશ્ચિમ) દિશામાં, વાયવ્યખૂણામાં, સૌમ્ય (ઉત્તર) દિશામાં અને ઈશાનખૂણામાં એક –એક અહોરાત્ર ધ્યાન ધરવું. તથા વિમલ (ઊર્ધ્વ) દિશામાં જે ઊર્ધ્વલોક સંબંધી જે દ્રવ્યો હોય તેનું ધ્યાન ધરે અને તમા (અધો) દિશામાં અધોલોકસંબંધી દ્રવ્યોનું ધ્યાન ધરે. આ પ્રમાણે આ સર્વતોભદ્રપ્રતિમા દસ દિશામાં ધ્યાન ધરવા સાથે દસ ઉપવાસ 25
२८. ग्रामं गतः । तत्र भद्रप्रतिमां करोति, कीदृशी भद्रा ?, पूर्वमुखो दिवसं तिष्ठति, पश्चाद्रात्रौ दक्षिणमुखः, अपरेण दिवसमुत्तरेण रात्रौ, एवं षष्ठभक्तेन निष्ठिता, पश्चात् नैव पारयति, अपारित एव महाभद्रप्रतिमां करोति, सा पुनः पूर्वस्यां दिश्यहोरात्रमेवं चतसृष्वपि दिक्षु चत्वार्यहोरात्राणि, एवं सा दशमेन निस्तिष्ठति, तदाऽपारित एव सर्वतोभद्रां प्रतिमां करोति, सा पुनः सर्वतोभद्रा ऐन्यामहोरात्रमेवमाग्नेय्यां याम्यां नैऋत्यां वारुण्यां वायव्यां सोमायामैशान्यां विमलायां यानि ऊर्ध्वलौकिकानि द्रव्याणि तानि 30 निध्यायति, तमायामधस्तनानि, एवमेषा दशभिरपि दिग्भिाविंशतितमेन समाप्यते ।