SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ગોશાળાને તેજલેશ્યાની પ્રાપ્તિ (નિ. ૪૯૪) ૨૩૯ तं असद्दहमाणो गंतूण तिलसंगलियं हत्थेण फोडित्ता ते तिले गणेमाणो भणति-एवं सव्वजीवावि पउठें परियटृति, णियइवादं घणियमवलंबेत्ता तं करेइ जं उवदिटुं सामिणा जहा संखित्तविउलतेयलेस्सो भवति, ताहे सो सामिस्स पासाओ फिट्टो सावत्थीए कुंभकारसालाए ठिओ तेयनिसग्गं आयावेइ, छहिं मासेहिं जाओ, कूवतडे दासीओ विण्णासिओ, पच्छा छ दिसाअरा आगया, तेहिं निमित्तउल्लोगो कहिओ, एवं सो अजिणो जिणप्पलावी विहरइ, एसा से 5 विभूती संजाया । वेसालीए पडिमं डिंभमुणिउत्ति तत्थ गणराया । पूएइ संखनामो चित्तो नावाए भगिणिसुओ ॥४९४॥ भगवंपि वेसालिं नगरिं पत्तो, तत्थ पडिमं ठिओ, डिंभेहिं मुणिउत्तिकाऊण खलयारिओ, ગોશાળાએ જઈને તલની શિંગ હાથથી ચીરીને તે તલને ગણતો કહે છે (અર્થાત્ તે શિંગમાં સાત 10 જ તલ હોવાથી ગોશાળાને ભગવાનની વાતમાં શ્રદ્ધા થઈ. તેથી તેણે કહ્યું કે,) – “આ પ્રમાણે સર્વજીવો પણ ફરી ફરીને (તે જ શરીરમાં) ઉત્પન્ન થાય છે.” | નિયતિવાદને દૃઢતાથી પકડીને તેજલેશ્યાની પ્રાપ્તિમાટે જે વિધિ પ્રભુએ બતાવી હતી તે પ્રમાણે ગોશાળો કરે છે. તેથી સ્વામી પાસેથી છૂટો પડી તે શ્રાવસ્તીનગરીમાં કુંભકારની શાળામાં રહેલો સૂર્યના કિરણોની આતાપના લે છે. છ મહિનામાં તેજલેશ્યા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી 15 કૂવાની પાળે દાસી ઉપર તેજોલેશ્યા મૂકી તેણીને બાળી નાંખે છે. ત્યાર બાદ ગોશાળાને છે દિશાચરો સાથે ભેટો થયો. તેઓએ તેને નિમિત્ત જતાં શીખવાડ્યું. આ રીતે તે જિન ન હોવા છતાં ‘હું જિન છું એ પ્રમાણે પ્રલાપ કરતો વિચરવા લાગ્યો. આ તેની વિભૂતિ થઈ. (અર્થાત્ તેજોલેશ્યા અને અષ્ટાંગનિમિત્ત આ બંને ઋદ્ધિઓ તેને પ્રાપ્ત થઈ.) I૪૯૩ थार्थ : वैशालीनगरीमा प्रतिमा - पाणी - पिशाय - शंपनामनो १।२% 20 ભગવાનની પૂજા કરે છે – ભગવાન નાવડીમાં બેઠા – ચિત્રનામનો શંખનો ભાણેજ. टीर्थ : भगवान वैशालीनगरीमा माव्या. त्या प्रतिमामा २६. पाओगे “पिय" २६. तदश्रद्दधानो गत्वा तिलशम्बां विदार्य हस्तेन तांस्तिलान् गणयन् भणति-एवं सर्वे जीवा अपि परावर्त्य परिवर्तयन्ते, नियतिवादं बाढमवलम्ब्य तत्करोति यदपदिष्टं स्वामिना यथा संक्षिप्तविपलतेजोलेश्यो भवति, तदा स स्वामिनः पाश्र्वात्स्फिटितः श्रावस्त्यां कुम्भकारशालायां स्थितस्तेजोनिसर्गमातापयति, 25 षड्भिर्मासैर्जातः, कूपतटे दास्यां विन्यासितः, पश्चात् षड् दिशाचरा आगतास्तैर्निमित्तावलोकः कथितः, एवं सोऽजिनो जिनप्रलापी विहरति, एषा तस्य विभूतिः संजाता ।(वेसालीए पूअं संखो गणराय पिउवयंसो उ। गंडइया तर रण्णं चित्तो नावाए भगिणिसुओ इति प्र.) भगवानपि वैशाली नगरी प्राप्तः, तत्र प्रतिमां स्थितः, डिम्भैः पिशाच इतिकृत्वा स्खलीकृतः, ★ तस्स घडो लेठ्ठएण आहओ भग्गो, सा रूसिआ अक्कोसइ, तओ मुक्का तेउलेसा, सा दड्ढा, जाओ तस्स पच्चओ, जहा सिद्धा मे तेउलेसा इति । 30
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy