________________
૨૩૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૨). सो तत्थेव सीयलियाए विज्झाविया, ताहे सो सामिस्स रिद्धिं पासित्ता भणति-से गयमेवं भगवं ! સે યમેવં મયવં!, વોર્થ ?- યામિ ની સુષ્મ સીસી, રામદ, સાત્નો પુછ-સામી ! किं एस जूआसेज्जातरो भणति ?, सामिणा कहियं, ताहे भीओ पुच्छड्-किह संखित्तविउलतेयलेस्सो
भवति ?, भगवं भणति-जे णं गोसाला ! छटुं छटेण अणिक्खित्तेणं तवोकम्मेणं आयावेति, 5 पारणए सणहाए कुम्मासपिडियाए एगेण य वियडासणेण जावेइ जाव छम्मासा, से णं
संखित्तविउलतेयलेस्सो भवति । अण्णया सामी कुम्मगामाओ सिद्धत्थपुरं पत्थिओ, पुणरवि तिलथंबगस्स अदूरसामंतेण वीतीवयइ, पुच्छइ सामि जहा-न निप्फण्णो, कहियं जहा निष्फण्णो, तं एवं वणस्सईणं पट्ट परिहारो, (पउट्टपरिहारो नाम परावर्त्य तस्मिन्नेव सरीरके उववज्जंति)
છે અને ઈતર–વૈશ્યાયનની તેજોવેશ્યા તે જંબૂદ્વીપને બહારથી વિટળાય છે (ચિંતિ) અને તે 10 ત્યાં જ શીતલેશ્યાવડે ઓલવાઈ ગઈ. ત્યારે વૈશ્યાયનસ્વામીની ઋદ્ધિને જોઈ કહે છે – “ખ્યાલ
આવી ગયો, પ્રભુ ! ખ્યાલ આવી ગયો, ક્ષમા કરજો, મને ખબર નહોતી કે આ તમારો શિષ્ય છે.” એમ કહી તે તાપસ જતો રહ્યો.
પછી ગોશાળાએ ભગવાનને પૂછ્યું – “સ્વામી આ ધૂકાશયાતર શું કહે છે ? (અર્થાત્ એણે શું કર્યું ?) ત્યારે સ્વામીએ જવાબ આપ્યો કે તેણે તેજલઠ્યા છોડી હતી વિગેરે.) તેથી 15 ડરેલો ગોશાળી પ્રભુને પૂછે છે, “સ્વામી ! સંક્ષિપ્તવિપુલતેજોવેશ્યાવાળા (પ્રાપ્ત કરાયેલ છે વિપુલ તેજોલેશ્યા જેનાવડે તેવા) કેવી રીતે થવાય ?” ત્યારે ભગવાને કહ્યું, – “ગોશાળા ! જે વ્યક્તિ નિરંતર છઠ્ઠના પારણે છઠ્ઠ સાથે આતાપના લે અને નખસહિતની અડદની પિડિકાવડે (અર્થાત્ નખસહિતની આંગળીઓવડે જે મુઠ્ઠી બંધાય તે સનખા અડદપિંડિકા કહેવાય. આવી
મુઠ્ઠીમાં જેટલા અડદ સમાય તેટલા અડદવડે) તથા પ્રાસુકજલની એક અંજલિવડે પારણું કરે, આ 20 રીતે છ માસ સુધી નિરંતર તપ કરનાર વ્યક્તિ સંક્ષિપ્તવિપુલતેજોલેશ્યાવાળી થાય છે.”
એકવાર સ્વામી કૂર્મગામથી સિદ્ધાર્થપુર તરફ ગયા. ફરી તે તલના છોડવા પાસેથી પસાર થાય છે. ત્યારે ગોશાળાએ સ્વામીને પૂછ્યું, “સ્વામી ! આ તલ પાક્યા નહિ, ત્યારે સ્વામીએ કહ્યું- “તલ પાક્યા છે. આ વનસ્પતિના જીવોનો પ્રવત્તપરિહાર થયો છે.” પ્રવૃત્તપરિહાર એટલે જીવો વારંવાર પરાવર્તન પામી તે જ શરીરમાં ઉત્પન્ન થાય છે. આ વાતને નહિ માનતા
२५. सा तत्रैव शीतलया विध्यापिता, तदा स स्वामिन ऋद्धिं दृष्ट्वा भणति-असौ गत एवं भगवन् ! असौ गत एवं भगवन् !, न जानामि यथा तव शिष्यः, क्षमस्व, गोशालः पृच्छति-स्वामिन् ! किमेष यूकाशय्यातरो भणति ?, स्वामिना कथितं, तदा भीतः पृच्छति-कथं संक्षिप्तविपुलतेजोलेश्यो भवति ?, भगवान् भणति-यो गोशाल ! षष्टषष्ठेन अनिक्षिप्तेन तपःकर्मणाऽऽतापयति, पारणके सनखया
कुल्माषपिण्डिकया एकेन च प्रासुकजलचुलुकेन यापयति याजत्यण्मासाः, स संक्षिप्तविपुलतेजोलेश्यो 30 भवति । अन्यदा स्वामी कूर्मग्रामात्सिद्धार्थपुरं प्रस्थितः, पुनरपि तिलस्तम्बस्यादूरसामन्तेन व्यतिव्रजति,
पृच्छति स्वामिनं यथा न निष्पन्नः, कथितं यथा निष्पन्नः, तदेवं वनस्पतिजीवानां परावर्त्य परिहार:शरीरके उत्पद्यन्ते,
25