________________
પ્રભુએ તેજોલેશ્યા મૂકી (નિ. ૪૯૩) : ૨૩૭ संवहसावियाए सव्वं सिटुंति, ताहे सो निग्गओ सग्गामं गओ, अम्मापियरो य पुच्छइ, ताणि न साहेति, ताहे ताव अणसिओ ठिओ जाव कहियं, ताहे सो तं मायरं मोयावेत्ता वेसाओ पच्छा विरागं गओ, एयावत्था विसयत्ति पाणामाए पवज्जाए पव्वइओ, एस उप्पत्ती । विहरंतो य तं कालं कुम्मग्गामे आयावेइ, तस्स य जडाहिंतो छप्पयाओ आइच्च किरणताविआओ पडंति, जीवहियाए पडियाओ चेव सीसे छुभइ, तं गोसालो दट्टण ओसरित्ता तत्थ गओ भणइ-किं भवं 5 मुणी मुणिओ उयाहु जूआसेज्जातरो ?, कोऽर्थः ? 'मन् ज्ञाने' ज्ञात्वा प्रव्रजितो नेति, अथवा किं इत्थी पुरिसे वा ?, एक्कसिं दो तिण्णि वारे, ताहे वेसिआयणो रुट्ठो तेयं निसिरइ, ताहे सामिणा तस्स अणुकंपणट्ठाए वेसियायणस्स य उसिणतेयपडिसाहरणट्ठाए एत्थंतरा सीयलिया तेयलेस्सा निस्सारिया, सा जंबूदीवं भगवओ सीयलिया तेयलेसा अभितरओ वेढेति, इतरा तं परियंचति,
સાંભળી તે ગોશંખીપુત્ર પોતાના ગામમાં આવ્યો અને માતા-પિતાને પૂછે છે. પરંતુ તેઓ કાંઈ 10 બોલતા નથી. તેથી પુત્રે ખાવા-પિવાનું બંધ કરતા સાચી હકીકત કહી. ત્યાર પછી તે પુત્ર વેશ્યા પાસેથી પોતાની માતાને છોડાવીને વૈરાગ્યને પામ્યો. આવી અવસ્થાવાળા આ વિષયો છે (અર્થાત આ વિષયો પોતાની માતા સાથે અકૃત્ય કરાવે એવી પરિસ્થિતિવાળા છે.) એમ વિચારી વૈરાગ્ય પામી પ્રામાણિકી પ્રવ્રજયાવડ (તાપસી પ્રવ્રજમાવડે) પ્રવ્રજયા ગ્રહણ કરી. આ વૈશ્યાયનની ઉત્પત્તિ થઈ.
15 ત્યાર પછી તે વિચરતી-વિચરતો તે સમયે કૂર્મગામમાં આતાપના લેતો હતો. તેની જટામાંથી સૂર્યના કિરણોથી પીડાયેલી પદિકાઓ (જૂ) નીચે પડી હતી. તે ઋષિ તે જૂઓને બચાવવા પોતાના માથામાં નાંખતો હતો. આ વસ્તુને જોઈ ગોશાળાએ ત્યાં આવીને ઋષિને કહ્યું, “હે
पि ! शुं तुं मुनितमुनि छ 3 यूशय्यात२ छ ?,” भुनितमुनि मेरो शुं ? 2ीने मन्या से ते मुनितमुनि वाय. अथवा "शुं तुं स्त्री पुरुष छ ?" मारीते मेवा२, 20 બેવાર, ત્રણવાર બોલતા વૈશ્યાયનઋષિ ગુસ્સે ભરાયેલો તેજલેશ્યાને છોડે છે.
ત્યારે ગોશાળા ઉપર અનુકંપા માટે અને વૈશ્યાયનની તેજોલેશ્યાનો નાશ કરવા માટે વચ્ચે ભગવાને શીતલ તેજોવેશ્યા છોડી. ભગવાનની તે શીતલ તેજોવેશ્યા જંબૂદ્વીપને અંદરથી વિંટળાય
२४. शपथशपितया सर्वं शिष्टमिति, तदा स निर्गतः स्वग्रामं गतः, मातापितरौ च पृच्छति, तौ न कथयतः, तदा तावदनशितः स्थितो यावत्कथितं, तदा स तां मातरं मोचयित्वा वेश्यायाः पश्चाद्वैराग्यं गतः, 25 एतदवस्था विषया इति प्राणामिक्या प्रव्रज्यया प्रव्रजितः, एषोत्पत्तिः । विहरंश्च तत्काले कूर्मग्रामे आतापयति, तस्य च जटायाः षट्पदिका आदित्यकिरणतापिताः पतन्ति, जीवहिताय पतिता एव शीर्षे क्षिपति, तद्गोशालो दृष्ट्वाऽपसृत्य तत्र गतो भणति-किं भवान् मुनिर्मुणित आहोश्वित् यूकाशय्यातरः ?, अथवा किं स्त्री पुरुषो वा ?, एकशः द्वौ त्रीन्वारान्, तदा वैश्यायनो रुष्टस्तेजो निसृजति, तदा स्वामिना तस्यानुकम्पनार्थाय वैश्यायनस्य चोष्णतेजः प्रतिसंहरणार्थं अत्रान्तरे शीतला तेजोलेश्या निस्सारिता, सा 30 जम्बूद्वीपं भगवतः शीतला तेजोलेश्याऽभ्यन्तरतो वेष्टयति, इतरा तां पर्यञ्चति,