SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ २३६* मावश्यनियुति . रिभद्रीयवृत्ति • समाषांतर (भाग-२) हिच्छिअं अभिरमंतं, तस्सवि इच्छा जाया-अहमवि ताव रमामि, सो तत्थ गतो वेसावाडयं, तत्थ सा चेव माया अभिरुइया, मोल्लं देइ विआले पहायविलित्तो वच्चइ । तत्थ वच्चंतस्स अंतरा पादो अमेझेण लित्तो, सो न याणइ केणावि लित्तो । एत्थंतरा तस्स कुलदेवया मा अकिच्चमायरउ बोहेमित्ति तत्थ गोट्ठए गाविं सवच्छियं विउव्विऊण ठिया, ताहे सो तं पायं तस्स उवरि फुसति, 5 ताहे सो वच्छओ भणइ-किं अम्मो ! एस ममं उवरि अमेज्झलित्तयं पादं फुसइ ?, ताहे सा गावी माणुसियाए वायाए भणइ-'किं तुमं पुत्ता ! अद्धितिं करेसि ?, एसो अज्ज मायाए समं संवासं गच्छइ, तं एस एरिसं अकिच्चं ववसइ अन्नंपि किं न काहितित्ति' । ताहे तं सोऊणं तस्स चिंता समुप्पणा-'गतो पुच्छिहामि', ताहे पविट्ठो पुच्छड्-'का तुज्झ उप्पत्ती ?', ताहे सा भणति-किं तव उप्पत्तीए ?, महिलाभावं दाएइ सा, ताहे सो भणति 'अन्नंपि एत्तिअं मोल्लं देमि, साह सब्भावं 'ति 10 ઇચ્છા થઈ કે “હું પણ ક્રીડા કરું.” તેથી તે વેશ્યાવાડામાં ગયો. ત્યાં તે પોતાની માતાને જ પસંદ કરીને મૂલ્ય આપે છે. સાંજના સમયે સ્નાન કરી સુગંધીદ્રવ્યોનો લેપ કરી વેશ્યાપાસે આવવા નીકળે છે. માર્ગમાં જતા તેનો પગ વીઝાથી ખરડાય છે. પરંતુ તેને ખ્યાલ આવતો નથી કે શેનાથી ખરડાયો છે. એટલામાં તેની કુળદેવતા, આ ખોટું કાર્ય આચરે નહિ તે માટે તે વેશ્યાવાડાના સ્થાને વાછરડાથી યુક્ત ગાયને વિદુર્વીને ઊભી રહી. 15 પાછળ ત્યાં આવેલ ગોશંખીનો પુત્ર વાછરડા ઉપર પોતાનો પગ સાફ કરે છે. તેથી તે વાછરડું કહે છે “હે મા ! આ મારી ઉપર વિષ્ટાવાળા પગને શા માટે સાફ કરે છે ?” ત્યારે ગાયમાતા મનુષ્યની ભાષામાં કહે છે “હે પુત્ર ! તું શા માટે અવૃતિ કરે છે ? આ વ્યક્તિ આજે પોતાની માતા સાથે સંવાસને કરવા જાય છે. તેથી જો આ વ્યક્તિ આવા અકાર્યને કરે તો બીજું શું ન કરી શકે.” ગાયના આવા વચનો સાંભળીને તેને ચિંતા થઈ અને વિચાર્યું કે “હું જઈને 20 पूर्वा.” पाथी वेश्यापासे भावाने पूछे छे 3 "तमारो भूत | छ ?" त्यारे तो , "तेनाथी तारे शुंभ ?" એમ કહી તે સ્ત્રીભાવને (લટકા–ફટકા) બતાવે છે. ત્યારે તેણે કહ્યું “બીજું એટલું મૂલ્ય આપીશ, તું વાસ્તવિકતા કહે.” અને સોગંદ આપ્યા ત્યારે તેણીએ સર્વવાત કરી. આ વાત २३. यादृच्छिकमभिरममाणं, तस्यापीच्छा जाता-अहमपि तावद् रमे, स तत्र गतो वेश्यापाटके, तत्र 25 सैव माताभिरुचिता, मूल्यं ददाति विकाले स्नातविलिप्तो व्रजति । तत्र व्रजतः अन्तरा पादोऽमेध्येन लिप्तः, स न जानाति केनापि लिप्तः । अत्रान्तरे तस्य कुलदेवता मा अकृत्यमाचारीत् बोधयामीति तत्र गोष्ठे गां सवत्सां विकुळ स्थिता, तदा स तं पादं तस्योपरि स्पृशति, तदा स वत्सो भणति-किमम्ब ! एष ममोपरि अमेध्यलिप्तं पादं स्पृशति ?, तदा सा गौर्मानुष्या वाचा भणति-किं त्वं पुत्राधृतिं करोषि ! एवोऽद्य मात्रा समं संवासं गच्छति, तदेष ईदृशमकृत्यं व्यवस्यति अन्यदपि किं न करिष्यतीति ? । तदा तत् श्रुत्वा तस्य 30 चिन्ता समुत्पन्ना 'गतः प्रक्ष्यामि तदा प्रविष्टः पृच्छति-का तवोत्पत्तिः ?, तदा सा भणति किं तवोत्पत्त्या ?, महिलाभावं दर्शयति सा, तदा स भणति-अन्यदपि एतावन्मूल्यं ददामि कथय सद्भावमिति .
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy