________________
વિશ્યાયનઋષિની ઉત્પત્તિ (નિ. ૪૯૩) જે ૨૩૫ अधिपती आभीराणं, तस्स बन्धुमती नाम भज्जा अवियाउरी । इओ य तस्स अदूरसामंते गामो चोरेहिं हओ, तं हंतूण बंदिग्गहं च काऊण पहाविया । एकाऽचिरपसूइया पतिमि मारिते चेडेण समं गहिया, सा तं चेडं छड्डाविया, सो चेडओ तेण गोसंखिणा गोरूवाणं गएण दिट्ठो गहिओ य अप्पणियाए महिलियाए दिण्णो, तत्थ पगासियं-जहा मम महिला गूढगब्भा आसी, तत्थ य छगलयं मारेत्ता लोहिअगंधं करेत्ता सूइयानेवत्था ठिया, सव्वं जं तस्स इतिकत्तव्वं तं कीरइ, 5 सोऽवि ताव संवड्डइ, सावि से माया चंपाए विक्किया, वेसियाथेरीए गहिया एस मम धूयत्ति, ताहे जो गणियाणं उवयारो तं सिक्खाविया, सा तत्थ नामनिग्गया गणिया जाया । सो य गोसंखियस्स पुत्तो तरुणो जाओ, घियसगडेणं चंपं गओ सवयंसो, सो तत्थ पेच्छइ नागरजणं હતો. તે ભરવાડોના અધિપતિ હતો. તેને બંધુમતીના પત્ની હતી, જેને બાળકનો જન્મ થતો नहोतो. जी मामानी पार्नु म योरोभे भांज्युं (दूटयु.) मने मion सने घi 10 લોકોને બંદી તરીકે પકડીને ભાગ્યા. તેમાં જેનો પતિ ચોરોએ મારી નાંખ્યો હતો, તે થોડા કાળ પૂર્વે જ બાળકને જન્મ આપનારી સ્ત્રીને બાળક સહિત ચોરોએ પકડી.
ચોરોએ સ્ત્રી પાસેથી બાળકને ગમે તેમ છોડાવ્યો. તે બાળક ગાયોને ચરાવવા આવેલ ગોશંખીવડે જોવાયો, અને તેને લઈ પોતાની સ્ત્રીને આપ્યો. ત્યાં લોકોને જણાવ્યું કે મારી પત્ની ગુપ્તગર્ભવાળી હતી. (અને આંજે તેણે બાળકને જન્મ આપ્યો છે. લોકોને ખ્યાલ ન આવે તે 15 માટે તેણે) એક બકરાને મારીને બાળકને લોહીવાળો કરી અને સ્ત્રીને પ્રસૂતિના કપડા પહેરાવી દીધા. તથા પ્રસૂતિ વખતે જે કરવાનું હોય તે સર્વ તેણે કર્યું. બાળક પણ હવે સુખેથી વધે છે. તે બાળકની સાચી માતાને ચોરોએ ચંપાનગરીમાં વેચી. જેને વૃદ્ધવેશ્યાએ પુત્રી તરીકે ખરીદી લીધી. ત્યાર પછી જે ગણિકાનો આચાર હોય તે સર્વ તેણીને શીખવાડ્યો. ત્યાં તે પ્રસિદ્ધ (नामनिग्गया) 8151 28.
20 આ બાજુ તે ગોશંખીનો પુત્ર યુવાન થયો, અને પોતાના મિત્ર સાથે ઘીનું ગાડું ભરી ચંપાનગરીમાં ગયો. ત્યાં તે નગરવાસીઓને સ્વેચ્છાએ ક્રીડા કરતા જુએ છે. આ જોઈ તેને પણ
२२. अधिपतिराभीराणां, तस्य बन्धुमति म भार्याऽप्रसविनी । इतश्च तस्यादूरसामन्ते ग्रामश्चौरैर्हतः, तं हत्वा बन्दीग्राहं च कृत्वा प्रधाविताः । एकाऽचिरप्रसूता पत्यौ मारिते दारकेण समं गृहीता, सा तं दारकं त्याजिता, स दारकस्तेन गोशङ्खिना गोरूपेभ्यो गतेन दृष्टो गृहीतश्चात्मीयायै महेलायै दत्तः, तत्र प्रकाशितं 25 यथा-मम महेला गृढगर्भाऽऽसीत्, तत्र च छगलकं मारयित्वा रुधिरगन्धं कृत्वा प्रसूतिनेपथ्या स्थिता, सर्वं यत्तस्येतिकर्तव्यं तत्करोति, सोऽपि तावत् संवर्धते, साऽपि तस्य माता चम्पायां विक्रीता, वेश्यास्थविरया गृहीतैषा मम दुहितेति, तदा यो गणिकानामुपचारस्तं शिक्षिता, सा तत्र निर्गतनामा गणिका जाता । स च गोशङ्खिनः पुत्रस्तरुणो जातो, घृतशकटेन चम्पां गतः सवयस्यः, स तत्र प्रेक्षते नागरजनं