SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ * આવશ્યકનિર્યુક્તિ- હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) २१ तो निग्या पढमसर सिद्धत्थपुरं गया । तओ सिद्धत्थपुराओ कुम्मगामं संपद्विआ, तत्थंतरा तिलत्थंबओ, तं दट्ठूण गोसालो भणइ-भगवं ! एस तिलत्थंबओ किं निप्फज्जहिति नवत्ति ?, सामी भणति - निप्फज्जिहिति, एए य सत्त तिलपुप्फजीवा उद्दाइत्ता एगाए तिलसेंगलियाए वच्चायाहिंति' ततो गोसालेण असद्दहंतेण ओसरिऊण सलेट्टुगो उप्पाडिओ एगंते पडिओ, 5 अहासन्निहिएहि य वाणमंतरेहिं मा भगवं मिच्छावादी भवउ, वासं वासितं, आसत्थो, बहुलिआ य गावी आगया, तो खुरेण निक्खित्तो पट्टिओ, पुप्फा य पच्चाजाया मगहा गोब्बरगामो गोसंखी वेसियाण पाणामा । कुम्मग्गामायावण गोसाले गोवण पट्टे ॥ ४९३॥ ता कुम्गामं संपत्ता, तस्स बाहिं वेसायणो बालतवस्सी आयावेति, तस्स का उप्पत्ती ?, 10 चंपाए नयरीए रायगिहस्स य अंतरा गोब्बरगामो, तत्थ गोसंखी नाम कुटुंबिओ, जो सिं ટીકાર્થ : ભગવાને અનાર્યદેશોમાં વસતિ ન મળવાથી અનિયત વાસ કર્યો. ત્યાંથી નીકળીને શરદઋતુના પહેલા મહિને તેઓ સિદ્ધાર્થપુરમાં ગયા. ત્યાંથી કૂર્મગામ તરફ ગયા. ત્યાં વચ્ચે એક તલના છોડને જોઈ ગોશાળો બોલ્યો કે “ભગવન્ ! આ તલનો છોડ પાકશે કે નહિ ?” સ્વામીએ કહ્યું – “પાકશે અને આ સાત તલના પુષ્પના જીવો મરીને (તે જ છોડની) એક 15 તલશિંગમાં સાત બીજ તરીકે ઉત્પન્ન થશે.” અશ્રદ્ધા કરતા ગોશાળાએ જઈને તે છોડવાને મૂળ સહિત ઉખેડીને એકબાજુ મૂકી દીધો. આજુબાજુ રહેલ વાણવ્યંતરોએ “ભગવાનનું વચન ખોટું ન થાઓ’ તે માટે વરસાદ વર્ષાવ્યો. જેથી તે તલનો છોડ વ્યવસ્થિત થયો. ત્યાં ઘણી બધી શ્યામ ગાયો આવી. તેમાં એક ગાયની ખુરીવડે તે છોડવો પુનઃ જમીનમાં પ્રતિષ્ઠિત થયો અને તેને पुष्पो आव्या ॥४८२ ॥ गाथार्थ : भगध-गोष्जरगाम-गोशंजी औटुंजिङ - वैश्यायन खातापना गोशाणो - डोप 20 પ્રણામા 25 - डूर्मगाम - २१. ટીકાર્થ : ત્યાર પછી ભગવાન કૂર્મગામમાં આવ્યા. ત્યાં ગામની બહાર વૈશ્યાયન બાળતપસ્વી આતાપના લેતો હતો. આ વૈશ્યાયન તપસ્વીની ઉત્પત્તિ શી રીતે થઈ ? તે કહે છે ચંપા અને રાજગૃહીની વચ્ચે ગોબ્બરનામનું ગામ હતું. ત્યાં ગોશંખીનામનો કૌટુંબિક રહેતો . ततो निर्गतौ प्रथमशरदि सिद्धार्थपुरं गतौ, ततः सिद्धार्थपुरात् कूर्मग्रामं संप्रस्थितौः, तत्रान्तरा तिलस्तम्बः, तं दृष्ट्वा गोशालो भणति भगवन् ! एष तिलस्तम्बः किं निष्पत्स्यते नवेति, स्वामी भणतिनिष्पत्स्यते, एते च सप्त तिलपुष्पजीवा उपद्रुत्य एकस्यां तिलशिम्बायां प्रत्यायास्यन्ति, ततो गोशालेनाश्रद्दधताऽपसृत्य समूल उत्पाटित एकान्ते पतितः, यथासन्निहितैर्व्यन्तरैश्च मा भगवान् मृषावादी भूः, वर्षा वर्षिता, आश्वस्तः, बहुलिका च गौरागता, तस्याः खुरेण निक्षिप्तः प्रतिष्ठितः पुष्पाणि 30 प्रत्याजातानि । (मगधो गोबरग्रामः गोशङ्खी वैशिकानां प्राणामिकी । कूर्मग्राम आतापना गोशाल: गोवनं प्रद्विष्टः || ४९३ ॥ ) तदा कूर्मग्रामं संप्राप्तौ तस्माद्बहिः वैश्यायनो बालतपस्वी आतपति, तस्य कोत्पत्ति: ?, चम्पाया नगर्या राजगृहस्य चान्तराले गोबरग्रामः, तत्र गोशङ्खी नाम कौटुम्बिकः, यस्तेषां
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy