SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ८ * सापश्यनियुजित . मद्रीयवृत्ति समाषांतर (भाग-२) ओहिणा आभोएति, सिग्धं पालएण विमाणेणं एइ, भगवं तित्थयरं जणणिं च तिक्खुत्तो आयाहिणपयाहिणं करेइ, वंदइ नमसइ वंदित्ता नमंसित्ता एवं वयासीणमोऽत्थु ते रयणकुच्छिधारिए!, अहं णं सक्के देविंदे भगवओ आदितित्थगरस्स जम्मणमहिमं करेमि, तं णं तुमे ण उवरुज्झियव्वंतिकटु ओसोयणि दलयति, तित्थगरपडिरूवगं विउव्वति, तित्थयरमाउए पासे ठवेति, भगवं तित्थयरं 5 करयलपुडेण गेण्हति, अप्पाणं च पंचधा विउव्वतिगहियजिणिंदो एक्को दोण्णि य पासंमि चामराहत्था । गहिउज्जलायवत्तो एक्को एक्कोऽथ वज्जधरो ॥१॥ ततो सक्को चउव्विहदेवनिकायसहिओ सिग्धं तुरियं जेणेव मंदरे पव्वए पंडगवणे मंदरचूलियाए दाहिणेणं अइपंडुकंबलसिलाए अभिसेयसीहासणे तेणेव उवागच्छड़, उवागच्छित्ता सीहासणे पुरच्छाभिमहे निसीयति, एत्थ बत्तीसंपि इंदा भगवओ पादसमीवं आगच्छंति, पढमं अच्चुयइंदोऽभिसेयं करेति, ततो अणु 10 શુક્ર ત્યાં આવે છે. પ્રભુને અને તેમની માતાને ત્રણવાર જમણી બાજુથી પ્રદક્ષિણા આપે છે, વંદન–નમસ્કાર કરે છે. વંદન નમસ્કાર કરીને માતાને આ પ્રમાણે કહે છે – “રત્નને કુક્ષિમાં ધારણ કરનાર હે માતા ! તમને નમસ્કાર થાઓ. હું દેવોનો ઇન્દ્ર શક ભગવાન આદિતીર્થંકરનો જન્મમહિમા કરીશ. તેમાં તમારે ગભરાવું નહિ” એમ કહીને માતાને અવસ્થાપિની નિદ્રા આપે છે. અને તીર્થકરના પ્રતિરૂપકને (તીર્થકર જેવી જ પ્રતિમાને) વિદુર્વે છે. તેને માતાની 15 पासे. राणे. छे. પોતાના હાથના સંપુટવડે પ્રભુને ગ્રહણ કરે છે. ત્યાં તે શ૪ પોતાના પાંચ રૂપો કરે છે. જેમાં એક રૂપ જિનેશ્વરને ગ્રહણ કરે છે, બે રૂપો આજુ બાજુ ચામર ગ્રહણ કરે છે. એક રૂપ છત્ર ધારણ કરે છે અને એક રૂપ વજ ધારણ કરે છે. ત્યાર પછી ચારે નિકાયના દેવો સહિત જ્યાં મેરુપર્વતના પાંડુકવનમાં મંદરચૂલિકાથી દક્ષિણદિશામાં અતિપાંડુકંબલશિલામાં અભિષેક 20 सिंहासन तुं. त्यां 4थी सावे. छ. भावाने ते सिंहासन ७५२ पूर्वाभिमु५ पोते से छे. ત્યાં બત્રીસે ઇન્દ્રો પ્રભુ પાસે આવે છે. પ્રથમ અચ્યતેન્દ્ર (૧૨મા દેવલોકનો ઇન્દ્ર) અભિષેક કરે છે. ત્યાર પછી ક્રમશઃ છેલ્લે શક્રેન્દ્ર (૧લા દેવલોકનો ઇન્દ્ર) ત્યાર પછી ८. अवधिनाऽऽभोगयति, शीघ्रं पालकेन विमानेनायाति, भगवन्तं तीर्थकरं जननी च त्रिकृत्व आदक्षिणप्रदक्षिणं करोति, वन्दते नमस्यति वन्दित्वा नमस्यित्वा एवमवादीत-नमोऽस्तु तभ्यं 25 रत्नकुक्षिधारिके!, अहं शक्रो देवेन्द्रो भगवत आदितीर्थकरस्य जन्ममहिमानं करोमि, तत त्वया नोपरोद्धव्यमितिकृत्वाऽवस्वापिनीं ददाति, तीर्थकरप्रतिरूपकं विकुर्वति, तीर्थकरमातुः पार्श्वे स्थापयति, भगवन्तं तीर्थकरं करतलपुटेन गृह्णाति, आत्मानं च पञ्चधा विकर्वति-गृहीतजिनेन्द्र एको द्वौ च पार्श्वयोश्चामरहस्तौ । गृहीतोज्ज्वलातपत्र एक एकोऽथ वज्रधरः ॥१॥ ततः शक्रः चतुर्विधदेवनिकायसहितः शीघ्रं त्वरितं यत्रैव मन्दरे पर्वते पाण्डकवने मन्दरचूलिकाया दक्षिणेन अतिपाण्डुकम्बलशिला30 यामभिषेकसिंहासनं तत्रैवोपागच्छति, उपागत्य सिंहासने पौरस्त्याभिमुखो निषीदति, अत्र द्वात्रिंशदपि इन्द्रा भगवतः पादसमीपमागच्छन्ति, प्रथममच्युतेन्द्रोऽभिषेकं करोति, ततोऽनु ★ मायरुए.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy