SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ વગ્ટરશ્રાવકવડે પ્રભુની પૂજા (નિ. ૪૯૦) ૨૩૧ त आययणं अच्चओ जाइ । ईसाणो य देविंदो पुव्वागयओ सामि वंदित्ता पज्जुवासति, वग्गुरं च वीतीवंतं पासइ, भणति य-भो वग्गुरा ! तुमं पच्चक्खतित्थगरस्स महिमं न करेसि तो पडिमं अच्चओ जासि, एस महावीरो वद्धमाणोत्ति, तो आगओ मिच्छादुक्कडं काउं खामेति महिमं च करेइ । ततो सामी उण्णागं वच्चइ, एत्थंतरा वधूवरं सपडिहुत्तं एइ, ताणि पुण दोण्णिवि विरुवाणि दंतिलगाणि य, तत्थ गोसालो भणति-अहो इमो सुसंजोगो "तत्तिल्लो विहिराया, जाणति दूरेवि जो जहिं वसइ । जं जस्स होइ सरिसं, तं तस्स बिइज्जयं देइ ॥१॥" जाहे न ठाइ ताहे तेहिं पिट्टिओ, पिट्टित्ता वंसीकुडंगे छूढो, तत्थ पडिओ अत्ताणओ अच्छड़, वाहरड़ सामि, ताहे सिद्धत्थो भणति-सयंकयं ते, ताहे सामी अदूरे गंतुं पडिच्छद, पच्छा ते भणंति તે સ્થાને પૂર્વે આવેલો ઈશાનેન્દ્ર સ્વામીને વંદન કરી ત્યાં પર્યુપાસના કરતો હતો, ત્યારે 10 ત્યાંથી પસાર થતાં નગુશ્રિાવકને જુએ છે, અને કહે છે – “હે વગૂર ! તું સાક્ષાત્ તીર્થકરની પૂજા કરતો નથી અને પ્રતિમાને પૂજવા જાય છે (તે ઉચિત નથી). આ વર્ધમાન મહાવીરસ્વામી છે.” આ સાંભળી ત્યાં આવી વગુર મિચ્છામિ દુક્કડું આપીને ક્ષમા યાચે છે અને પૂજા કરે છે. त्या२ पछी स्वामी नामन ममा य छे. त्यां सामेथी (सपडिहुत्त) १२वर्ड आवे छे. તે વધૂવર બંને વિરૂપ અને દાંતવાળા (બહાર નીકળેલા દાંતવાળા) હતા. તેમને જોઈ ગોશાળી 15 બોલે છે કે “અહો! કેવો આ સુસંયોગ છે – ખરેખર વિધિરૂપી રાજા હોશિયાર છે, કારણ કે દૂર હોવા છતાં પણ કોણ ક્યાં રહેલા છે તે જાણે છે અને જેને જે યોગ્ય હોય તેને તે વસ્તુનો भेला५ रावी मापे छ. ॥१॥" આ રીતે બોલવાથી જ્યારે ગોશાળો અટકતો નથી ત્યારે તેઓ તેને મારે છે, અને મારીને બાજુમાં રહેલ વાંસના સમૂહમાં ફેંકે છે. ત્યાં પડેલા ગોશાળાને કોઈ બચાવતું નથી તેથી પડ્યો 20 २३ छ. स्वामीने बोलावे छ त्यारे सिद्धार्थ डे छ- “ताई ४२j तुं भोगवे छे.” त्या२ ५छी સ્વામી નજીકમાં જઈ ઊભા રહે છે. પાછળથી લોકો કહે છે – “આ વ્યક્તિ આ દવાર્યનો १८. तदायतनमर्चको याति । ईशानश्च देवेन्द्रः पूर्वागतः स्वामिनं वन्दित्वा पर्युपास्ते, वग्गुरं च व्यतिव्रजन्तं पश्यति, भणति च-भो वग्गुर ! त्वं प्रत्यक्षतीर्थकरस्य महिमानं न करोषि ततः प्रतिमामचितुं यासि, एष महावीरो वर्धमान इति, तत आगतो मिथ्यादुष्कृतं कृत्वा क्षमयति महिमानं च करोति । ततः 25 स्वामी उर्णाकं व्रजति, अत्रान्तरा वधूवरौ सप्रतिपक्षं (संमुखं) आयातः, तौ पुन ावपि विरूपौ दन्तुरौ च, तत्र गोशालो भणति-अहो अयं सुसंयोगः ! 'दक्षो विधिराजः जानाति दूरेऽपि यो यत्र वसति । यद्यस्य भवति योग्यं, तत्तस्य द्वितीयं ददाति ॥१॥' यदा न तिष्ठति तदा ताभ्यां पिट्टितः, पिट्टयित्वा वंशीकुडङ्गे क्षिप्तः, तत्र पतितोऽत्राणस्तिष्ठति, व्याहरति स्वामिनं, तदा सिद्धार्थो भणति-स्वयंकृतं त्वया, तदा स्वामी अदूरं गत्वा प्रतीच्छति, पश्चात्ते भणन्ति-* उत्ताणओ (तत्परः) 30
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy