SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ 10 શાલાયંત્યંતરદ્વારા પ્રભુની પૂજા (નિ. ૪૮૯-૪૯૦) ૪ ૨૨૯ ततो सामी बहुसालगनाम गामो तत्थ गओ, तत्थ सालवणं नाम उज्जाणं, तत्थ सालज्जा वाणमंतरी, सा भगवओ पूअं करेइ, अण्णे भणंति-जहा सा कडपूअणा वाणमंतरी भगवओ पडिमागयस्स उवसग्गं करेइ, ताहे उवसंता महिमं करेइ । ततो णिग्गया गया लोहग्गलं रायहाणिं, तत्थ जियसत्तू राया, सो य अण्णेण राइणा समं विरुद्धो, तस्स चारपुरिसेहिं गहिआ, पुच्छिज्जंता न साहंति, तत्थ चारियत्तिकाऊण रण्णो अत्थाणीवरगयस्स उवट्ठविआ, तत्थ य उप्पलो 5 अट्ठिअगामाओ सो पुव्वमेव अतिगतो, सो य ते आणिज्जते दळूण उट्ठिओ, तिक्खुत्तो वंदइ, पच्छा सो भणइ-ण एस चारिओ, एस सिद्धत्थरायपुत्तो धम्मवरचक्कवट्टी एस भगवं, लक्खणाणि य से पेच्छह, तत्थ सक्कारिऊण मुक्को । तत्तो य पुरिमताले वग्गुर ईसाण अच्चए पडिमा । मल्लीजिणायण पडिमा उण्णाए वंसि बहुगोट्ठी ॥४९०॥ ટીકાર્થ : કથાનક : ત્યાર પછી સ્વામી બહુશાલકનામના ગામમાં ગયા. ત્યાં શાલવન નામનું ઉદ્યાન હતું ત્યાં શાલાયંનામની કટપૂતનાવ્યંતરી હતી. તે ભગવાનની પૂજા કરે છે. કેટલાક આચાર્યો કહે છે કે જેમ તે કટપૂતનાવ્યંતરી ભગવાન ઉપર ઉપસર્ગ કરે છે, ત્યાર પછી શાંત થયેલી પૂજા કરે છે (તેમ આ શાલાર્યાલંતરી પણ ઉપસર્ગ કરી પૂજા કરે છે.) ત્યાર પછી ભગવાન લોહાર્બલનામની રાજધાનીમાં આવે છે. ત્યાં જિતશત્રુનામનો રાજા હતો. બીજા રાજાએ 15 तेने घेरो पाल्यो. सतो. તેથી ભગવાન અને ગોશાળાને આ ગામમાં જિતશત્રુના ગુપ્તચરોએ પકડ્યા પરંતુ પૂછવા છતાં કંઈ બોલતા નથી. તેથી આ અન્યરાજાના ગુપ્તચરો હશે એમ સમજી સભામાં રહેલા રાજા પાસે બંનેને લાવવામાં આવ્યા. તે રાજસભામાં અસ્થિગ્રામથી આવેલો ઉત્પલ પ્રથમથી જ હાજર हतो. ते जनेने सवात मो थयो भने त्रावार वहन ४३ . ५छी छ “म. 20 ગુપ્તચર નથી, આ સિદ્ધાર્થરાજાના પુત્ર, ધર્મવરચક્રવર્તી એવા ભગવાન છે. (ખાતરીમાટે) તમે તેના લક્ષણો પણ જુઓ.” તેથી તેમનું સન્માન કરીને છોડી મૂક્યા. ૪૮૯ ___uथार्थ : त्या२ ५छी पुस्मितासमां आवे छे - १२२श्रेष्ठि - नेन्द्र - अर्थ - પૂજા મલ્લિજિનપ્રતિમા – ઉર્ફોકગામ – વધૂવર – વાંસનો સમૂહ. १६. ततः स्वामी बहशालकनामा ग्रामः तत्र गतः, तत्र शालवनं नामोद्यानं, तत्र सल्लज्जा 25 (शालार्या) व्यन्तरी, सा भगवतः पूजां करोति, अन्ये भणन्ति-यथा सा कटपूतना व्यन्तरी भगवतः प्रतिमागतस्योपसर्ग करोति, तदोपशान्ता महिमानं करोति । ततो निर्गतौ गतौ लोहार्गलां राजधानी, तत्र जितशत्रू राजा, स चान्येन राज्ञा समं विरुद्धः, तस्य चारपुरूषैर्गृहीतौ पृच्छ्यमानौ न कथयतः, तत्र चारिकावितिकृत्वा राज्ञे आस्थानिकावरगतायोपस्थापितौ, तत्र चोत्पलोऽस्थिकग्रामात्स पूर्वमेवातिगतः, स च तावानीयमानौ दृष्ट्वोत्थितः, त्रिकृत्वः वन्दते, पश्चात्स भणति-एष न चारिकः, एष सिद्धार्थराजपुत्र: 30 धर्मवरचक्रवर्ती एष भगवान्, लक्षणानि चास्य प्रेक्षध्वं, तत्र सत्कारयित्वा मुक्तः (ततश्च पुरिमताले वग्गुरः ईशानः अर्चति प्रतिमाम् । मल्लीजिनायतनं प्रतिमा उण्णाके वंशी बहुगोष्ठी ॥४९०॥)
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy