SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ प्रभु छट्टु-सात योमासु (नि. ४८७-४८८) २२७ पैंच्छिताइओ । साऽवि वंतरी पराजिआ, पच्छा सा उवसंता पूअं करे - पुणरवि भअिनगरे तवं विचित्तं च छट्टवासंमि । मगहाए निरुवसग्गं मुणि उबद्धमि विहरित्था ॥ ४८७॥ ततो भगवं भद्दियं नाम नगरिं गतो, तत्थ छटुं वासं उवागओ, तत्थ वरिसारत्ते गोसालेण समं समागमो, छट्टे मासे गोसालो मिलिओ भगवओ । तत्थ चउमासखमणं विचित्ते य अभिग्गहे 5 कुणइ भगवं ठाणादीहिं, बाहिं पारेत्ता ततो पच्छा मगहा विसए विहरड़ निरुवसग्गं अट्ठ उडुबद्धिए मासे, विहरिऊणं आलभिआए वासं कुंडा तह देउले पत्तो । मद्दण देउलसारिअ मुहमूले दोसुवि मुणित्ति ॥ ४८८ ॥ आलंभिअं नयरिं एइ, तत्थ सत्तमं वासं उवागओ, चउमासखमणेणं तवो, बाहिं पारेत्ता 10 દેવલોક સુધી જોતા હતા. તે વ્યંતરી પણ પરાજિત થઈને પાછળથી શાંત થઈ અને ભગવાનની भ करे छे. ॥४८६ ॥ ગાથાર્થ : ભગવાન ફરી ભદ્રિકાનગરીમાં આવ્યા. છઠ્ઠા ચોમાસામાં વિચિત્ર તપ કરે છે. ત્યાર પછી મગધમાં આવે છે. ત્યાં ભગવાન આઠ ઋતુબદ્ધમાસ નિરુપસર્ગ રીતે વિહાર डरे छे. टीडार्थ : : કથાનક – ત્યાર પછી ભગવાન ફ૨ી ભદ્રિકાનગરમાં આવ્યા. ત્યાં છઠ્ઠુ ચોમાસુ બેઠું. ત્યાં વર્ષાકાળમાં ભગવાનનો ગોશાળા સાથે ફરી મેળાપ થયો. છ માસ પછી ગોશાળો ભગવાનને મળ્યો. ચોમાસામાં ભગવાને ચાતુર્માસિક ઉપવાસ કર્યા અને સ્થાનાદિવડે વિચિત્ર અભિગ્રહોને ધારણ કર્યા. ચોમાસુ પુરું થતાં ગામની બહાર પારણું કરી પછી મગધદેશમાં शेषाणना साहमास प्रमुखे उपसर्ग विना विहार . ॥४८७॥ ગાથાર્થ : આલંભિક નગરી – ચોમાસુ – કુંડાગસન્નિવેશ – દેવકુળમાં પરાર્મુખ મર્દનગ્રામ – દેવકુળમાં મુખમાં સાગારિક ने स्थानमा (भार भार्यो) - पिशाय (सम छोडी हीघो.) ટીકાર્થ : ત્યાર પછી સ્વામી આલંભિકનગરીમાં આવ્યા. ત્યાં સાતમુ ચોમાસું બેઠું. ચાર 15 20 १४. अदर्शत् । साऽपि व्यन्तरी पराजिता पश्चात्सोपशान्ता पूजां करोति । (पुनरपि भद्रिकानगर्या 25 तपो विचित्रं च षष्ठवर्षायाम् । मगधेषु निरुपसर्गं मुनिः ऋतुबद्धे व्यहार्षीत् ॥४८७॥ ) ततो भगवान् भद्रिकां नाम नगरीं गतः, तत्र षष्ठी वर्षामुपागतः । तत्र वर्षारात्रे गोशालेन समं समागमः, षष्ठे मासे गोशालो मीलितः भगवता । तत्र चतुर्मासक्षपणं विचित्रांश्चाभिग्रहान् करोति भगवान् स्थानादिभिः बहिः पारयित्वा ततः पश्चात् मगधविषये विहरति निरुपसर्गमष्ट ऋतुबद्धिकान् (द्धान्) मासान्, विहृत्य ( आलभिकायां वर्षां कुण्डागे तथा देवकुले पराङ्मुखः । मर्दनं देवकुलसारकः मुखमूले द्वयोरपि मुनिरिति ॥४८८॥) आलम्भिकां 30 नगरीमेति, तत्र सप्तमं वर्षारात्रमुपागतः, चतुर्मासक्षपणेन तपः, बहिः पारयित्वा ,
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy