SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ २२६ * आवश्यनियुस्ति . रिभद्रीयवृत्ति • समाषांतर (भाग-२) गौमाग बिहेलग जक्ख तावसी उवसमावसाण थूई । छद्रुण सालिसीसे विसुज्झमाणस्स लोगोही ॥४८६॥ ततो सामी गामायं नाम सण्णिवेसं गओ, तत्थुज्जाणे बिहेलए बिभेलयजक्खो नाम, सो भगवओ पडिमं ठियस्स महिमं करेइ । ततो भगवं सालिसीसयं नाम गामो तहिं गतो, तत्थुज्जाणे 5 पडिमं ठिओ माहमासो य वट्टइ, तत्थ कडपूयणा नाम वाणमंतरी सामिं दळूण तेयं असहमाणी पच्छा तावसीरूवं विउव्वित्ता वक्कलनियत्था जडाभारेण य सव्वं सरीरं पाणिएण ओलेत्ता देहमि उवरि सामिस्स ठाउंधणति वातं च विउव्वइ, जड अन्नो होतो तो फडो होतो. तं तिव्वं वेअणं अहियासिंतस्स भगवओ ओही विअसिउव्व लोगं पासिउमारद्धो, सेसं कालं गब्भाओ आढवेत्ता जाव सालिसीसं ताव एक्कारस अंगा सुरलोयप्पमाणमेत्तो य ओही, जावतियं देवलोएसु 10 थार्थ : यामानामनु म - बिभेनामनो यक्ष - ५सी - रात्रिन। मंतमा ઉપશમ – સ્તુતિ – શાલિશીર્ષનામના ગામમાં છઠ્ઠના તપ સાથે વિશુધ્ધમાન અધ્યવસાયવાળા ભગવાનને લોકાવધિ ઉત્પન્ન થયું. ટીકાર્થ : કથાનક : ત્યાર પછી સ્વામી રામાકનામના સન્નિવેશમાં ગયા. ત્યાં બિભેલક નામના ઉદ્યાનમાં બિભેલક યક્ષ હતો. તેણે પ્રતિમામાં રહેલા ભગવાનનો મહિમા કર્યો. ત્યાર 15 પછી ભગવાન શાલિશીર્ષનામના ગામમાં ગયા. ત્યાં ભગવાન ઉદ્યાનમાં પ્રતિમામાં રહ્યા. ત્યારે મહામહિનો ચાલતો હતો. ત્યાં કટપૂતના નામની વાણવ્યંતરીએ સ્વામીને જોઈને તેમના તેજને સહન નહિ થતાં તાપસીરૂપ વિકુર્વિને ઝાડની છાલના વસ્ત્રો પહેરી પોતાના જટાના સમૂહવડે સર્વ શરીરને પાણીથી ભીનું કરીને સ્વામીના શરીરની ઉપર ઊભી રહીને ધૂણવા લાગે છે અને પવન વિદુર્વે છે. શરીરના ધૂણવાથી સ્વામીના શરીર ઉપર અતિ ઠંડા થયેલા પાણીના ટીપાં 20 ५४१साया.) જો અન્યવ્યક્તિ હોત તો મરણ પામત. તે તીવ્રવેદનાને સહન કરતા ભગવાનનો અવધિ વિકસિત થયો હોય તેમ લોકને જોવા લાગ્યો (અર્થાત લોકાવધિજ્ઞાન પ્રાપ્ત થયું.) તેની પહેલા ભગવાનને ગર્ભકાળથી લઈ અત્યાર સુધી અગિયારસંગ અને સુરલોકપ્રમાણ અવધિ હતું અર્થાત १३. (ग्रामाकः बिभेलकः यक्षः तापसी उपशमावसाने स्तुतिः । षष्ठेन शालिशीर्षे विशुध्यमानस्य 25 लोकावधिः ॥४८६॥ ततः स्वामी ग्रामाकं नाम सन्निवेशं गतः, तत्रोद्याने बिभेलके बिभेलक यक्षो नाम, स भगवतः प्रतिमां स्थितस्य महिमानं करोति । ततो भगवान् शालिशीर्षो नाम ग्रामः तत्र गतः, तत्रोद्याने प्रतिमां स्थितो माघमासश्च वर्त्तते, तत्र कटपूतना नाम व्यन्तरी स्वामिनं दृष्ट्वा तेजोऽसहमाना पश्चात्तापसीरूपं विकुळ वल्कलवस्त्रा जटाभारेण च सर्वं शरीरं पानीयेनायित्वा देहस्य उपरि स्वामिनः स्थित्वा धनाति वातं च विकुर्वति, यद्यन्योऽभविष्यत्तदा स्फुटितोऽभविष्यत्, तां तीव्रां वेदनामध्यासयतो 30 भगवतोऽवधिविकशित इव लोकं द्रष्टुमारब्धः, शेषे काले गर्भादारभ्य यावच्छालिशीर्षं तावदेकादशाङ्गानि सुरलोकप्रमाणमात्रश्चावधिः, यावत् देवलोके
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy