SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ લોહકારવડે પ્રભુ ઉપર ઉપસર્ગનો પ્રયત્ન (નિ. ૪૮૫) * ૨૨૫ हिप गहिओ गोसालो माउलोत्ति वाहणया । भगवं वेसालीए कम्मार घणेण देविंदो || ४८५ ॥ आगओ पंचहिवि सएहिं वाहिओ माउलत्तिकाऊणं, पच्छा चिंतेड़ - वरं सामिणा समं, अaिr - कोइ मोएइ सामिं, तस्स निस्साए मोयणं भवइ, ताहे सामिं मग्गिउमाद्धो । सामीवि वेसलिंग, तत्थ कम्मकरसालाए अणुण्णवेत्ता पडिमं ठिओ, सा साहारणा, जे साहीणा तत्थ 5 ते अणुवि । अण्णदा तत्थेगो कम्मकरो छम्मासपडिलग्गओ आढत्तो सोहणतिहिकरणे, आउहाणि गहाय आगओ, सामिं च पासइ, अमंगलंति सामिं आहणामित्ति पहाविओ घणं उग्गरिऊणं, सक्णय ओही पउत्तो, जाव पेच्छा, तहेव निमिसंतरेण आगओ, तस्सेव उवरिं सो घणो साहिओ, तह चेव मओ, सक्कोऽवि वंदित्ता गओ - गाथार्थ :थोरोवडे भार्गमां पडुडायेसा गोशाणाने भाभो (पिशाय ) सेम दुरी (जला 10 ઉપર ચઢાવી) ચલાવવા લાગ્યા. ભગવાન વૈશાલીમાં આવ્યા. ત્યાં કર્મકાર ઘણવડે (પ્રભુને भारवा होडयो) - ईन्द्र खात्यो. ટીકાર્થ : કથાનક : નજીક આવેલો ગોશાળો પાંચસો ચોરોવડે મામો भाभो (गांडीગાંડો) એમ કરી પરેશાન કરાયો. પાછળથી ગોશાળો વિચારે છે કે, “આના કરતા સ્વામી સાથે રહેવું તે સારું છે કારણ કે ત્યાં, કોઈ સ્વામીને છોડાવે છે અને ત્યારે તેમની સાથે મારી પણ 15 મુક્તિ થઈ જાય છે.” ત્યારે તે સ્વામીને શોધવા લાગ્યો. સ્વામી પણ વૈશાલીમાં ગયા હતા. ત્યાં કર્મકરની શાળામાં અનુજ્ઞા મેળવી ભગવાન પ્રતિમામાં (કાયોત્સર્ગમાં) રહ્યા. તે શાળા સાધારણ હતી. (અર્થાત્ ઘણાની માલિકીની હતી.) તેથી ત્યાં જેઓ સ્વાધીન હતા તેઓની અનુજ્ઞા લીધી. એક દિવસ એક કર્મકર (લોહકાર) છ મહિનાથી રોગથી પીડાઈને નિરોગી થયેલો છતો સારા દિવસે सारा मुहूर्ते शस्त्रोने (सोभरो ) अहए। उरी त्यां खाप्यो, जने स्वामीने दुखे 20 छे त्यारे "मंगण थयुं" सेम भशी घराने (हथोडाने) उठावी स्वामीने भारवा छोड्यो हेन्द्रे અવધિનો ઉપયોગ મૂક્યો. તેમાં આ પ્રસંગને જોતા જ આંખના પલકારામાત્રમાં ત્યાં આવ્યો અને તેની ઉપર જ હથોડો માર્યો. તે કર્મકર ત્યાં જ મરી ગયો. શક્ર સ્વામીને વંદન કરીને ગયો. ॥४८५।। १२. ( स्तेनैः पथि गृहीतो गोशालो मातुल इतिकृत्वा वाहनम् । भगवान् विशालायां कर्मकारः घनेन 25 देवेन्द्रः ||४८५ ॥ ) आगतः पञ्चभिरपि शतैर्वाहितः मातुल इतिकृत्वा, पश्चाच्चिन्तयति - वरं स्वामिना समं, अपिच कोsपि मोचयति स्वामिनं, तस्य निश्रया मोचनं भवति, तदा स्वामिनं मार्गयितुमारब्धः । स्वाम्यपि विशालां गतः, तत्र कर्मकरशालायां अनुज्ञाप्य प्रतिमां स्थितः, सा साधारणा, ये स्वाधीनास्तत्र तेऽनुज्ञापिताः । अन्यदा तत्रैकः कर्मकरः षण्मासान् प्रतिलग्नः ( भग्नः ) आरब्धः शोभनतिथिकरणे, आयुधानि गृहित्वाऽऽगतः, स्वामिनं पश्यति च, अमङ्गलमिति स्वामिनमाहन्मीति प्रधावितो घनमुद्गीर्य, शक्रेण 30 चावधिः प्रयुक्तः, यावत्पश्यति, तथैव निमेषान्तरेणागतः, तस्यैवोपरि स घनः साधितः, तथैव मृतः, शक्रोऽपि वन्दित्वा गतः ।
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy