SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ १० परिव्राभिप्रमो द्वारा प्रभुनुं भुक्ति (नि. ४८४) २२३ ततो भगवं तंबायं णाम गामं एइ, तत्थ नंदिसेणा नाम थेरा बहुस्सुआ बहुपरिवारा पासावच्चिज्जा, तेऽवि जिणकप्पस्स परिकम्मं करेंति, इमोऽवि बाहिं पडिमं ठिओ, गोसालो अतिगओ, तहेव पुच्छ्इ, खिसति य, ते आयरिआ तद्दिवसं चउक्के पडिमं ठायंति, पच्छा तहिं आरक्खियपुत्तेण चोरोत्तिकाउं भल्लएण आहओ, ओहिणाणं, सेसं जहा मुणिचंदस्स, जाव गोसालो बोहेत्ता आगतो । ततो सामी कूपिअं नाम सण्णिवेसं गओ, तत्थ तेहिं चारियत्तिकाउं धिप्पंति बज्झति पिट्टिज्जंति य । तत्थ लोगसमुल्लावो - अहो देवज्जओ रूवेण जोव्वणेण य अप्पतिमो चारिउत्तिकाउं गहिओ । तत्थ विजया पगब्भा य दोण्णि पासंतेवासिणीओ परिव्वाइयाओ लोयस्स मूले सोऊण- तित्थकरो पव्वइओ, वच्चामो ता पलोएमो, को जाणति ? होज्जा, ताहे ताहिं ટીકાર્થ : કથાનક : ત્યાર પછી ભગવાન તંબાકનગરીમાં આવ્યા. ત્યાં બહુશ્રુત, બહુપરિવારવાળા પાર્શ્વસંતાનીય નંદિષેણનામના સ્થવિર આચાર્ય હતા. તેઓ પણ જિનકલ્પના 10 પરિકર્મને કરતા હતા. સ્વામી બહા૨ પ્રતિમામાં રહ્યા. ગોશાળો ગામમાં ગયો. તે જ રીતે સાધુઓને જોઈ પૂછે છે (અર્થાત્ આગળ જેમ ગા. ૪૭૭માં મુનિચંદ્રસૂરિનો પ્રસંગ જોયો તે જ રીતે અહીં પણ સમજવું.) અને તેમની નિંદા કરે છે. તે દિવસે આચાર્ય ચા૨૨સ્તે પ્રતિમા સ્વીકારી ઊભા રહે છે. ત્યાં આરક્ષક(કોટવાલ)નો પુત્ર આચાર્યને ચોર સમજીને ભાલાવડે भारे छे. આચાર્યને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે વગેરે શેષ કથા મુનિચંદ્રસૂરિની જેમ જાણી લેવી. તે ત્યાં સુધી કે ગોશાળો સાધુઓને ઉઠાડીને પાછો આવ્યો. ત્યાર પછી સ્વામી કૂપિકનામના સન્નિવેશમાં ગયા. ત્યાં પણ આરક્ષકો તેમને ચોર સમજીને પકડે છે, બાંધે છે અને મારે છે. ત્યારે લોકોમાં વાત થાય છે કે, “અહો ! આ દેવાર્ય રૂપવડે અને યૌવનથી અપ્રતિમ છે. તેમને थोर समल पड्या छे." 5 હવે તે ગામમાં પાર્શ્વનાથભગવાનની પરંપરાની સાધ્વીઓ વિજયા અને પ્રગલ્ભા કે જેઓ પરિવ્રાજક બની હતી, તેઓએ લોકો પાસેથી “તીર્થંકરે દીક્ષા લીધી છે” એવું સાંભળીને (વિચાર કર્યો કે) આપણે ત્યાં જઈએ અને જોઈએ કોણ જાણે ? કદાચ તે જ હોય.” આવીને જોયું, અને 15 20 १०. ततो भगवान् तम्बाकं नाम ग्रामं गच्छति, तत्र नन्दिषेणा नाम स्थविरा बहुश्रुता बहुपरिवाराः पार्वापत्याः, तेऽपि जिनकल्पस्य परिकर्म कुर्वन्ति, अयमपि बहिः प्रतिमया स्थितः, गोशालोऽतिगतः, 25 तथैव पृच्छति, खिंसति च, ते आचार्यास्तद्दिवसे चतुष्के प्रतिमया अस्थुः पश्चात्तत्रारक्षकपुत्रेण चौर इतिकृत्वा भल्लेनाहतः, अवधिज्ञानं, शेषं यथा मुनिचन्द्रस्य यावद्गोशालो बोधयित्वाऽऽगतः । ततः स्वामी कूपिकासन्निवेशं गतः, तत्र तैश्चारिकावितिकृत्वा गृह्येते बध्येते पिट्ट्येते च । तत्र लोकसमुल्लाप:- अहो देवार्यः रूपेण यौवनेन चाप्रतिमञ्चारिक इतिकृत्वा गृहीतः । तत्र विजया प्रगल्भा च द्वे पार्खान्तेवासिन्यौ परिव्राजिके लोकस्य पार्श्वे श्रुत्वा तीर्थकरः प्रव्रजितः, व्रजावस्तावत् प्रलोकयावः, को जानाति ? भवेत् 30 (सः), तदा ताभ्यां
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy