SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ * આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) कंयलिसमागम भोयण मंखलि दहिकूर भगवओ पडिमा । जंबूसंडे गोट्ठी य भोयणं भगवओ पडिमा ॥ ४८३॥ ततो बाहिँ पारेत्ता विहरंतो गओ, कयलिसमागमो नाम गामो, तत्थ सरयकाले अच्छारियभत्ताणि दहिकूरेण निसट्टं दिज्जंति, तत्थ गोसालो भणति वच्चामो, सिद्धत्थो भणति - अम्ह अंतरं, सो 5 તહિં ગો, મુંનફ વહિર સો, વરિષ્ઠોડો ન રેવ ધાડું, તેહિં મળિયું-વહું માયાં તંવેદ, વિયં, पच्छा न नित्थरड़, ताहे से उवरि छूढं, ताहे उक्किलंतो गच्छइ । ततो भगवं जंबूसंडं नाम गामं गओ, तत्थवि अच्छारियाभत्तं तहेव नवरं तत्थ खीरकूरे, तेहिवि तहेव धरिसिओ जिमिओ अतंबा नंदिसेणो पडिमा आरक्खि वहण भय डहणं । कूविय चारिय मोक्खे विजय पगब्भा य पत्ते ||४८४ ॥ 10 પ્રતિમા ગાથાર્થ : કદલીસમાગમ નામનું ગામ જંબૂખંડ ગોષ્ઠિ ભોજન ટીકાર્થ : ભાવાર્થ કથાનકથી જાણીએ – ત્યાર પછી પ્રભુ ભદ્રિકાનગરીમાં કરેલ ચાતુર્માસિક તપનું પારણું નગરીની બહાર આવીને કરીને ત્યાંથી વિહાર કરી ગયા. ત્યાં કદલી સમાગમ નામનું ગામ હતું. તે ગામમાં શરદઋતુમાં લણણી કરતા મજૂર વગેરેને દહીંભાતવડે ઘણું (નિસઢું) 15 ભોજન આપતા હતા (અર્થાત્ મજૂરોને ભોજનમાં દહીંભાત ખાવા આપતા). ત્યાં ગોશાળાએ કહ્યું – “ચલો, આજે અહીં ભિક્ષામાટે જઈએ.” (ભગવાનના શરીરમાં પ્રવેશેલ) સિદ્ધાર્થે કહ્યું “આજે મારે ઉપવાસ છે.” એટલે ગોશાળો ત્યાં એકલો ગયો. ત્યાં તે દહીંભાત ખાય છે. બહુ ખાનારો (દિોડો) તે સંતોષ પામતો નથી. તેથી ત્યાંના કર્મચારીઓએ કહ્યું, “મોટું ભાજન ભરીને દહીંભાત ભેગા કરો.” કર્યા, પરંતુ હવે તે આટલું 20 ખાવા સમર્થ બનતો નથી. તેથી વધેલું તે તેની ઉપર જ નાંખે છે. ત્યારે તે ગોશાળો કૂદકા મારતો મારતો જતો રહે છે. ત્યાર પછી ભગવાન જંબૂખંડનામના ગામમાં આવે છે. ત્યાં પણ મજૂરો માટે ભોજન અપાતું હોય છે. પરંતુ તે ભોજનમાં દૂધભાત આપવામાં આવે છે. ત્યાં પણ તે કર્મચારીઓવડે ગોશાળો જમાડાયો અને પરાભૂત કરાયો. ૪૮૩॥ ગાથાર્થ : તંબાકગ્રામમાં નંદિષેણ આચાર્ય - - - ભોજન – મંખલી – દિધક્ર ભગવાનની પ્રતિમા. - પ્રતિમા આરક્ષક વધ – ભય – 25 બાળવું – કૂપિક – ચોર – મોક્ષ – વિજયા અને પ્રગલ્ભા પ્રત્યેક. ભગવાનની — ९. कदलीसमागमः भोजनं मडुलिर्दधिकूरः भगवतः प्रतिमा । जम्बूषण्डः गोष्ठी च ( गोष्ठीकः ) भोजनं . भगवतः प्रतिमा ॥ ४८३ ॥ ) ततो बहिः पारयित्वा विहरन् गतः, कदलीसमागमो नाम ग्रामः, तत्र शरत्काले लावकभक्तं दधिकूरेणात्यन्तं दीयते, तत्र गोशालो भणति - व्रजाव:, सिद्धार्थो भणति - अस्माकमभक्तार्थः, स तत्र गतः, भुक्ते दधिकूरं, सोपधिस्फोटः न चैव भ्रायते, तैर्भणितं बृहद्भाजनं करम्बय, करम्बितं, पश्चान्न 30 निस्तरति तदा तस्योपरि क्षिप्तं, तदोत्कलन् गच्छति । ततो भगवान् जम्बूषण्डं नाम ग्रामं गतः, तत्रापि लावकभक्तं तथैव नवरं तत्र क्षीरकूरौ, तैरपि तथैव धर्षितो जेमितश्च (ताम्रायां नन्दिषेणः प्रतिमा आरक्षकः हननं भयं दहनं । कूपिका चारिक: मोक्षः विजया प्रगल्भा च प्रत्येकम् ॥ ४८४॥ )
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy