________________
૨૨૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) एस पुणो पुणो पलोएइ, मण्णे-एस चारिओ होज्जत्ति, ताहे सो घेत्तूण निसटुं हम्मइ, सामी पच्छण्णे अच्छइ, ताहे गोसालो भणति-मम धम्मायरियस्स जइ तवो अत्थि तो एस मंडवो डज्झउ, डड्डो । ततो सामी कलंबुगा नाम सण्णिवेसो तत्थ गओ, तत्थ पच्चंतिआ दो भायरो-मेहो
कालहत्थी य, सो कालहत्थी चोरेहिं समं उद्घाइओ, इमे य पुव्वे अग्गे पेच्छइ, ते भणंति-के 5 तुब्भे ?, सामी तुसिणीओ अच्छइ, ते तत्थ हम्मंति, न य साहंति, तेण ते बंधिऊण महल्लस्स
भाउअस्स पेसिआ, तेण जं भगवं दिट्ठो तं उठ्ठित्ता पूइओ खामिओ य, तेण कुंडग्गामे सामी दिट्ठपुव्वो
लाढेसु य उवसग्गा घोरा पुण्णाकलसा य दो तेणा ।
वज्जहया सक्केणं भद्दिअ वासासु चउमासं ॥४८२॥ 10 એવું લાગે છે કે આ ચોર હોવો જોઈએ” એમ વિચારી તેઓ ગોશાળાને પકડી ઘણો માર મારે
છે. ત્યારે સ્વામી ગુપ્તસ્થાને રહ્યા હોય છે. તે વખતે ગોશાળો કહે છે કે – “જો મારા ધર્માચાર્યના તપનો પ્રભાવ હોય તો આ મંડપ બળી જાઓ.” તે મંડપ બળી ગયો. ત્યાર પછી સ્વામી કલંબુકસંનિવેશમાં જાય છે. ત્યાં સીમાના પ્રદેશમાં રહેનારા એવા બે ભાઈઓ મેઘ અને
કાળહસ્તિ હતા. તેમાં તે કાળહસ્તિ ચોરોની સાથે બહાર નીકળ્યો. સામેથી ભગવાન અને 15 ગોશાળાને આવતા જુએ છે. તેથી તે પૂછે છે કે “તમે કોણ છો ?” ત્યારે ભગવાન મૌન રહે
છે. માટે બંનેને તે કાળહસ્તી મારે છે. પરંતુ બંને જણા પોતાનો પરિચય આપતા નથી. તેથી તે બંનેને બાંધીને કાળહસ્તી મોટાભાઈ પાસે મોકલે છે. મેઘનામના મોટા ભાઈએ કુંડગ્રામમાં (ક્ષત્રિયકુંડમાં) ભગવાનને પહેલા જોયા હતા. તેથી જ્યારે બંનેને બાંધીને મોટાભાઈ પાસે લાવવામાં
આવે છે ત્યારે મેઘે ભગવાનને જોતા જ ઊભા થઈ ભગવાનની પૂજા કરી અને ક્ષમા માગી. 20 ॥४८१॥
ગાથાર્થ : લાટનામના અનાર્યદેશમાં ઘોર ઉપસર્ગો થયા, - પૂર્ણકળશનામનું ગામ – બે ચોરો શક્રવડે વજથી હણાયા – ભદ્રિકાનગરી – ત્યાં ચોમાસામાં ચાતુર્માસિક તપ.
ટીકાર્થ : ભાવાર્થ કથાનકથી જાણીએ – ત્યાર પછી સ્વામી વિચારે છે કે “મારે હજુ ઘણાં
___७. एष पुनः पुनः प्रलोकयति, मन्ये एष चौरो भवेत् इति, तदा स गृहीत्वाऽत्यन्तं हन्यते, स्वामी 25 प्रच्छन्ने तिष्ठति, तदा गोशालो भणति-मम धर्माचार्यस्य यदि तपोऽस्ति तदैष मण्डपो दह्यतां, दग्धः । ततः
स्वामी कलम्बुका नाम संनिवेशः तत्र गतः, तत्र प्रत्यन्तिकौ द्वौ भ्रातरौ-मेघः कालहस्ती च, स कालहस्ती चौरैः सममुद्धावितः, इमौ चाग्रतः पूर्वं प्रेक्षते, ते भणन्ति-कौ युवां ?, स्वामी तूष्णीकस्तिष्ठति, तौ तत्र हन्येते, न च कथयतः, तेन तौ बद्ध्वा महते भ्रात्रे प्रेषितौ, तेन च यद् भगवान् दृष्टः तदुत्थाय पूजितः
क्षमितश्च, तेन कुण्डग्रामे स्वामी दृष्टपूर्वः लाढेषु च उपसर्गाः घाराः पूर्णकलशश्च द्वौ स्तेनौ । वज्रहतौ शक्रण 30 भद्रिका वर्षायां चतुर्मासी ॥४८२॥)