SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ २.१८ * आवश्यनियुति . ४२मद्रीयवृत्ति • समाषांतर (भा-२) आवत्ते मुहतासे मुणिओत्ति अ बाहि बलदेवो ॥४८०॥ ततो सामी नंगला नाम गामो, तत्थ गतो, सामी वासुदेवघरे पडिमं ठिओ, तत्थ गोसालोऽवि ठिओ, तत्थ य चेडरूवाणि खेलंति, सोऽवि कंदप्पिओ ताणि चेडरूवाणि अच्छीणि कड्डिऊण बीहावेइ, ताहे ताणि धावंताणि पडंति, जाणूणि य फोडिज्जंति, अप्पेगइयाणं खुंखुणगा 5 भज्जंति, पच्छा तेसिं अम्मापियरो आगंतूण तं पिटुंति, पच्छा भणंति-देवज्जगस्स एसो दासो नूणं न ठाति ठाणे, अण्णे वारेंति-अलाहि, देवज्जयस्स खमियव्वं । पच्छा सो भणति-अहं हम्मामि, तुब्भे न वारेह, सिद्धत्थो भणति-न ठासि तुमं एक्कलो अवस्स पिट्टिज्जसि, ततो सामी आवत्तानाम गामो तत्थ गतो, तत्थवि सामी पडिमं ठिओ बलदेवघरे, तत्थ मुहमक्कडिआहिं भेसवेइ, કાઢવું – આવર્ત ગામ – વિકૃતમુખવડે ત્રાસ – “પિશાચ છે” એમ જાણી લોકો સ્વામી પાસે 10 माव्या - पहे. ટીકાર્ય : હરિદ્રકગામથી નીકળી પ્રભુ બંગલાગામમાં આવ્યા. ત્યાં વાસુદેવના ઘરમાં (દેવાલયમાં) પ્રતિમામાં રહ્યા. ત્યાં ગોશાલો પણ રહ્યો. આજુબાજુ બાળકો રમતા હતા. ત્યારે તે કાંદર્ષિક (મજાક કરવાના સ્વભાવવાળો) ગોશાળો આંખો કાઢીને બાળકોને ડરાવે છે. તેથી તે બાળકો દોડતા દોડતાં પડી જાય છે, ઘુંટણ માંગે છે. કેટલાક છોકરાઓને નાકની નસકોરીઓ 15 (खुंखुणगा) झूटे छ. ५७थी बागडोना भाता-पिता भावाने गोमाने पाटे छे. 241558 छ - "मा हेवार्यनी मा हास. पागेछ ५९८ मे स्थाने २२तो नथी." त्यारे 32415 पारेछ – “४q हो, साहेवार्यनो हास होवाथी क्षमापात्र,भाई ७२री हो." પછી ગોશાળો પ્રભુને જઈ કહે છે કે “લોકો મને મારે છે અને તમે કોઈને અટકાવતાં નથી.” સિદ્ધાર્થે કહ્યું – “તું એક સ્થાને સરખો કેમ રહેતો નથી. તેથી અવશ્ય માર ખાઈશ.” ત્યાર પછી 20 સ્વામી આવર્તનામના ગામમાં ગયા. ત્યાં સ્વામી બળદેવના દેવાલયમાં પ્રતિમામાં રહ્યા. ત્યાં પણ ગોશાળો મુખના મર્કટાદિવડે (વાંદરા જેવું મુખ કરવાવડે) બાળકોને બીવરાવે છે અને તેઓને भारे छे. ५. आवर्ते मुखत्रासः मुणितः (पिशाचः) इति च बहिर्बलदेवः ॥४८०॥ ततः स्वामी नङ्गला नाम ग्रामस्तत्र गतः, स्वामी वासुदेवगृहे प्रतिमां स्थितः, तत्र गोशालोऽपि स्थितः, तत्र च चेटरूपाणि 25 क्रीडन्ति, सोऽपि कान्दपिकः तानि चेटरूपाणि अक्षिणी कर्षयित्वा (विकृत्य) भापयति, तदा तानि धावन्ति पतन्ति जानूनि च स्फुटन्ति, घुघुरका (गुख्फा) अप्येककानां भज्यन्ते, पश्चात् तेषां मातापितरौ आगत्य तं पिट्टतः, पश्चात् भणतः-देवार्यस्य एष दासो नूनं न तिष्ठति स्थाने, अन्ये वारयन्ति, अलं, देवार्यस्य क्षमितव्यं । पश्चात्स भणति-अहं हन्ये यूयं न वारयत, सिद्धार्थो भणति-न तिष्ठसि त्वमेकाकी अवश्यं पिट्टिष्यसे, ततः स्वामी आवर्ता नाम ग्रामस्तत्र गतः, नत्रापि स्वामी प्रतिमां स्थितः बलदेवगृहे, 30 तत्र मुखमर्कटिकाभिर्भापयति,
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy