SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ भुनियन्द्रसूरिकनो अणधर्म (नि. ४७७) २१३ ऐस तेसिं पंडिणीयाणं उवस्सओ डज्झइ, सिद्धत्थो भाइ-न तेसिं उवस्सओ डज्झइ, तेसिं आयरियाणं ओहिणाणं उप्पण्णं, आउयं च णिट्टियं, देवलोगं गया, तत्थ अहासन्निहिएहिं वाणमंतरेहिं देवेहिं महिमा कया, ताहे गोसालो बाहिं ठिओ पिच्छड़, ताहे गओ तं पदेसं, जाव देवा हिमं काऊ पडिगया, ताहे तस्स तं गंधोदगवासं पुप्फवासं च दट्ठूण अब्भहियं हरिसो जाओ, ते साहुणो उट्ठवेइ- अरे तुब्भे न याणह, एरिसगा चेव बोडिया हिँडह, उट्ठेह, आयरियं कालगयंपि 5 न याणह ?, सुवह रत्तिं सव्वं, ताहे ते जाणंति - सच्चिल्लओ पिसाओ, रतिंपि हिंडइ, ताहे वि तस्स सण उआ, गया आयरियस्स सगासं, जाव पेच्छंति-कालगयं, ताहे ते अद्धिति करे - अम्हेहिं ण णाया आयरिया कालं करेंता, सोऽवि चमढेत्ता गओ । ततो भगवं चोरागं सन्निवेसं गओ, तत्थ चारियत्तिकाऊण उडुंबालगा अगडे पक्खिविज्जंति, पुणो य उत्तारिज्जंति, શત્રુઓનો ઉપાશ્રય બળે છે.” ત્યારે સિદ્ધાર્થ કહે છે, “તેઓનો ઉપાશ્રય બળતો નથી પરંતુ 10 તેઓના આચાર્યને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે અને આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં ગયા છે, આજુ બાજુ રહેલા વ્યંત દેવોએ તેમનો મહિમા કર્યો છે.' આ સાંભળી ગોશાળો બહાર રહીને જુએ છે. પછી તે સ્થાને ગયો યાવત્ દેવો મહિમાને કરીને ગયા (વિગેરે બધું જાણવું.) ત્યાં તેને સુગંધી પાણી અને પુષ્પવૃષ્ટિને જોઈ અત્યંત હર્ષ થયો. ગોશાળો સાધુઓને ઉઠાડે છે “અરે ! તમને ખબર નથી, આવાને આવા મુંડિયા થઈને ફરો છો, ચાલો, ઊભા થાઓ તમારા આચાર્ય 15 કાળ પામ્યા એ પણ તમને ખબર નથી. આખી રાત્રિ સૂતા રહો છો.” ત્યારે સાધુઓ વિચારે છે કે, “આ સાચે જ પિશાચ છે, રાત્રિએ પણ ભમે છે.” તેના શબ્દથી સર્વ સાધુઓ ઊભા થયા અને આચાર્ય પાસે જઈને જુએ છે તો આચાર્ય કાળ પામ્યા છે. બધા સાધુઓ અકૃતિને કરે છે કે, “અહો! અમારાવડે આચાર્યનો કાળધર્મ થયો તે પણ ન જણાયું.’ ગોશાળો પણ સાધુઓને ઠપકો આપીને ગયો. ત્યાર પછી ભગવાન ચોરાકસન્નિવેશમાં 20 गया. त्यां “थोरो छे” खेम समछ भेटवाली अंधामांचे ( उड्डबालगा ) वामां नाखे छे भने ફરી બહાર કાઢે છે. ९५. एष तेषां प्रत्यनीकानामुपाश्रयो दह्यते, सिद्धार्थो भणति न तेषामुपाश्रयो दह्यते, तेषामाचार्याणामवधिज्ञानमुत्पन्नं, आयुश्च निष्ठितं, देवलोकं गताः, तत्र यथासन्निहितैर्व्यन्तरैर्देवैर्महिमा कृतः, तदा गोशालो बहिः स्थितः प्रेक्षते, तदा गतस्तं प्रदेशं, यावद्देवा महिमानं कृत्वा प्रतिगताः, तदा तस्य तां 25 गन्धोदकवर्षां पुष्पवर्षां च दृष्ट्वाऽभ्यधिको हर्षो जातः, तान् साधूनुत्थापयति- अरे यूयं न जानीथ, ईदृशा एव मुण्डका हिण्डध्वे, उत्तिष्ठत, आचार्यं कालगतमपि न जानीय, स्वपिथ रात्रिं सर्वां, तदा ते जानन्ति सत्यः पिशाचः, रात्रावपि हिण्डते, तदा तेऽपि तस्य शब्देन उत्थिताः, गता आचार्यस्य सकाशं, यावत्प्रेक्षन्ते कालगतं, तदा तेऽधृतिं कुर्वन्ति अस्माभिर्न ज्ञाता आचार्याः कालं कुर्वन्तः, सोऽपि तिरस्कृत्य गतः । ततो भगवान् चोराकं सन्निवेशं गतः, तत्र चारिकावितिकृत्वा कोट्टपालकैः अगडे प्रक्षिप्येते, पुनश्चोत्तायेंते, 30
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy