________________
૨૧૨ * આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૨)
जरिसो तुमं तारिसो धम्मायरिओऽवि ते सयंगहीयलिंगो, ताहे सो रुट्ठो - अम्ह धम्मायरियं सवहत्ति जइ मम धम्मायरियस्स अत्थि तवो ताहे तुब्भं पडिस्सओ डज्झउ, ते भांति -- तुम्हाणं भणिएण अम्हे न डज्झामो, ताहे सो गतो साहइ सामिस्स - अज्ज मए सारंभा सपरिग्गहा समणा दिट्ठा, तं सव्वं साहइ, ताहे सिद्धत्थेण भणियं - ते पासावच्चिज्जा साहवो, न ते डज्झंति, ताहे रत्ती जाया, 5 ते मुणिचंदा आयरिया बाहिं उवस्सगस्स पडिमं ठिआ, सो कूवणओ तद्दिवसं सेणीए भत्ते पाऊण वियाले एइ मत्तेल्लओ, जाव पासेइ ते मुणिचंदे आयारिए, सो चिंतेइ - एस चोरोत्ति, तेण ते गलए गहीया, ते निरुस्सासा कया, न य झाणाओ कंपिआ, ओहिणाणं उप्पण्णं आउं च णिट्ठिअं, देवलअं गया, तत्थ अहासन्निहिएहिं वाणमंतरेहिं देवेहिं महिमा कया, ताहे गोसालो बाहिं ठिओ पेच्छ, देवे उव्वते निव्वयंते अ, सो जाणइ एस डज्झइ सो तेसिं उवस्सगो, साहेइ सामिस्स,
10 પણ પરિગ્રહાદિ નથી.) તેની સામે તમે કોણ ? ત્યારે તે સાધુઓએ કહ્યું, “જેવો તું છે તેવા તારા ધર્માચાર્ય પણ સ્વયંગૃહીતલિંગવાળા છે.”
આ સાંભળી ગોશાળો ગુસ્સે થયો કે “મારા ધર્માચાર્યની નિંદા કરો છો, જો મારા ધર્માચાર્યનો તપ હોય તો તમારી સાથે આ ઉપાશ્રય બળી જાઓ.” સાધુઓએ કહ્યું “તારા કહેવાથી અમે બળવાના નથી.” ગોશાળો ત્યાંથી ગયો અને સ્વામીને જઈ કહ્યું કે, “આજે મેં આરંભ અને 15 परिग्रहवामा श्रमशो भेया" वगेरे सर्व वात उरी त्यारे सिद्धार्थेऽधुं - "ते पार्श्वसंतानीय
સાધુઓ છે. તેઓ બળશે નહિ.” હવે રાત્રિ થઈ ત્યારે તે મુનિચંદ્ર—આચાર્ય ઉપાશ્રયની બહાર પ્રતિમામાં રહ્યા. આ બાજુ કુપનક કુંભાર તે દિવસે શ્રેણિમાં (બીજાઓની સાથે) ભોજન કરી, દારૂ પીને રાત્રિના સમયે મત્ત થયેલો આવે છે.
ત્યારે ત્યાં મુનિચંદ્ર આચાર્યને જુએ છે અને વિચારે છે કે, આ ચોર છે. તેથી તેમને 20 ગળેથી પકડી શ્વાસો રૂંધી નાંખે છે. છતાં આચાર્ય ધ્યાનમાંથી ચલિત થતાં નથી. તેથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે અને આયુષ્ય પૂર્ણ થતાં દેવલોકમાં જાય છે. આજુબાજુ રહેલા વ્યંતરદેવો તેમનો મહિમા કરે છે. ત્યારે ગોશાળો બહાર રહેલો છતો આવતા–જતા દેવોને જુએ છે તેથી તેને લાગે છે કે, “તેઓનો આ ઉપાશ્રય બળે છે.” સ્વામીને વાત કરે છે કે,— “તે
—
९४. यादृशस्त्वं तादृशो धर्माचार्योऽपि तव स्वयंगृहीतलिङ्गः, तदा स रुष्टः- मम धर्माचार्यं शपथ 25 इति यदि मम धर्माचार्यस्यास्ति तपः तदा युष्माकं प्रतिश्रयो दह्यतां, ते भणन्ति - युष्माकं भणितेन वयं न दह्यामहे, तदा स गतः कथयति स्वामिने, अद्य मया सारम्भाः सपरिग्रहा श्रमण दृष्टाः, तत् सर्वं कथयति, तदा सिद्धार्थेन भणितम् - ते पार्श्वापत्याः साधवो, न ते दह्यन्ते, तदारात्रिर्जाता, ते मुनिचन्द्राचार्या बहिरूपाश्रयस्य प्रतिमां स्थिताः, स कूपनतो भक्ते तद्दिवसे श्रेणौ पीत्वा विकाले आयाति मत्तः, यावत्पश्यति तान् मुनिचन्द्रान् आचार्यान्, स चिन्तयति - एष चोर इति, तेन ते ग्रीवायां गृहीताः, ते 30 निरुच्छ्वासाः कृताः, न च ध्यानात्कम्पिताः, अवधिज्ञानं उत्पन्नं आयुश्च निष्ठितं, देवलोकं गताः, तत्र यथासन्निहितैर्व्यन्तरैर्देवैर्महिमा कृतः, तदा गोशालो बहिः स्थितः पश्यति देवानवपतत उत्पततश्च, स जानातिएष दह्यते स तेषामुपाश्रयः, कथयति स्वामिने