________________
૨૧૪ * આવશ્યકનિર્યુક્તિ• હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૨)
९६
तत्थ पढमं गोसालो सामी न, ताव तत्थ सोमाजयन्तीओ नाम दुवे उप्पलस्स भगिणीओ पासावच्चिज्जाओ जाहे न तरंति संजमं काउं ताहे परिव्वाइयत्तं करेंति, ताहिं सुयं - एरिसा के वि दो उबालहिं पक्खिविज्जंति, ताओ पुण जाणंति - जहा चरिमतित्थगरो पव्वइओ, ताहे गयाओ, जाव पेच्छंति, ताहिं मोइओ, ते उज्झसिआ अहो विणस्सिकामेति, तेहिं भएण 5 खमाविया महिया य -
पिँट्टीचंपा वासं तत्थं चउम्मासिएण खमणेणं ।
कयंगल देउलवरिसे दरिद्दथेरा य गोसालो ॥४७८ ॥
ततो भगवं पिट्टीचंपं गओ, तत्थ चउत्थं वासारत्तं करेड़, तत्थ सो चउम्मासियं खवणं करेंतो विचित्तं पडिमादीहिं करेइ, ततो बाहिं पारित्ता कयंगलं गओ, तत्थ दरिद्दथेरा नाम पासंडत्था 10 समहिला सारंभा सपरिग्गहा, ताण वाडगस्स मज्झे देवउलं, तत्थ सामी पडिमं ठिओ, तद्दिवसं
તેમાં પ્રથમ ગોશાળાને કૂવામાં ઉતારે છે. હજુ સ્વામી ઉતારાયા નથી તેવામાં સોમા અને જયંતી નામની ઉત્પલની બે બહેનો કે જેઓ સંયમ પાલવા માટે સમર્થ નહોતી તેથી પરિવ્રાજિકા બની હતી, તેઓએ સાંભળ્યું કે – “આવા પ્રકારની બે વ્યક્તિઓ કોટવાલોવડે કૂવામાં નંખાઈ રહી છે.’’ તેઓ જાણતા હતા કે – “ચરમતીર્થંકરે દીક્ષા લીધી છે.” તેથી બંને બહેનો ત્યાં આવી અને જોયું. 15 भगवानने छोडाव्या. जंने जहेनोओ भेटवालोने “अरे ! शुं तमे भरवानी छावाना छो" से પ્રમાણે ઠપકો આપ્યો. જેથી કોટવાલોએ ભયથી ક્ષમા માગી અને સ્વામીની પૂજા કરી. II૪૭૭॥ ગાથાર્થ : પૃષ્ઠચંપાનગરીમાં ચોમાસુ – ત્યાં ચાતુર્માસિક તપ हेवड्डुस - वर्षा - हरिद्रस्थविरो - गोशाणो.
કૃતાંગલસન્નિવેશ -
-
ટીકાર્થ : ટીકાર્થ અને ગાથાનો ભાવાર્થ કથાનકથી જાણવો ત્યાર પછી ભગવાન 20 પૃષ્ઠચંપાનગરીમાં પધાર્યા. ત્યાં ચોથું ચાતુર્માસ કરે છે. તેમાં ભગવાન ચાતુર્માસિક તપને કરતા વિવિધ પ્રતિમા વિગેરે કરે છે. ત્યાર પછી બહાર તેનું પારણું કરીને કૃતાંગલસન્નિવેશમાં ગયા. ત્યાં દરિદ્રસ્થવિરો નામે ઓળખાતા મહિલાસહિતના આરંભવાળા, પરિગ્રહવાળા પાખંડીઓ રહેતા હતા. તેઓના વાડા(મહોલ્લા)ની મધ્યમાં એક દેવકુલ હતું. ત્યાં સ્વામી પ્રતિમા સ્વીકારીને રહ્યા. તે દિવસે કડકડતી ઠંડી પડી.
25
९६. तत्र प्रथमो गोशालो न स्वामी, तावत्तत्र सोमाजयन्तीनाम्यौ द्वे उत्पलस्य भगिन्यौ पार्वापत्ये यदा न तरतः ( शक्नुतः ) संयमं कर्त्तुं तदा परिव्राजिकात्वं कुरुतः, ताभिः श्रुतम् - ईदृशौ कचिदपि द्वौ जनौ आरक्षकैः प्रक्षिप्येते, ते पुनर्जानीतः - यथा चरमतीर्थकरः प्रव्रजितः, तदा गते, यावत्पश्यतः ताभ्यां मोचितः, ते तिरस्कृताः अहो विनंष्टुकामा इति, तैर्भयेन क्षामित: महितश्च । ९७. ( पृष्ठचम्पा वर्षारात्रः तत्र चातुर्मासिकेन क्षपणेन । कृताङ्गलायां देवकुलं वर्षा दरिद्रस्थविराश्च गोशालः ॥४७८।।) ९८. ततो भगवान् 30 पृष्ठचम्पां गतः, तत्र चतुर्थ वर्षारात्रं करोति, तत्र स चतुर्मासक्षपणं कुर्तन् विचित्रं कायोत्सर्गादिभिः करोति,
ततो बहिः पारयित्वा कृताङ्गलां गतः, तत्र दरिद्रस्थविरा नाम पाषण्डस्थाः समहेलाः सारम्भाः सपरिग्रहाः, . तेषां वाटकस्य मध्ये देवकुलं, तत्र स्वामी प्रतिमां स्थितः, तद्दिवसे मुणी चाउम्मासिखमणेणं.