________________
૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) तित्थगरजणणिं च बाहाए गिहिऊण दाहिणिल्ले कदलीघरचाउस्साले सीहासणे निवेसिऊण सयपागसहस्सपागेहिं तिल्लेहिं अब्भंगेति, सुरभिणा गंधवट्टएण उव्वट्टिति, ततो भगवं तित्थयरं करकमलजुअलरुद्धं काऊण तिहुयणनिव्वुइयरस्स जणणिं च सुइरं बाहाहिं गहाय पुरच्छिमिल्ले
कदलीघरचाउस्सालसीहासणे सन्निवेसावेंति, ततो मज्जणविहीए मज्जंति, गंधकासाइएहि अंगयाइं 5 लूहेंति, सरसेणं गोसीसचंदणेणं समालहेंति, दिव्वाई देवदूसजुअलाइं नियंसंति, सव्वालंकारविभूसियाई करेंति, तओ उत्तरिल्ले कदलीघरचाउस्सालसीहासणे निसीयाविति, तओ आभिओगेहिं चुल्लहिमवंताओ सरसाइं गोसीसचंदणकट्ठाई आणावेऊण अरणीए अग्गि उप्पाएंति, तेहिं गोसीसचंदणकठेहिं अग्गि उज्जालेंति, अग्गिहोमं करेंति, भूइकम्मं करेंति, रक्खापोट्टलिअं करेंति,
બાહુ ગ્રહણ કરીને (અર્થાત્ તે દિકુમારીઓ પ્રભુને પોતાના હાથમાં લે છે. અને માતાને 10 બાહથી ગ્રહણ કરીને) દક્ષિણદિશામાં રહેલા કદલીગ્રહના ચતુર્શાલાના સિંહાસનમાં બેસાડી
શતપાક–સહસ્રપાકાદિ તેલવડે અભંગન કરે છે. (તેલથી માલિશ કરે છે, અને સુરભિ ગંધવર્તક વડે ઉદ્વર્તન કરે છે (સુગંધિ ગંધવર્તક એટલે માલિશ કર્યા પછી અંદર ઉતરેલા તેલને અને શરીરના મેલને બહાર કાઢવા માટેનો પદાર્થ, જેનાથી તેને પાછું બહાર કાઢે છે એવું સંભવિત ४॥य छे.)
ત્યાર પછી પ્રભુને બે હાથ રૂપી કમલોમાં લઈ અને ત્રિભુવનની નિવૃત્તિને કરનાર પ્રભુની માતાને બાહુથી ગ્રહણ કરી પૂર્વદિશાના કદલીગૃહના ચતુર્શાલાના સિંહાસન ઉપર બેસાડે છે. પછી સ્નાન કરવાની વિધિથી સ્નાન કરાવે છે. સુગંધી–એવા લાલરંગના વસ્ત્રોવડે અંગોને લુછે છે. સરસ એવા ગોશીષ ચંદનવડે વિલેપન કરે છે. દિવ્ય એવા બે દેવદૂષ્યોને પહેરાવે છે.
સર્વાલંકારોથી વિભૂષિત કરે છે. ત્યાર પછી ઉત્તરદિશામાં રહેલા કદલીગૃહ – ચતુશાલના 20 સિંહાસન ઉપર બેસાડે છે. ત્યારપછી અભિયોગિક દેવો પાસે લઘુહિમવતપર્વત ઉપરથી રસયુક્ત
ગોશીષચંદનના લાકડાંઓને મંગાવી અરણિના લાકડાથી અગ્નિ ઉત્પન્ન કરે છે. તે ગોશીર્ષ ચંદનના લાકડાંઓવડે અગ્નિની વૃદ્ધિ કરે છે. અગ્નિહોમને કરે છે. ભૂતિકર્મને કરે છે. રક્ષાપોટલીઓ તૈયાર કરે છે.
५. तीर्थकरजननी च बाह्वोः गृहीत्वा दाक्षिणात्ये कदलीगृहचत्तुःशाले सिंहासने निवेश्य 25 शतपाकसहस्रपाकतैलैरभ्यङ्गयन्ति, सुरभिणा गन्धवर्तकेनोद्वर्त्तयन्ति, ततो भगवन्तं तीर्थकरं
करकमलयुगलरुद्धं कृत्वा त्रिभुवननिर्वृतिकरस्य जननी च सुचिरं बाहुभ्यां गृहीत्वा पौरस्त्ये कदलीगृहचतुःशालसिंहासने सन्निवेशयन्ति, ततो मज्जनविधिना मज्जयन्ति, गन्धकाषायीभिरङ्गानि रूक्षयन्ति, सरसेन गोशीर्षचन्दनेन समालभन्ते, दिव्यानि देवदूष्ययुगलानि परिधापयन्ति, सर्वालङ्कारविभूषिते कुर्वन्ति,
तत औत्तरे कदलीगहचतःशालसिंहासने निषादा निवेश)यन्ति, तत आभियोगिकैःक्षलकहिमवतः सरसानि 30 गोशीर्षचन्दनकाष्ठानि आनाय्य अरणीतोऽग्निमुत्पादयन्ति, तैर्गोशीर्षचन्दनकाष्ठेरग्नि उज्ज्वालयन्ति, अग्निहोमं
कुर्वन्ति, भूतिकर्म कुर्वन्ति, रक्षापोट्टलिकां कुर्वन्ति, * घरगे. लसीहा०. निसियावेऊण. + सइरं. * निसियाति. ++ गंधकासाइए. - गायाई. तत्थ आभिओगिएहिं.