SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ છપનદિકકુમારીકાઓવડે જન્મ મહોત્સવ (નિ. ૧૮૬-૧૮૭) જ ૫ हासी सव्वप्पभा चेव, सिरि हिरी चेव उत्तरओ ॥१॥ तहेवागंतूण तित्थगरस्स जणणिसहिअस्स उत्तरेण णातिदूरे चामरहत्थगयाओ आगायमाणीओ चिटुंति । ततो विदि सिरुयगवत्थव्वाओ चत्तारि विज्जुकुमारीसामिणीओ, तंजहाचित्ता य चित्तकणगा, सत्तेरा सोयामणी ॥ तहेवागंतूण तिहुअणबंधुणो जणणिसहिअस्स चउसु विदिसासु दीवियाहत्थगयाओ णाइदूरे आगायमाणीओ चिटुंति । ततो मज्झरुयगवत्थव्वाओ चत्तारि दिसाकुंमारिपहाणाओ, तंजहा- 5 रूयया रूययंसा, सुरूया रूयगावती ॥ तहेवागंतूण जाव ण उवरोहं गंतव्वंतिकटु भगवओ भवियजणकुमुयसंडमंडणस्स चउरंगुलवज्जं णाभिं कप्पेंति, वियरयं खणंति, णाभिं वियरए निहणंति, रयणाणं वैराण य पूरति, हरियालियाए य पीढं बंधेति, भगवओ तित्थयरस्स जम्मणभवणस्स पुरच्छिमदाहिणउत्तरेण तओ कदलीहरए विउव्वंति, तेसिं बहुमज्झदेसे तओ चंदसाले विउव्वंति, तेसिं बहुमज्झदेसे तओ सीहासणे विउव्वंति, भगवं तित्थयरं करयलपरिग्गहिअं 10 ઉત્તરદિશામાં હાથમાં ચામર લઈ સ્તુતિ કરતી ઊભી રહી. એ જ પ્રમાણે વિદિશાના રુચકમાં રહેનારી ચાર વિધૃતકુમારી સ્વામીનીઓ-ચિત્રા-ચિત્રકણગાસત્તારા–સૌદામિની પણ તે જ રીતે ત્યાં આવીને – માતાસહિત એવા ત્રિભુવનબંધુ સમાન પ્રભુની ચારે વિદિશાઓમાં દીપકોને હાથમાં લઈ સ્તુતિ કરતી ઊભી રહી. ત્યાર પછી મધ્યરુચકમાં રુચકપર્વતની મધ્યમાં) રહેનારી ચાર પ્રધાન દિકકુમારીઓ, 15 જેમનાં નામો – રુચકા – રુચકાંશા – સુરુચા અને રુચકાવતી /પણ તે જ રીતે ત્યાં આવીને વિગેરે વર્ણન પૂર્વની જેમ જાણી લેવું. આ ચાર દિકુમારીઓ, ભવ્યજનરૂપી કમલવનની શોભાસમાન તીર્થંકરની ચારઅંગુલને છોડી નાભિનો છેદ કરે છે. ખાડો ખોદે છે, અને નાભિને ખાડામાં નાંખે છે. ત્યારપછી રત્નો અને જોવડે તે ખાડાને પૂરે છે. અને ઉપર હરિતાલિકા વડે (એક પ્રકારની માટીવિશેષ) પીઠિકા તૈયાર કરે છે. 20 - ત્યાર પછી તીર્થકરના જન્મભવનથી પૂર્વઉત્તર અને દક્ષિણદિશામાં ત્રણ કદલીગૃહ વિદુર્વે છે. તેના બહુ મધ્યભાગમાં ત્રણ ચંદ્રશાલા વિદુર્વે છે તેના પણ બહુ મધ્યભાગમાં ત્રણ સિંહાસન વિદુર્વે છે. ત્યાર પછી હાથમાં ગ્રહણ કરેલા તીર્થંકરભગવંતને અને તીર્થંકરની માતાને . ४. हासा सर्वप्रभा चैव, श्रीः हीश्चैवोत्तरतः ॥१॥ तथैवागत्य तीर्थकराज्जन-नीसहितादुत्तरस्यां नातिदूरे चामरहस्तगता आगायन्त्यस्तिष्ठन्ति । ततो विदिग्रुचकवास्तव्याश्चतस्रः विद्युत्कुमारीस्वामिन्यः, 25 तद्यथा-चित्रा च चित्रकनका, सत्तारा सौदामिनी ॥ तथैवागत्य त्रिभुवनबन्धोर्जननीसहिताच्चतसृषु विदिक्षु दीपिकाहस्तगता नातिदूरे आगायन्त्यस्तिष्ठिन्ति । ततो मध्यरुचकवास्तव्याश्चतस्रो दिक्कुमारीप्रधानाः, तद्यथारुचका रुचकांशा, सुरुचा रुचकावती ॥ तथैवागत्य यावन्न भयं गन्तव्यमितिकृत्वा भगवतो भव्यजनकुमुदषण्डमण्डनस्य चतुरङ्गलवर्ज नाभि छिन्दन्ति, विवरं खनन्ति, नाभि विवरे निघ्नन्ति, रत्नैर्वजैश्च पूरयन्ति, हरितालिकया च पीठं बध्नन्ति, भगवतस्तीर्थकरस्य जन्मभवनाद् पूर्वदक्षिणोत्तरासु त्रीणि 30 कदलीगृहाणि विकुर्वयन्ति, तेषां बहुमध्यदेशे तिस्रश्चन्द्रशाला विकुर्वन्ति, तासां बहुमध्यदेशे त्रीणि सिंहासनानि विकुर्वन्ति, भगवन्तं तीर्थकरं करतलपरिगृहीतं ★ आसा. + उत्तरा. + सि बाहिररु०. * कुमारीओ यहा०. पेढं. ++ करकमल०.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy