________________
२१०* आवश्य नियुक्ति हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - २)
९२
तत्थ खंदओ नाम गामउडपुत्तो अप्पिणिच्चियादासीए दत्तिलियाए समं महिलाए लज्जंतो तमेव सुण्णघरं गओ, तेऽवि तहेव पुच्छंति, तहेव तुहिक्का अच्छंति, जाहे ताणि निग्गच्छंति ताहे गोसाले हसियं, ताहे पुणोऽवि पिट्टिओ, ताहे सामि खिसइ - अम्हे हम्मामो, तुब्भे न वारेह, किं अम्हे तुम्हे अलग्गामो ?, ताहे सिद्धत्थो भणति - तुमं अप्पदोसेण हम्मसि, कीस तुंडं न 5 रक्खेसि ?
•
मुणिचंद कुमाराए कूवणय चंपरमणिज्जउज्जाणे । चोराय चारि अगडे सोमजयंती उवसमेइ ॥ ४७७॥
पदानि - मुनिचन्द्रः कुमारायां कूपनयः चम्परमणीयोद्याने चौरायां चारिकोऽगडे सोमा जयन्ती उपशामयतः । पदार्थः कथानकादवसेयः, तच्चेदम् - ततो भगवं कुमारायं नाम सण्णिवेसं 10 गओ, तत्थ चम्परमणिज्जे उज्जाणे भगवं पडिमं ठिओ । इओ य पासावच्चिज्जो मुणिचंदो नाम थेरो बहुस्सुओ बहुसीसपरिवारो तंमि सन्निवेसे कूवणयस्स कुंभगारस्स सालाए ठिओ, सोय जिणकम्पपडिमं करेड़ सीसं गच्छे ठवेत्ता, सो य सत्तभावणाए अप्पाणं भावेति,
દત્તિલિકાનામની પોતાની દાસી સાથે મહિલાથી લજ્જા પામતો તે જ શૂન્યગૃહમાં પ્રવેશ્યો. તેણે પણ ત્યાં એ જ રીતે પૃચ્છા કરી અને ભગવાન તથા ગોશાળો પણ તે જ રીતે મૌન રહ્યા. જ્યારે 15 તે બંને જણા નીકળતા હતા ત્યારે ગોશાળો હસ્યો. જેથી ગોશાળાને સ્કન્દકે માર માર્યો. સ્કન્દકના
ગયા પછી ગોશાળો સ્વામીને ઠપકો આપતા કહે છે, “હું માર ખાવું છું અને તમે તેને અટકાવતાં નથી, તો શા માટે તમારી સેવા કરું ?” ત્યારે સિદ્ધાર્થ કહે છે,“ તું તારા પોતાના દોષે હણાયો छे, शा भाटे भोढुं अंध नथी राजतो ?”
ગાથાર્થ : મુનિચંદ્ર – કુમારાકનામનું સન્નિવેશ – કૂપનકકુંભાર – ચંપરમણીયઉદ્યાન 20 थोराइसन्निवेश ચોર डूवो सोभा खने ४यंती - ( राष्४पुरुषोने) शांत डरे छे. ટીકાર્થ : ટીકાર્થ અને ભાવાર્થ કથાનકથી જાણવો. તે આ મુજબ – ત્યાર પછી ભગવાન કુમારાકનામના સન્નિવેશમાં આવ્યા. ત્યાં ચંપરમણીયઉદ્યાનમાં ભગવાને પ્રતિમાનો સ્વીકાર કર્યો. બીજી બાજુ પાર્શ્વનાથના સંતાનીય મુનિચંદ્રનામના સ્થવિર, બહુશ્રુતધર અને ઘણાં શિષ્યોના પરિવારવાળા તે જ સન્નિવેશમાં કૂપનકનામના કુંભકારની શાળામાં રહ્યા. તે આચાર્ય પોતાના 25 એક શિષ્યને ગચ્છ સોંપી પોતે જિનકલ્પની પ્રતિમાને સ્વીકારી પોતાને સત્ત્વભાવનાઓથી ભાવિત ९२. तत्र स्कन्दको नाम ग्रामकूटपुत्रः आत्मीयया दास्या दन्तिलिकया समं महिलायाः लज्जमानः तदेव शून्यगृहं गतः, तावपि तथैव पृच्छतः, तथैव तूष्णीकौ तिष्ठतः, यदा तौ निर्गच्छतः तदा गोशालेन हसितं, तदा पुनरपि पिट्टितः, तदा स्वामिनं जुगुप्सते - अहं हन्ये, यूयं न वारयत, किं युष्मान् वयमवलगामः तदा सिद्धार्थो भणति त्वमात्मदोषेण हन्यसे, कुतस्तुण्डं न रक्षसि ? । ततो भगवान् कुमाराकं नाम सन्निवेशं 30 गतः, तत्र चम्परमणीये उद्याने प्रतिमां भगवान् स्थितः । इतश्च पार्वापत्यः मुनिचन्द्रो नाम स्थविर: बहुश्रुतः बहुशिष्यपरिवारः तस्मिन् संन्निवेशे कूपनयस्य कुम्भकारस्य शालायां स्थितः, स च जिनकल्पप्रतिमां करोति शिष्यं गच्छे स्थापयित्वा । ते च सत्त्वभावनयाऽऽत्मानं भावयन्ति
--
—