________________
પ્રભુનું કાલાકસંનિવેશમાં આગમન (નિ. ૪૭૬) : ૨૦૯ तच्चेदम्-ततो चरिमं दोमासियपारणयं बाहिं पारेत्ता कालायं नाम सण्णिवेसं गओ गोसालेण समं, तत्थ भगवं सुण्णघरे पडिमं ठिओ, गोसालोऽवि तस्स दारपहे ठिओ, तत्थ सीहो नाम गामउडपुत्तो विज्जुमईए गोठ्ठीदासीए समं तं चेव सुण्णघरं पविट्ठो, तत्थ तेण भण्णइ-जइ इत्थ समणो वा माहणो वा पहिको वा कोई ठिओ सो साहउ जा अन्नत्थ वच्चामो, सामी तुण्हिक्कओ अच्छइ, गोसालोऽवि तुण्हिक्कओ, ताणि अच्छित्ता णिग्गयाणि, गोसालेण सा महिला छिक्का, सा 5 भणति-एस एत्थ कोइ, तेण अभिगंतूण पिट्टिओ, एस धुत्तो अणायारं करेंताणि पेच्छंतो अच्छइ, ताहे सामि भणइ-अहं एक्किलओ पिट्टिज्जामि, तुब्भे ण वारेह, सिद्धत्थो भणइ-कीस सीलं न रक्खसि ?, किं अम्हेऽवि आहण्णामो ?, कीस वा अंतो न अच्छसि, ता दारे ठिओ । ततो निग्गतूण सामी पत्तकालयं गओ, तत्थवि तहेव सुण्णघरे ठिओ, गोसालो तेण भएणं अंतो ठिओ, તપ કરી) છેલ્લા ત્રિમાસિક તપનું પારણું ગામની બહાર કરી કાલાકનામના સન્નિવેશમાં 10 ગોશાળાની સાથે સ્વામી ગયા. ત્યાં ભગવાન શૂન્યઘરમાં પ્રતિમા સ્વીકારે છે અને ગોશાળો પણ તે શૂન્યઘરના દ્વારપાસે રહ્યો. ત્યાં સિંહનામનો ગામના મુખીનો પુત્ર વિદ્યુમ્નતિનામની કૌટુંબિક हासी साथे (त्रिन समये) ते शून्य५२मा प्रवेश्यो. त्यां तो पूछ्युं-, " ॐ श्रभा , બ્રાહ્મણ કે કોઈ મુસાફર અહીં હોય તે કહે જેથી અમે અન્ય સ્થાને જઈએ.”
___ स्वामी भौन २३ छ. गोणो ५५ भौन २.यो. ते जने थोडो समय २६. नाणे छे, त्यारे 15 ગોશાળાએ તે સ્ત્રીને સ્પર્શ કર્યો. તેથી તે સ્ત્રી કહે છે કે, “આ અહીં કોક છે.” આ સાંભળીને સિંહે જઈને ગોશાળાને “આ ધૂર્ત અનાચાર કરતા એવા આપણને જોતો રહે છે” એમ કરી માર્યો. ત્યારે ગોશાળો સ્વામીને કહે છે, “હું એકલો માર ખાઈ રહ્યો છું અને તમે વારતા નથી.” સિદ્ધાર્થ કહે છે, “તો શા માટે શીલની રક્ષા કરતો નથી ? (અર્થાત્ શા માટે સ્ત્રીને સ્પર્શ
यो ?) | (तने भयावत) मारे ५९५ भार भावानो ? ॥ भाटे ६६२ २डेतो नथी ने 20 द्वारपासे भो २३ छे ?"
- ત્યાર પછી સ્વામી પાત્રાલકનામના ગામમાં ગયા. ત્યાં પણ તે જ રીતે શૂન્યગૃહમાં રહ્યા. પરંતુ આ વખતે ગોશાળા ભયથી અંદર રહ્યો. ત્યાં સ્કન્દકનામનો ગામના સ્વામીનો પુત્ર
९१. ततश्चरमं द्विमासिकपारणकं बहिष्कृत्वा कालाकं नाम सन्निवेशं गतः गोशालेन समं, तत्र भगवान् शून्यगृहे प्रतिमां स्थितः, गोशालोऽपि तस्य द्वारपथे स्थितः, तत्र सिंहो नाम ग्रामकूटपुत्रः 25 विद्युन्मत्या गोष्ठीदास्या समं तदेव शून्यगृहं प्रविष्टः, तत्र तेन भण्यते-यद्यत्र श्रमणो वा ब्राह्मणो वा पथिको वा कश्चित् स्थितः स साधयतु यतः अन्यत्र व्रजावः, स्वामी तूष्णीकस्तिष्ठति, गोशालोऽपि तूष्णीकः, तौ स्थित्वा निर्गतौ, गोशालेन सा महिला स्पृष्टा, सा भणति-एषोऽत्र कश्चित्, तेनाभिगम्य पिट्टितः, एष धूर्तः अनाचारं कुर्वन्तौ पश्यन् तिष्ठति, तदा स्वामिनं भणति-अहमेकाकी पिट्ट्ये, यूयं न वारयत, सिद्धार्थो भणति-कुतः शीलं न रक्षसि ?, किं वयमपि आहन्यामहे ?, कुतो वाऽन्तः न तिष्ठसि ?, ततो द्वारे स्थितः। 30 ततो निर्गत्य स्वामी पात्रालके गतः, तत्रापि तथैव शून्यगृहे स्थितः गोशालस्तेन भयेनान्तः स्थितः,