________________
૨૦૮ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૨) पाडगं पविट्ठो नंदघरं च, तत्थ दोसीणेणं पडिलाभिओ नंदेण गोसालो उवनंदस्स, तेण उवणंदेण संदिटुं-देहि भिक्खं, तत्थ न ताव वेला, ताहे सीअलकूरो णीणिओ, सो तं णेच्छइ, पच्छा सा तेणवि भण्णति-दासी ! एयस्स उवरि छुभसुत्ति, तीए छूढो, अपत्तिएण भणति-जइ मज्झ
धम्मायरिअस्स अस्थि तवो तेए वा एयस्स घरं डज्झउ, तत्थ अहासण्णिहितेहिं वाणमंतरेहिं मा 5 भगवओ अलियं भवउत्ति तेण तं द8 घरं । ततो सामी चंपं गओ, तत्थ वासावासं ठाइ, तत्थ
दोमासिएण खमणेण खमइ, विचित्तं च तवोकम्म, ठाणादीए पडिमं ठाइ, ठाणुक्कुडुगो एवमादीणि करेइ, एस ततिओ वासारत्तो ।
कालाएँ सुण्णगारे सीहो विज्जुमई गोट्ठिदासी य ।
खंदो दान्तिलियाए पत्तालग सुण्णगारंमि ॥४७६॥ 10 पदानि-कालायां शून्यागारे सिंहः विद्युन्मती गोष्ठीदासी च स्कन्दः दन्तिलिकया पात्रालके
शून्यागारे । अक्षरगमनिका क्रियाऽध्याहारतः स्वधिया कार्या । पदार्थः कथानकादवसेयः, પાટકમાં પ્રવેશ્યા અને નંદના ઘરે ગયા. જયાં નંદ ભગવાનને સૂકો આહાર વહોરાવે છે. ગોશાળા ઉપનંદના ઘરે જાય છે. તેણે ઉપનંદને કહેવડાવ્યું કે, “ભિક્ષા આપો.” તે સમયે
ભોજન વેળા થઈ નહોતી એટલે સવારના ઠંડા ભાત લાવ્યા. ગોશાળો તે લેતો નથી. તેથી 15 64नं हसीने 3 छ , "तेनी (गोशाणानी) ७५२ नांजी है." हासी मानतेनी ५२ નાંખ્યાં.
અપ્રીતિ થવાથી તે ગોશાળો બોલ્યો, “જો મારા ધર્માચાર્યનું તપ કે તેજ હોય તો આનું ઘર બળી જાઓ.” ત્યાં પાસે રહેલા વાણવ્યંતરોએ “ભગવાનનો પ્રભાવ ખોટો ન થાઓ” એમ
વિચારી તેનું ઘર બાળી નાંખ્યું. ત્યાર પછી સ્વામી ચંપાનગરીમાં ગયા. ત્યાં ચોમાસા માટે રહે 20 છે. ચોમાસામાં સ્વામી દ્વિમાસિક તપવડે વિચિત્રતપ કર્મ કરે છે અને સ્થાનાદિવડે પ્રતિમામાં રહે
છે. અહીં સ્થાન એટલે ઉત્કટુક–આસન, આવા પ્રકારના આસનોવડે પ્રતિમામાં રહે છે. આ ત્રીજું ચાતુર્માસ થયું. ll૪૭૫ll.
ગાથાર્થ : કાલાકનામના સન્નિવેશમાં શૂન્યઘરમાં સિંહ અને વિદ્યુતમતિનામની દાસી (પ્રવેશ્યા) – પાત્રાલકગામના શૂન્યઘરમાં સ્કન્દક અને દક્તિલિકાદાસી પ્રવેશ્યા. 25 ટીકાર્થ : ગાથા અને ટીકાનો ભાવાર્થ કથાનકથી જાણીએ – (ચંપા નગરીમાં દ્વિમાસિક
९०. पाटकं प्रविष्टः नन्दगृहं च, तत्र पर्युषितान्नेन प्रतिलम्भितः नन्देन, गोशाल उपनन्दस्य, तेनोपनन्देन संदिष्टम्-देहि भिक्षां, तत्र न तावद्वेला, तदा शीतलकूरो नीतः, स तं नेच्छति, पश्चात् सा तेनापि भण्यते-दासि ! एतस्योपरि क्षिपेति, तया क्षिप्तः, अप्रीत्या भणति-यदि मम धर्माचार्यस्य अस्ति तपस्तेजो
वा एतस्य गृहं दह्यतां, तत्र यथासन्निहितैर्वानमन्तरैः मा भगवान् अलीको भवत्विति तैस्तद् दग्धं गृहं । ततः 30 स्वामी चम्पां गतः, तत्र वर्षावासं तिष्ठति, तत्र द्विमासक्षपणेन; तपस्यति, विचित्रं च तपःकर्म, स्थानादिना
प्रतिमां (कायोत्सर्ग) करोति, स्थानमुत्कटुकः एवमादीनि करोति, एष तृतीयो वर्षारात्रः ।