________________
કહેવાયેલા પ્રસંગોનો સંગ્રહ (નિ. ૪૭૨-૪૭૩) : ૨૦૫ अभिहितार्थोपसंग्रहायेदमाह
थूणाएँ बहिं पूसो लक्खणमब्भंतरं च देविंदो । रायगिहि तंतुसाला मासक्खमणं च गोसालो ॥४७२॥ मंखलि मंख सुभद्दा सरवण गोबहुलमेव गोसालो ।
विजयाणंदसुणंदे भोअण खज्जे अ कामगुणे ॥४७३॥ पदानि-स्थूणायां बहिः पुष्यो लक्षणमभ्यन्तरं च देवेन्द्रः राजगृहे तन्तुवायकशाला मासक्षपणं च गोशालः मङ्खली मङ्खः सुभद्रा शरवणं गोबहुल एव गोशालो विजय आनन्दः सुनन्द भोजनं खाद्यानि च कामगुणं । शरवणं-गोशालोत्पत्तिस्थानं । शेषाऽक्षरगमनिका स्वधिया कार्या । गोसालो कत्तियदिवसपुण्णिमाए पुच्छइ-किमहं अज्ज भत्तं लभिस्सामि ?, सिद्धत्थेण भणियंकोद्दवकूरं अंबिलेण कूडरूवगं च दक्खिणं, सो णयरिं सव्वादरेण पहिडिओ, जहा भंडीसुणए, 10 न कहिचिवि संभाइयं, ताहे अवरण्हे एक्केणं कम्मकरेण अंबिलेण कूरो दिण्णो, ताहे जिमिओ, एगो रूवगो दिण्णो, रूवगो परिक्खाविओ जाव कूडओ, ताहे भणति-जेण जहा भवियव्वं
અવતરણિકા : ઉપરોક્તાર્થનો ઉપસંહાર કરતા કહે છે ?
थार्थ : स्थू।नगरीन पा२ - पुष्य - सक्ष! - हेवेन्द्र सभ्यंतर ११(3थु) - २।४डी - तंतु - भास४५९ - गोशाणो.
15 गाथार्थ : भंजली - भं५ - सुभद्रा - स२१५ - मास - गोशाणो - वि०४य - मानंद - सुनंद - भो४न - पाच - २सयुत.
ટીકાર્થ : પૂણાનગરીની બહાર ભગવાન પ્રતિમામાં રહ્યા, પુષ્ય સામુદ્રિકે લક્ષણો જોયા, દેવેન્દ્ર અત્યંતર લક્ષણો કહ્યા. ત્યાર પછી ભગવાન રાજગૃહી પધાર્યા... વગેરે ટીકાર્ય ગાથાર્થ मु४७ जे. ॥४७२-४७३॥
20 गोशाको तिलिमामे पूछे छे , "शुं हुं ४ (भो४न) पाभी ॐ नल ?" ત્યારે સિદ્ધાર્થે ભગવાનના શરીરમાં પેસી જવાબ આપ્યો કે “ઓસામણ સાથે કોદ્રવજાત અને દક્ષિણામાં ખોટો રૂપિયો તમને મળશે.” તે ગોશાળા નગરમાં સર્વ પ્રયત્નવડે ફરવા લાગ્યો, છતાં રખડતા કૂતરાની જેમ કંઈપણ પ્રાપ્ત થયું નહિ. છેલ્લે સાંજના સમયે એક મજૂરે ઓસામણ સાથે કોદ્રવ (હલકી જાતિના) ભાત આપ્યા જે ગોશાળાએ ખાધા. તથા એક રૂપિયો 25 આપ્યો. જેની પરીક્ષા કરાવતા ખોટો રૂપિયો નીકળ્યો. ત્યારે તેણે વિચાર્યું, “જે થવાનું હોય તે
८६. गोशालः कार्तिकपूर्णिमादिवसे पृच्छति-किमहमद्य भक्तं लप्स्ये ?, सिद्धार्थेन भणितम्कोद्रवतन्दुलान् अम्लेन कूटरूप्यं च दक्षिणायां, स नगर्यां सर्वादरेण प्रहिण्डितः, यथा गन्त्रीश्वा, न कस्मिंश्चिदपि संभाजितः, तदाऽपराह्ने एकेन कर्मकरेण अम्लेन तन्दुला दत्ताः, तदा जिमितः, एको रूप्यको दत्तः, रूप्यकः परीक्षितः यावत् कूटः, तदा भणति-येन यथा भवितव्यं
30