SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ ભાષાંતર (ભાગ-૨) ण तं भवति अण्णहा, लज्जिओ आगतो । तओ भगवं चउत्थमासखमणपारणए नालिंदाओ निग्गओ, कोल्लाकसन्निवेसं गओ, तत्थ बहुलो माहणो माहणे भोयावेति घयमहुसंजुत्तेणं परमण्णेणं, ताहे तेण सामी पडिलाभिओ, तत्थ पंच दिव्वाणि । गोसालोऽवि तंतुवागसालाए सामि अपच्छिमाणो रायगिहं सब्भंतरबाहिरिअं गवेसति, जाहे न पेच्छइ ताहे नियगोवगरणं 5 धीयाराणं दाउं सउत्तरोढुं मुंडं काउं गतो कोल्लागं, तत्थ भगवतो मिलिओ, तओ भगवं गोसालेण समं सुवण्णखलगं वच्चइ, एत्थंतरा गोवा गावीहिंतो खीरं गहाय महल्लिए थालीए णवएहिं तंदुलेहिं पायसं उवक्खडेंति, ततो मोसालो भणति-एह भगवं ! एत्थ भुंजामो, सिद्धत्थो भणतिएस निम्माणं चेव न वच्चइ, एस भज्जिहिति उल्लहिज्जंती, ताहे सो असद्दहतो ते गोवे भणति एस देवज्जगो तीताणागतजाणओ भणति-एस थाली भज्जिहिति, तो पयत्तेण सारक्खह, ताहे 10 पयत्तं करेंति। અન્યથા થતું નથી” લજ્જા પામેલો તે પાછો ફર્યો. ભગવાન ચોથા માસક્ષપણના પારણે નાલંદામાંથી નીકળ્યા અને કોલ્લાકસન્નિવેશમાં આવ્યા. ત્યાં બહુલનામનો બ્રાહ્મણ હતો. જે ઘીમધુ (અહીં મધું એટલે સાકર લેવી)થી યુક્ત એવા ખીરવડે બ્રાહ્મણોને જમાડતો હતો. તે સમયે ભગવાન પધારતા તે ખીરદ્વારા ભગવાનનું પારણું 15 કરાવ્યું. ત્યાં પાંચદિવો પ્રગટ થયા. આ બાજુ ગોશાળો વણકરની શાળામાં ભગવાનને નીિ જોતો અંદર-બહાર સર્વસ્થાને રાજગૃહીમાં પ્રભુને ગોતે છે. જયારે સ્વામી દેખાતા નથી ત્યારે પોતાના ઉપકરણો બ્રાહ્મણોને દઈને દાઢી-મુછ સહિત મસ્તક મુંડાવી કોલ્લાકસન્નિવેશમાં ગયો. ત્યાં ભગવાનને ભેગો થયો. ત્યાંથી ભગવાન ગોશાળા સાથે સુવર્ણખલનામના સન્નિવેશમાં ગયા. ત્યાં વચ્ચે 20 ગોવાળિયાઓ દૂધ દોહીને મોટા વાસણમાં નવા ચોખા સાથે મિશ્ર કરી ખીર રાંધતા હતા. તે ने गोशामे युं, "भगवन् ! म मा ५पारी, भारी ही मो४ रीयो." त्यारे ભગવાનના શરીરમાં પ્રવેશેલ સિદ્ધાર્થે કહ્યું, “આ ખીર બનશે જ નહિ, ખીર રંધાતા પહેલા જ આ હાંડલી હલાવવા જતા ભાંગી જશે.” આ વાત ઉપર શ્રદ્ધા ન કરતા તેણે ગોવાળિયાને જઈ ८७. न तद्भवत्यन्यथा, लज्जित आगतः । ततो भगवान् चतुर्थमासक्षपणपारणके नालन्दाया 25 निर्गतः, कोल्लाकसन्निवेशं गतः, तत्र बहुलो ब्राह्मणो ब्राह्मणान् भोजयति घृतमधुसंयुक्तेन परमान्नेन, तदा तेन स्वामी प्रतिलम्भितः, तत्र पञ्च दिव्यानि । गोशालोऽपि तन्तुवायशालायां स्वामिनमप्रेक्षमाणः राजगृहं साभ्यन्तरबाह्यं गवेषयति, यदा न प्रेक्षते तदा निजकोपकरणं धिक्कारेभ्यो दत्त्वा सोत्तरौष्ठं मुण्डनं कृत्वा गतः कोल्लाकं, तत्र भगवता मिलितः, ततो भगवान् गोशालेन समं सुवर्णखलं व्रजति, तत्रान्तरा गोपा गोभ्यः क्षीरं गृहीत्वा महत्यां स्थाल्यां नवैस्तन्दुलैः पायसमुपस्कुर्वन्ति, ततो गोशालो भणति-याव भगवन् ! अत्र 30 भुञ्जावः, सिद्धार्थो भणति-एषा निर्माणमेव न व्रजिष्यति, एषा भक्ष्यति उल्लिख्यमाना, तदा सोऽश्रद्दधानः तान् गोपान् भणति-एष देवार्यकोऽतीतानागतज्ञायकः भणति-एषा स्थाली भक्ष्यति, ततः प्रयत्नेन संरक्षत, तदा प्रयत्नं कुर्वन्ति,
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy