________________
૨૦૪ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૨) उवसंपज्जित्ता णं विहरइ । तेणं कालेणं तेणं समएणं मंखली नाम मंखो, तस्स भद्दा भारिया गुव्विणी सरवणे नाम सण्णिवेसे गोबहुलस्स माहणस्स गोसालाए पसूआ, गोण्णं नामं कयं गोसालोत्ति, संवडिओ, मंखसिप्पं अहिज्जिओ, चित्तफलयं करेड़, एक्कल्लओ विहरंतओ रायगिहे तंतुवायसालाए ठिओ, जत्थ सामी ठिओ, तत्थ वासावासं उवागओ। भगवं मासखमणपारणए अब्भितरियाए विजयस्स घरे विउलाए भोयणविहीए पडिलाभिओ, पंचदिव्वाणि पाउन्भूयाणि, गोसालो सुणेत्ता आगओ, पंच दिव्वाणि पासिऊण भणति-भगवं ! तुज्झं अहं सीसोत्ति, सामी तुसिणीओ निग्गओ, बितिअमासखमणं ठिओ, बितिए आणंदस्स घरे खज्जगविहीए ततिए सुणंदस्स घरे सव्वकामगुणिएणं, ततो चउत्थं मासखमणं उवसंपज्जित्ता णं विहरड़ ।
મંખલી નામનો એક મંખ (જુદા જુદા પ્રકારના ચિત્રપટો દર્શાવવાદ્વારા પોતાની આજીવિકા જે 10 मेणवे ते भंग डेवाय) त्यां २डेतो तो.
તેની ભદ્રાનામની ગર્ભવતી પત્નીએ સરવણનામના સન્નિવેશમાં ગાયથી બહુલ (ઘણી ગાયોવાળા) બ્રાહ્મણની ગૌશાળામાં પુત્રને જન્મ આપ્યો. ગૌશાળામાં ઉત્પન્ન થયેલ હોવાથી તે પુત્રનું ‘ગોશાળોએ પ્રમાણે ગૌણ (ગુણથી યુક્ત) નામ પાડવામાં આવ્યું. તે મોટો થયો અને
મંખની કળાને શીખ્યો. ચિત્રફલકોને તૈયાર કરે છે. (અર્થાત્ જાત-જાતના ચિત્રોવાળા પાટિયાં 15 तैयार ४२ ७.) सेदो वियरतो - वियरतो ते २४गृहीनी. १९४२नी २७मा रह्यो. यां
સ્વામી રહેલા હતા. તે સમયે ચોમાસુ બેઠું. ભગવાને માસક્ષપણને પારણે ગામની અંદર રહેલા વિજયનામના ગૃહસ્થના ઘરે વિપુલ એવા ભોજનના પ્રકારોવડે (જુદા જુદા ભોજનીવડે) પારણું કર્યું. પાંચદિવો પ્રગટ થયા.
આ સાંભળી ગોશાળો ત્યાં આવ્યો. પાંચદિવ્યોને જોઈ કહે છે કે, “ભગવન્! હું તમારો 20 શિષ્ય થાઉં છું.” ભગવાન મૌન રહીને નીકળી ગયા અને બીજું માસક્ષપણ શરૂ કર્યું. બીજા
માસક્ષપણનું પારણું ભગવાને આનંદના ઘરે જુદા જુદા ખાદ્ય પદાર્થોવડે, ત્રીજા માસક્ષપણનું પારણું સુનંદના ઘરે સર્વકામગુણિત ભોજનવડે (કામ=રસ, તેથી સર્વપ્રકારના રસોથી યુક્ત એવા ભોજનવડે) કર્યું. ત્યાર પછી ચોથુ માસક્ષપણ સ્વીકારીને ભગવાન વિચરે છે.
८५. उपसंपद्य विहरति । तस्मिन् काले तस्मिन् समये मङ्खलि म मङ्खः, तस्य भद्रा भार्या गुर्विणी 25 शरवणे नाम सन्निवेशे गोबहुलस्य ब्राह्मणस्य गोशालायां प्रसूता, गौणं नाम कृतं गोशाल इति, संवर्धितः,
मङ्खशिल्पमध्यापितः, चित्रफलकं करोति, एकाकी विहरन् राजगृहे तन्तुवायशालायां स्थितः, यत्र स्वामी स्थितः, तत्र वर्षावासमपागतः भगवान मासक्षपणपारणके अभ्यन्तरिकायां विजयस्य गहे विपलेन भोजनविधिना प्रतिलम्भितः, पञ्च दिव्यानि प्रादुर्भूतानि, गोशालः श्रुत्वाऽऽगतः, पञ्च दिव्यानि दृष्ट्वा
भणति-भगवन् ! तवाहं शिष्य इति, स्वामी तूष्णीको निर्गतः, द्वितीयमासक्षपणं स्थितः, द्वितीयस्मिन् 30 आनन्दस्य गृहे खाद्यकविधिना तृतीये सुनन्दस्य गृहे सर्वकामगुणितेन, ततश्चतुर्थं मासक्षपणमुपसंपद्य
विहरति ।