________________
પુષ્યસામુદ્રિકનો ભ્રમ (નિ. ૪૬૯-૪૭૧) ૨૦૩ गतो एगागी, वच्चामि णं वागरेमि, तो मम एत्तो भोगा भविस्संति, सेवामि णं कुमारत्तणे, सामीऽवि थूणागस्स सण्णिवेसस्स बाहिं पडिमं ठिओ, तत्थ सो सामिं पिच्छिऊण चिंतेइ-अहो मए पलालं अहिज्जिअं, एएहि लक्खणेहिं जुत्तं, एएण समणेण न होउं । इओ य सक्को देवराया
ओहिणा पलोएइ-कहिं अज्ज सामी ?, ताहे सामि पेच्छइ, तं च पूसं, आगओ सामि वन्दित्ता भणति-भो पूस ! तुमं लक्खणं न याणसि, एसो अपरिमिअलक्खणो, ताहे वण्णेइ लक्खणं 5 अब्भितरगं-गोखीरगोरं रुहिरं पसत्थं, सत्थं न होइ अलिअं, एस धम्मवरचाउरंतचक्कवट्टी देविंदनरिंदपूइओ भवियजणकुमुयाणंदकारओ भविस्सइ, ततो सामी रायगिहं गओ, तत्थ णालंदाए बाहिरियाए तंतुवागसालाए एगदेसंमि अहापडिरूवं उग्गहं अणुण्णवेत्ता पढमं मासक्खमणं
તેને ઓળખી કાઢે, જેથી આ વ્યક્તિથી મને ભોગો પ્રાપ્ત થશે. તથા કુમારપણામાં હું તેની સેવા કરું (અર્થાત તે કુમાર હોવાથી તેને રાજ્યાદિ મળશે એટલે મને પણ સારું ઈનામ મળશે એટલે 10 હું સેવા કરો.”
સ્વામી પણ ધૃણાક સન્નિવેશની બહાર પ્રતિમામાં રહ્યા. ત્યાં તે સામુદ્રિક સ્વામીને જોઈ વિચારે છે કે, “અહો ! મેં ઘાસ જેવું નકામું શાસ્ત્ર ભર્યું, આવા લક્ષણોથી યુક્ત એ શ્રમણ હોઈ શકે નહિ (અર્થાત્ તે ચક્રવર્તી હોય, આ તો નિર્ધન છે.) આ બાજુ ઇન્દ્ર અવધિનો ઉપયોગ મૂકે છે કે, “આજે સ્વામી ક્યાં છે ?” તે અવધિમાં ઇન્દ્ર ભગવાનને જુએ છે અને સાથે પુષ્ય 15 સામુદ્રિકને પણ જુએ છે. ઇન્દ્ર ત્યાં આવી સ્વામીને વાંદી કહે છે, “હે પુષ્ય ! તું લક્ષણ જાણતો નથી. આ ભગવાન અપરિમિત લક્ષણોવાળા છે.” તે વખતે ઇન્દ્ર ભગવાનના આંતરિક લક્ષણોનું વર્ણન કરતા કહે છે, “ગાયના દૂધ જેવું સફેદ, પ્રશસ્ત રૂધિર ભગવાનનું હોય છે વગેરે.”
શાસ્ત્ર ક્યારેય ખોટા હોતા નથી. આ ભગવાન ધર્મવરચારિત ચક્રવર્તી તથા દેવેન્દ્રો અને ચક્રવર્તીથી પૂજિત અને ભવ્યજનરૂપ કુમુદ માટે આનંદ કરનારા થશે.” (આમ પુષ્યને પોતાનો 20 અભ્યાસ ખોટો ન લાગે તે માટે ઇન્દ્ર સારી રીતે તેને સમજાવ્યો અને પોતે લક્ષણો ઉપરથી “ચક્રવર્તી હશે” એવું જે વિચાર્યું હતું તે પણ સત્ય છે એમ ઇન્દ્ર કહ્યું.) ત્યાર પછી ભગવાન રાજગૃહી ગયા. ત્યાં બહાર રહેલ નાલંદાનામના નગરમાં વણકરની શાળાના એક ભાગમાં જરૂરી – અનુકૂળ એવા અવગ્રહની અનુજ્ઞા લઈ પ્રથમ માસક્ષપણ સ્વીકારી રહે છે. તે સમયે
૮૪. સાત , નામ તં શિરમ, તત: HTદ્ધો વિત્ત, સેવે તં પુરત્વે, 25 स्वाम्यपि स्थूणाकस्य सन्निवेशस्य बहिर्भागे प्रतिमां स्थितः, तत्र स स्वामिनं प्रेक्ष्य चिन्तयति-अहो मया पलालमधीतं, एतैर्लक्षणैर्युक्तः, एतेन श्रमणेन न भाव्यं । इतश्च शक्रो देवराजोऽवधिना प्रलोकयति-क्वाद्य स्वामी ?, तदा स्वामिनं प्रेक्षते तं च पुष्यं, आगतः स्वामिनं वन्दित्वा भणति-भोः पुष्य ! त्वं लक्षणं न जानासि, एषोऽपरिमितलक्षणः, तदा वर्णयति लक्षणमभ्यन्तरं-गोक्षीरगौरं रुधिरं प्रशस्तं, शास्त्रं न भवति अलीकं, एष धर्मवरचातुरन्तचक्रवर्ती देवेन्द्रनरेन्द्रपूजितः भव्यजनकुमुदानन्दकारकः भविष्यति, ततः 30 स्वामी राजगृहं गतः, तत्र नालन्दाख्यशाखापुरे तन्तुवायशालायां एकदेशे यथाप्रतिरूपमवग्रहमनुज्ञाप्य प्रथमं मासक्षपणं