SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ 79 स-शंसप3 6पद्रवर्नु निवा२५॥ (नि. ४६७-४६८) * २०१ जहा इमे.भविया उवसंता, अब्भहिओ य नेहो जाओ, ते रूवस्सिणो, तस्स य सावगस्स मित्तो, तत्थ भंडीरमणजत्ता, तारिसा नत्थि अण्णस्स बइल्ला, ताहे तेण ते भंडीए जोएत्ता णीआ अणापुच्छाए, तत्थ अण्णेण अण्णेणवि समं धावं कारिया, ताहे ते छिन्ना, तेण ते आणेउं बद्धा, न चरंति न य पाणियं पिबंति, जाहे सव्वहा नेच्छंति ताहे सो सावओ तेसिं भत्तं पच्चक्खाइ, नमुक्कारं च देइ, ते कालगया णागकुमारेसु उववण्णा, ओहं पउंजंति, जाव पेच्छंति तित्थगरस्स 5 उवसग्गं कीरमाणं, ताहे तेहिं चिंतियं-अलाहि ता अण्णेणं, सामि मोएमो, आगया, एगेण णावा गहिया, एगो सुदाढेण समं जुज्झइ, सो महिड्डिगो, तस्स पुण चवणकालो, इमे य अहुणोववण्णया, सो तेहिं पराइओ, ताहे ते नागकुमारा तित्थगरस्स महिमं करेंति सत्तं रूवं च गायंति, एवं लोगोऽवि, ભવ્યજીવો ઉપશાંત થયા છે” તેથી વધુ સ્નેહ ઉત્પન્ન થાય છે. આ બંને બળદો રૂપાળા હતા. ॥ श्रावने से मित्र तो. मेवा२ ते मम मोनी होउनी ४015 (भंडीरमणजत्तो 10 = ભંડીરમણનામના યક્ષનો મહોત્સવ. તેમાં ગાડાઓની સ્પર્ધા) હતી. આ બે બળદ જેવા બળદ બીજા કોઈની પાસે નહોતા. તેથી તે મિત્ર શ્રાવકને પૂછ્યા વિના જ આ બંને બળદોને ગાડામાં જોડી લઈ ગયો. બીજા – બીજા ગાડાઓ સાથે દોડાવ્યા. તેથી આ બળદો ભંગાયા (અર્થાત્ હાડકાદિ છેડાયા). તે મિત્રે બળદોને પાછા લાવી બાંધી દીધા. હવે તે બળદો ખાતા નથી કે પાણી પીતાં નથી. જ્યારે સર્વથા ઘાસચારો વગેરે ઈચ્છતા નથી, ત્યારે તે શ્રાવક તેઓને 15 ભોજનનું પચ્ચક્ખાણ (અનશન) કરાવે છે અને નમસ્કાર મહામંત્ર આપે છે. આ રીતે બળદો કાળ કરી નાગકુમારમાં ઉત્પન્ન થયા. ત્યાં અવધિનો ઉપયોગ મૂકે છે. તેમાં જુએ છે કે તીર્થકરને ઉપસર્ગ કરાઈ રહ્યો છે. તેથી તે બંને વિચારે છે કે “બીજા બધા કામ બાજુ પર મૂકો, પ્રથમ સ્વામીને છોડાવીએ, તેથી ત્યાં આવ્યા. એકે નાવડીને સંભાળી અને બીજો સુદંષ્ટ્ર સાથે યુદ્ધ કરે છે. તેમાં બને છે એવું કે તે સમયે જ સુદંષ્ટ્રદેવનો ચ્યવનકાળ વર્તે છે, 20 તેથી પોતે મહદ્ધિક (મોટોદેવ – વધુ બળવાળો) હોવા છતાં આ બંને દેવોથી પરાજિત થયો. ત્યાર પછી તે નાગકુમારના દેવો ભગવાનનો મહોત્સવ કરે છે તથા સત્ત્વ અને રૂપની સ્તુતિ કરે છે. એ પ્રમાણે લોકો પણ સ્તવના કરે છે. ત્યાર પછી સ્વામી નાવડીમાંથી ઉતરે છે. ત્યાં ८१. यथेमौ भव्यावुपशान्तौ, अभ्यकिश्च स्नेहो जातः, तौ रूपवन्तौ, तस्य च श्रावकस्य मित्रं, तत्र भण्डीरमणयात्रा, तादृशौ न स्तोऽन्यस्य बलीवौ, तदा तेन भण्ड्यां योजयित्वा नीतौ अनापृच्छया, 25 तत्रान्येनान्येनापि समं धावनं कारितो, तदा तौ छिन्नौ, तेन तावानीय बद्धौ, न चरतो न च पानीयं पिबतः, यदा सर्वथा नेच्छतस्तदा स श्रावकस्तौ भक्तं प्रत्याख्यापयति, नमस्कारं च ददाति, तौ कालगतौ नागकुपारेषूत्पन्नौ, अवधिं प्रयुञ्जाते यावत्पश्यतः तीर्थकरस्योपसर्ग क्रियमाणं, तदा ताभ्यां चिन्तितम्-अलं तावदन्येन, स्वामिनं मोचयावः, आगतौ, एकेन नौटुंहीता, एकः सुदंष्ट्रेन समं युध्यते, स महर्द्धिकः, तस्य पुनश्च्यवन कालः, इमौ चाधुनोत्पन्नौ, स ताभ्यां पराजितः, तदा तौ नागकुमारौ तीर्थकरस्य महिमानं 30 कुरुतः, सत्त्वं रूपं च गायतः, एवं लोकोऽपि,
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy