SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ २०० * आवश्यनियुति . मद्रीयवृत्ति • समाषांतर (भाग-२) जायं । अण्णया तासिं गोवाणं विवाहो जाओ, ताहे ताणि निमंति, ताणि भणन्ति-अम्हे वाउलाणि ण तरामो गंतुं, जं तत्थ उवउज्जति भोयणे कडुगभंडादी वत्थाणि आभरणाणि धूवपुप्फगंधमल्लादि वधूवरस्स तं तेहिं दिण्णं, तेहिं अतीव सोभावियं, (ग्रं. ५०००) लोगेण य सलाहियाणि, तेहिं तुडेहिं दो तिवरिसा गोणपोतलया हळुसरीरा उवट्ठिया कंबलसंबलत्ति नामेणं, 5 ताणि नेच्छंति, बला बंधिउं गयाणि, ताहे तेण सावएण चिंतियं-जइ मुच्चिहिंति ताहे लोगो वाहेहित्ति, ता एत्थ चेव अच्छंतु, फासुगचारी किणिऊणं दिज्जइ, एवं पोसिज्जंति, सोऽवि सावओ अठुमीचउद्दसीसु उववासं करेइ पोत्थयं च वाएइ, तेऽवि तं सोऊण भद्दया जाया सण्णिणो य, जद्दिवसं सावगो न जेमेइ तद्दिवसं तेऽवि न जेमंति, तस्स सावगस्स भावो जाओ તે ગોવાળિયાઓમાં વિવાહ મહોત્સવ આવ્યો. તેથી જિનદાસ અને સોમદાસીને તેઓ નિમંત્રણ 10 मापे छे. तमोमे ऽयुं 3, “अमे, अन्यायमा व्यास छीमे तेथी भावी शो मेम नथी." પરંતુ વિવાહમહોત્સવમાં જરૂરી એવી સર્વસામગ્રી જેમ કે ભોજન માટે કડાઈ, વાસણો, વરવહુ માટે વસ્ત્રો, આભરણો, ધૂપ, દીપ, સુગંધી દ્રવ્યો વગેરે સર્વવસ્તુ તેઓએ આપી. તેને કારણે મહોત્સવ અત્યંત શોભી ઉઠ્યો. લોકોએ ભરવાડ-ભરવાડણની પ્રશંસા કરી. ખુશ થયેલા તેઓએ ત્રણ વર્ષની ઉંમરના, હૃષ્ટપુષ્ટ શરીરવાળા બે બળદો, જેમનું નામ કંબલ–શંબલ હતું, તે 15 શ્રાવક-શ્રાવિકાને ભેટમાં આપ્યા. પરંતુ તે બંનેને ચતુષ્પદનું પ્રત્યાખ્યાન હોવાથી બે બળદોને રાખવા ઈચ્છતાં નથી, તેથી તેનો અસ્વીકાર કરે છે. છતાં ગોવાળિયાઓ બે બળદોને બળાત્કારે બાંધીને જતા રહ્યા. તેથી તે શ્રાવકે વિચાર્યું કે, “જો આ બંનેને છોડી મૂકશું, તો લોક એને વહન કરશે (અર્થાત્ ખેતરમાં ખેતી માટે જોડશે.) તેથી તે બંને જણા ભલે અહીં રહ્યા.” પ્રાસુક (અચિત્ત) એવો ઘાસચારો ખરીદીને બળદોને ખાવા આપે છે. આ પ્રમાણે તે 20 બળદો તેમના ઘરે ઉછરે છે. તે શ્રાવક પણ દર આઠમ–ચૌદસે ઉપવાસ કરે છે અને પુસ્તક વાચે છે. આ સાંભળીને તે બળદો પણ ભદ્રકપરિણામી અને સમકિતી થયા. જે દિવસે શ્રાવક જમતો નથી તે દિવસે તે બળદો પણ જમતા નથી. (આ જોઈને) તે શ્રાવકને થાય છે કે, “આ ८०. जातं । अन्यदा तेषां गोपानां विवाहो जातः, तदा तौ निमन्त्रयतः, तौ भणतः-आवां व्याकुलौ न शक्नुव आगन्तुं, यत्तत्रोपयुज्यते भोजने कटाहभाण्डादि वस्त्राण्याभरणानि धूपपुष्पगन्धमाल्यादि 25 वधूवरयोः तत्तैर्दत्तं, तैरतीव शोभितं, लोकेन च श्लाघितौ, ताभ्यां तुष्टाभ्यां द्वौ त्रिवर्षों गोपोतो हृष्टशरीरौ उपस्थापितौ कम्बलशम्बलाविति नाम्ना, तौ नेच्छतः, बलाद्वद्ध्वा गतौ, तदा तेन श्रावकेण चिन्तितं-यदि मुच्येते तदा लोको वाहयिष्यति इति, तद् अत्रैव तिष्ठतां, प्रासुकचारिः क्रीत्वा दीयते, एवं पोष्येते, सोऽपि श्रावकोऽष्टमीचतुर्दश्योरूपवासं करोति पुस्तकं च वाचयति, तावपि तत् श्रुत्वा भद्रकौ जातो संज्ञिनौ च, यहिवसे श्रावको न जेमति तहिवसे तावपि न जेमतः, तस्य श्रावकस्य भावो जात:
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy