SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ७० सुदृष्ट्रदे॒वनो 6५द्रव (नि. ४६७-४६८) * १८८ महरिसिस्स पभावेण मुच्चिहामो, सा य णावा पहाविया, सुदाढेण य णागकुमारराइणा दिट्ठो भयवं णावाए ठिओ, तस्स कोवो जाओ, सो य किर जो सो सीहो वासुदेवत्तणे मारिओ सो संसारं भमिऊण सुदाढो नागो जाओ, सो संवट्टगवायं विउव्वेत्ता णावं ओबोलेउं इच्छइ । इओ य कंबलसंबलाणं आसणं चलियं, का पुण कंबलसंबलाण उप्पत्ती ?- महुराए नगरीए जिणदासो वाणियओ सड्डो, सोमदासी साविया, दोऽवि अभिगयाणि परिमाणकडाणि, तेहिं चउप्पयस्स 5 पच्चक्खायं, ततो दिवसदेवसिअं गोरसं गिण्हंति, तत्थ य आभीरी गोरसं गहाय आगया, सा ताए सावियाए भण्णइ-मा तुमं अण्णत्थ भमाहि, जत्तिअं आणेसि तत्तिअंगेहामि, एवं तासिं संगयं जायं, इमावि गंधपुडियाइ देइ, इमावि कूइगादि दुद्धं दहियं वा देइ, एवं तासिं दढं सोहियं ચાલતી થઈ. નાગકુમારના રાજા સુદંષ્ટ્ર નાવડીમાં બેઠેલા ભગવાનને જોયા. તેને ભગવાન ઉપર ગુસ્સો આવ્યો કારણ કે વાસુદેવના ભવમાં સ્વામીના જીવે જે સિંહને માર્યો હતો તે સંસાર 10 ભમીને સુદંષ્ટ્રનામે નાગકુમાર થયો હતો. તે સંવર્તકવાયુને (વંટોળિયાને) વિદુર્વા નાવડીને ડૂબાડવા ઈચ્છતો હતો. ત્યાં કંબલ–શંબલદેવોનું આસન કંપ્યું. ★ na - शंभसनी उत्पत्ति ★ મથુરાનગરીમાં જિનદાસનામનો વેપારી શ્રાવક હતો. તેને સોમદાસીનામે શ્રાવિકા હતી. બંને જણા તત્ત્વને જાણનારા હતા અને પરિગ્રહ પરિમાણ લીધું હતું. તેઓએ ચતુષ્પદનું પચ્ચખાણ 15 કર્યું હતું. (અર્થાતુ ગાય વિ. પશુ ન રાખવાનો નિયમ લીધો હતો.) તેથી રોજે રોજનું ગોરસ (६५, ६ वि.) तेसो (महारथी) ५३री छ. मे मरवाए। गोरस ने त्यां मावी. ते શ્રાવિકાએ તે ભરવાડણને કહ્યું, “તારે બીજે ભમવાની જરૂર નથી. તું જેટલું ગોરસ લાવીશ તેટલું હું લઈ લઈશ.” આ રીતે શ્રાવિકાનો ભરવાડણ સાથે સંબંધ થયો. આ શ્રાવિકા ભરવાડણને ગંધપુટિકાદિ આપતી અને ભરવાડણ કૂચિકાદિ (દૂધની ઉપર 20 એક પ્રવાહી જેવી વસ્તુને કૂચિક કહેવાય છે, જેમાં જીરું વગેરે નાંખીને સંસ્કૃત કરવાથી અત્યંત સ્વાદિષ્ટ બને છે.) દૂધ અથવા દહીં આપતી, આ પ્રમાણે બંને વચ્ચે દેઢમિત્રતા થઈ. એકવાર ७९. महर्षेः प्रभावेण मोक्ष्यामहे, सा च नौः प्रधाविता, सुदंष्ट्रेण च नागकुमारराजेन दृष्टो भगवान् नावि स्थितः, तस्य कोपो जातः,सच किल यः स सिंह: वासदेवत्वे मारितः स संसारं भ्रान्त्वा सदंष्टो नागो जातः, स संवर्तकवातं विकुळ नावमुद्रयितुं इच्छति । इतश्च कम्बलशम्बलयोरासनं चलितं, का पुन: 25 कम्बलशम्बलयोरुत्पत्तिः ?-मथरायां नगर्यां जिनदासो वणिग श्राद्धः, सोमदासी श्राविका, द्वे अपि अभिगतौ (जीवादिज्ञातारौ ) कृतपरिमाणौ, ताभ्यां चतुष्पदं प्रत्याख्यातं, ततो दिवसदैवसिकं गोरसं गृहीतः, तत्र चाभीरी गोरसं गृहीत्वा आगता, सा तया श्राविकया भण्यते-मा त्वमन्यत्र भ्रमी: यावदानयसि तावद्गृह्णामि, एवं तयोः संगतं जातं, इयमपि गन्धपुटिकादि ददाति, इयमपि कूचिकादि दुग्धं दधि वा ददाति, एवं तयोर्दृढं सौहृदं
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy