________________
૧૯૮ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૨)
७८
राजान:- नैयका गोत्रतः, प्रदेशे निजा इत्यपरे । शेषो भावार्थः कथानकादवसेयः तच्चेदम्तओ सामी उत्तरवाचालं गओ, तत्थ पक्खक्खमणपारणते अतिगओ, तत्थ नागसेणेण गिहवड़णा खीरभोयणेण पडिलाभिओ, पंच दिव्वाणि पाउब्भूयाणि, ततो सेयबियं गओ, तत्थ पदेसी राया समणोवासओ भगवओ महिमं करेइ, तओ भगवं सुरभिपुरं वच्चइ, तत्थंतराए णेज्जगा रायाणो 5 पंचहिं रथेहिं एन्ति पएसिरण्णो पासे, तेहिं तत्थ सामी वंदिओ पूइओ य, ततो सामी सुरभिपुरं गओ, तत्थ गंगा उत्तरियव्वा, तत्थ सिद्धजत्तो नाम नाविओ, खेमल्लो नाम सउणजाणओ, तत्थ य णावाए लोगो विलग्गड़, कोसिएण महासउणेण वासियं, कोसिओ नाम उलूको, ततो खेमिलेण भणियं-जारिसं सउणेण भणियं तारिसं अम्हेहिं मारणंतियं पावियव्वं, किं पुण ? इमस्स
(ખીરવડે) ભગવાનને પારણું કરાવ્યું. પારણાના પ્રભાવે તેના ઘરમાં પાંચદિવ્યો પ્રગટ થયા. 10 ત્યાર પછી ભગવાન શ્વેતાંબીનગરીમાં ગયા. ત્યાં પ્રદેશીરાજા હતો. તેની પાસે પાંચ
15
20
રથોવડે નિજક રાજાઓ = ગોત્રથી (પ્રદેશી રાજાને) સમાન ગોત્રવાળા રાજાઓ આવ્યા (જેઓએ પ્રભુનો મહિમા કર્યો.) કેટલાકો ‘નિમ્ન’ શબ્દનો અર્થ આ પ્રમાણે કરે છે કે - પ્રદેશીરાજાના પ્રદેશમાં પોતાના જે રાજાઓ હતા તે આવ્યા. ॥૪૬૮॥
શેષ ભાવાર્થ કથાનકથી જણાવે છે
તે ગંગાકિનારે સિદ્ધયાત્રનામનો નાવિક અને ક્ષેમિલનામનો શકુનનો જ્ઞાતા (નૈમિત્તિક) હોય છે. જે સમયે લોકો નાવડીમાં ચઢે છે તે સમયે મોટાપક્ષી એવા કૌશિકવડે અવાજ કરાયો. કૌશિક એટલે ઘુવડ. તેથી ક્ષેમિલનૈમિત્તિક કહે છે કે, “પક્ષીએ જેવા પ્રકારનો અવાજ કર્યો છે તે ઉપરથી લાગે છે કે આજે આપણને મારણાંતિક ઉપસર્ગ આવશે.” “તો આપણું શું થશે ?' એમ લોકોએ પૂછ્યું. ત્યારે તેણે કહ્યું, “આ મહર્ષિના પ્રભાવે આપણે બચી જઈશું.’’ તે નાવડી
७८. ततः स्वाम्युत्तरवाचालं गतः, तत्र पक्षक्षपणपारणकेऽतिगतः, तत्र नागसेनेन गृहपतिना क्षीरभोजनेन प्रतिलम्भितः, पञ्च दिव्यानि प्रादुर्भूतानि, ततः श्वेतम्बीं गतः, तत्र प्रदेशी राजा श्रमणोपासको भगवतो महिमानं करोति, ततो भगवान् सुरभिपुरं व्रजति, तत्रान्तरा नैयका राजानः पञ्चमी रथैरायान्ति प्रदेशिराज्ञः पार्श्वे, तैस्तत्र स्वामी वन्दितः पूजितश्च ततः स्वामी सुरभिपुरं गतः, तत्र गङ्गा उत्तरीतव्या, तत्र सिद्धयात्रो नाम नाविकः, क्षेमिलो नाम शकुनज्ञाता, तत्र च नावि लोको विलगति, कौशिकेन महाशकुनेन 30 वासितं, कौशिको नाम उलूकः, ततः क्षेमिलेन भणितं यादृशं शकुनेन भणितं तादृशमस्मादृशैर्मारणान्तिकं प्राप्तव्यं, किं पुनः ! अस्य
25
ત્યાર પછી સ્વામી ઉત્તરવાચાલમાં ગયા. ત્યાં પ્રભુ પોતાના પંદર દિવસના ઉપવાસના પારણા માટે ગોચરી ગયા. નાગસેનનામના ગૃહપતિએ ક્ષીરભોજનથી પ્રભુનું પારણું કરાવ્યું. પાંચદિવ્યો પ્રગટ થયા. ત્યાર પછી પ્રભુ શ્વેતાંબીનગરીમાં આવ્યા. ત્યાં પ્રદેશીનામના શ્રમણોપાસક એવા રાજાએ ભગવાનનો મહિમા કર્યો. ત્યાર પછી સ્વામી સુરભિપુરમાં જાય છે. ત્યાં વચ્ચે નૈયકગોત્રવાળા રાજાઓ પાંચરથોવડે પ્રદેશી રાજાપાસે આવે છે. તેઓ ત્યાં ભગવાનને વાંધે છે અને પૂજે છે. ત્યાર પછી સ્વામી સુરભિપુરમાં જાય છે. વચ્ચે ગંગાનદી ઉતરવાની હોય છે.